રાજકોટમાં કારખાનામાં ચોરીનું આળ મૂકી શ્રમિકની હત્યા

કોપર વાયર ચોર્યાના આક્ષેપ સાથે કારખાનેદાર સહિત નવ શખ્સોએ એક કલાક સુધી ધોકા પાઇપથી યુવકને ઢોર માર મારતા નીપજ્યું મોત કાવ્યા એલોય પ્રાઇવેટ લિમિટેડ કારખાનાની…

View More રાજકોટમાં કારખાનામાં ચોરીનું આળ મૂકી શ્રમિકની હત્યા

ડબલ મર્ડર કેસ: એક આરોપી પાસે ફટકડી દેખાતા તપાસનો ધમધમાટ

રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલી સોમનાથ સોસાયટી-2 માં મોડી રાતે એક અત્યંત ચોંકાવનારી અને લોહીયાળ ઘટના બની હતી, જેમાં જમીન અને પૈસાના જૂના વિવાદને કારણે…

View More ડબલ મર્ડર કેસ: એક આરોપી પાસે ફટકડી દેખાતા તપાસનો ધમધમાટ

વાંસદમાં બાળકીના દુષ્કર્મ-હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

રેલવે પ્લેટફોર્મ પરથી 4 વર્ષથી માસૂમનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ ટ્રેન હેઠળ ફેંકી દીધી પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો, ઉલટીના બહાને પોલીસ પર…

View More વાંસદમાં બાળકીના દુષ્કર્મ-હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

મિલકતના વિવાદમાં ભાઇઓ વચ્ચે ધિંગાણું: બે સગાભાઇની લોથ ઢળી

મિલકતમાં ભાગ કેમ નથી આપતા? કહી કૌટુંબિક ભાઇ પરિવારના જ ત્રણ સભ્યો ઉપર છરી વડે ઝનૂનપૂર્વક તૂટી પડ્યો, વળતા હુમલામાં પોતે પણ ગંભીર રીતે ઘવાયો…

View More મિલકતના વિવાદમાં ભાઇઓ વચ્ચે ધિંગાણું: બે સગાભાઇની લોથ ઢળી

ગોંડલના ભંડારિયા ગામે માતા સામે ગાળો બોલનાર મિત્રની મિત્રના હાથે હત્યા

ગોંડલ તાલુકાના ભંડારિયા ગામની સીમમાં એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે. જમતી વખતે મૃતક લાલજી ઉર્ફે લાલાભાઈ ડાબસરા દ્વારા…

View More ગોંડલના ભંડારિયા ગામે માતા સામે ગાળો બોલનાર મિત્રની મિત્રના હાથે હત્યા

મોટી મારડમાં નવ દંપતીની હત્યાનો ભેદ ખુલ્યો, પૂર્વ પ્રેમીની ધરપકડ

જેની સાથે લગ્ન ન થયા તે પ્રેમિકાની દોઢ વર્ષ બાદ મુલાકાત થતા બદલો લેવા પૂર્વ પ્રેમીએ હત્યાને અંજામ આપ્યો પાટણવાવ તાલુકાના મોટીમારડ ગામે બનેલ ડબલ…

View More મોટી મારડમાં નવ દંપતીની હત્યાનો ભેદ ખુલ્યો, પૂર્વ પ્રેમીની ધરપકડ

જામનગરમાં અપશબ્દો બોલવાની માથાકૂટમાં ક્ષત્રિય યુવાનની હત્યા

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગાળો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડામાં એક ક્ષત્રિય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે પોલીસે પાંચ આરોપીઓ સામે…

View More જામનગરમાં અપશબ્દો બોલવાની માથાકૂટમાં ક્ષત્રિય યુવાનની હત્યા

જામનગર નજીક જુની અદાવતમાં યુવાન ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ

જામનગર તાલુકાના સિક્કા પોલીસ મથક હેઠળ લાખાબાવળ ગામ જવાના માર્ગ પર આવેલા એક ખાનગી બેંકના એ.ટી.એમ. પાસે જાહેર રોડ પર એક યુવક પર પૂર્વ વૈમનસ્ય…

View More જામનગર નજીક જુની અદાવતમાં યુવાન ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ

ખાંભાના નાનીધારીમાં યુવતીએ જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે યુવકને મંગેતરે પતાવી દીધો

ખાંભા તાલુકાના નાનીધારી ગામના યુવકની કંથારીયા ગામના ચાર શખ્સોએ તલવારના ઘા ઝીંકી મોડી સાંજે હત્યા કરી નાખી હતી. કંથારીયાના યુવકની જે યુવતી સાથે સગાઈ થઈ…

View More ખાંભાના નાનીધારીમાં યુવતીએ જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે યુવકને મંગેતરે પતાવી દીધો

જૂનાગઢના ભવનાથમાં મંગલસૂત્રની ચોરીની શંકાએ આધેડની છરીના ઘા ઝીંકી હત્યા

શહેરમાં વાઘેશ્વરી મંદિર સામે સોમવારની મોડી રાત્રે મૂળ કુતિયાણા તાલુકાના ઇશ્વરીયા ગામના વતની અને છેલ્લા ચારેક વર્ષથી ભવનાથ વિસ્તારમાં સાધુ તરીકે રહેતા 50 વર્ષીય ભરતભાઇ…

View More જૂનાગઢના ભવનાથમાં મંગલસૂત્રની ચોરીની શંકાએ આધેડની છરીના ઘા ઝીંકી હત્યા