શિકાગોમાં એક ગુજરાતી યુવકને શૂટ કરી દેવાયો હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, મૃતકનું નામ કેવિન પટેલ હોવાનું જાણવા મળ્યું છે. શિકાગો પોલીસના જણાવ્યા…
View More શિકાગોમાં વધુ એક ગુજરાતી યુવકની અજાણ્યા શખ્સોએ ગોળી ધરબી કરેલી હત્યાmurder
ભોપલકાના વૃદ્ધની ઘાતકી હત્યાનો મુખ્ય આરોપીઓ ઝબ્બે
કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે મંગળવારે રાત્રિના સમયે જુના મનદુ:ખનો ખાર રાખીને 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો ચકચારી બનાવ બનવા પામ્યો…
View More ભોપલકાના વૃદ્ધની ઘાતકી હત્યાનો મુખ્ય આરોપીઓ ઝબ્બેકલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજા દ્વારા કાકાની ઘાતકી હત્યા: આરોપીની અટકાયત
કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુ:ખનો ખાર રાખી, તેના જ અપરિણીત એવા સગા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો…
View More કલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજા દ્વારા કાકાની ઘાતકી હત્યા: આરોપીની અટકાયતદુબઇમાં પાકિસ્તાની દ્વારા બે ભારતીયોની ક્રૂર હત્યા
મોડર્ન બેકરીમાં ભયાનક હત્યાકાંડ, સાથે જ કામ કરતા પાકિસ્તાની શખ્સે ઝનૂનપૂર્વક એકનું માથું વાઢી નાખ્યું અને બીજાનું હૃદય ચીરી નાખ્યું પછી મોદી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા,…
View More દુબઇમાં પાકિસ્તાની દ્વારા બે ભારતીયોની ક્રૂર હત્યારૂા.20 માટે દારૂડિયાએ સગીરને રહેંસી નાખ્યો
પોલીસ સ્ટેશને ટોળાનું હલ્લાબોલ નશેડીને દારૂ ઢીંચવા પૈસા નહીં આપતા છરીના ઘા ઝીંકી દીધા, કાપોદ્રા પોલીસ સ્ટેશને ટોળાં ઉમટી પડતાં તંગદિલી, પોલીસના ધાડા ઉતારી દેવાયા…
View More રૂા.20 માટે દારૂડિયાએ સગીરને રહેંસી નાખ્યોવિસાવદરના ખંભાળિયામાં મહિલા સરપંચના પતિની હત્યા
દુકાને ઝઘડો કરતા શખ્સને આંગણવાડીમાં આપેલો આશરો ખાલી કરવાનું કહેતા ઢીમ ઢાળી દીધુ વિસાવદરનાં ખંભાળીયા (ઓઝત) ગામનાં મહીલા સરપંચનાં પતિએ દુકાને ઝઘડો કરતા શખ્સને…
View More વિસાવદરના ખંભાળિયામાં મહિલા સરપંચના પતિની હત્યાવેરાવળના સુપાસી ગામે પૈસાની લેતી દેતી મામલે યુવાનની હત્યા, ચાર ઝડપાયા
વેરાવળ તાલુકાના સુપાસી ગામે પૈસાની લેતીદેતી બાબતે મનદુખ થવાના લીધે થયેલ 23 વર્ષના યુવાનને માર મારી જીવલેણ ઇજા પહોંચાડતા મર્ડરનો ગુન્હો નોંધાયેલ જે ગુન્હાના આરોપીઓને…
View More વેરાવળના સુપાસી ગામે પૈસાની લેતી દેતી મામલે યુવાનની હત્યા, ચાર ઝડપાયાભુજમાં પૈસાની ઉઘરાણીમાં હત્યાનો પ્રયાસ કરનાર રાજકોટથી ઝડપાયો
ભુજ એસઓજીની ટીમે રૈયા રોડ પરથી આરોપીને પકડયો : હજુ એકની શોધખોળ ભુજમાં પૈસાની ઉઘરાણી મામલે થયેલા જીવલેણ હુમલા કેસમાં એસઓજીએ મુખ્ય આરોપીની ધરપકડ કરી…
View More ભુજમાં પૈસાની ઉઘરાણીમાં હત્યાનો પ્રયાસ કરનાર રાજકોટથી ઝડપાયોબિહામાં જેડીયુ નેતાની હત્યા, આરોપી રફૂચક્કર: કેન્દ્રીય મંત્રી માંઝીની પૌત્રીને ગોળી ધરબી દેતો પતિ
બિહારમાં પારિવારીક વિવાદની બે અલગ અલગ ઘટનાઓમાં જેડીયુ ધારાસભ્યની ભત્રીજી અને પક્ષના મહામંત્રી અને કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીની પૌત્રીની હત્યા થઇ છે. પ્રથમ બનાવમાં ખાગરિયા…
View More બિહામાં જેડીયુ નેતાની હત્યા, આરોપી રફૂચક્કર: કેન્દ્રીય મંત્રી માંઝીની પૌત્રીને ગોળી ધરબી દેતો પતિભાવનગરમાં હત્યા બાદ આરોપીના ઘર-વાહન સળગાવ્યા
મૃતકના પરિવારે ત્રણ મકાન-એક રિક્ષા સળગાવી તોડફોડ કરતા તંગદિલી, હત્યાના સાત આરોપીની ધરપકડ ભાવનગર શહેરના રૂૂવાપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો હત્યાના પલટાયા બાદ મૃતકના…
View More ભાવનગરમાં હત્યા બાદ આરોપીના ઘર-વાહન સળગાવ્યા