મોરબીના નાની વાવડી ગામે યુવાનનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના શરીર પર ગંભીર ઈજાના નિશાનો જોવા મળતા પોલીસે તપાસ ચલાવી હતી.અને…
View More મોરબીના નાની વાવડી ગામે હથિયાર ઝીંકી યુવાનની હત્યાmurder
ઉનાના નલિયા-માંડવીમાં ભાઇએ ભાઇની હત્યા કરી દફનવિધિ કરી નાખી
ત્રીજાભાઇએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો, દફનવિધિ બાદ ઘરે ફાતિયો પઢતા આરોપીને પોલીસે ઉઠાવ્યો મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોટર્મ કરાયું, હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેની…
View More ઉનાના નલિયા-માંડવીમાં ભાઇએ ભાઇની હત્યા કરી દફનવિધિ કરી નાખીભાવનગરના મહુવા પંથકમાં પિતાના હાથે પુત્રની હત્યા
ભાવનગર જિલ્લાના મહુવાના ચુના ગામે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થતાં પિતાએ પુત્ર ઉપર હુમલો કરતા ઈજા પામેલ પુત્રનું ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું…
View More ભાવનગરના મહુવા પંથકમાં પિતાના હાથે પુત્રની હત્યાજામકંડોરણાના દડવી ગામના લૂંટ વીથ મર્ડર કેસમાં દંપતી નિર્દોષ મુક્ત
બે વર્ષ પૂર્વે વૃધ્ધાને મોતને ઘાટ ઉતારી લૂંટ ચલાવ્યાના કેસમાં ધરપકડ થઇ’તી જામકંડોરણા તાલુકાનાં ગામ દડવીનાં પાદરમાં આવેલ અવાવરૂૂ કુવામાંથી એક અજાણી મહીલાની કોહવાય ગયેલ…
View More જામકંડોરણાના દડવી ગામના લૂંટ વીથ મર્ડર કેસમાં દંપતી નિર્દોષ મુક્તપડધરીમાં મૂકબધીર ભિક્ષુકની હત્યા કેસમાં ઘટસ્ફોટ: મિત્રએ જ સજાતીય સંબંધ બાંધવા ઢીમ દીધું
પડધરી ખાતે નદીના કાંઠે આવેલા કબ્રસ્તાનની ઓરડીમાં રહેતા અને સાફસફાઈ કરતા મુકબધીર ભિક્ષુક યુવકની તેની જ ઓરડીમાંથી ગઈકાલે લાશ મળી આવી હતી. જેમાં તેની…
View More પડધરીમાં મૂકબધીર ભિક્ષુકની હત્યા કેસમાં ઘટસ્ફોટ: મિત્રએ જ સજાતીય સંબંધ બાંધવા ઢીમ દીધુંઝારખંડમાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ગોળી મારી હત્યા: જમશેદપુરમાં ભારે રોષ
ઝારખંડના જમશેદપુરમાં ગઇકાલે કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ વિનયસિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ એનએચ-33 પર દિલ્હી વર્લ્ડ પબ્લિક…
View More ઝારખંડમાં કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ગોળી મારી હત્યા: જમશેદપુરમાં ભારે રોષબોટાદના લાખીયાણીમાં મિત્રના હાથે મિત્રની હત્યા
બોટાદ તાલુકાના લાખીયાણી ગામના પાદરમાંથી હત્યા કરાયેલી હાલતે પંચમહાલ જીલ્લાના શિંગપુરના યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં લખિયાણી ગામે મિત્રોને મળવા…
View More બોટાદના લાખીયાણીમાં મિત્રના હાથે મિત્રની હત્યાપડધરીમાં કબ્રસ્તાનની ઓરડીમાંથી ભિક્ષુકની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી: હત્યાની આશંકા
મૃતક યુવાનના માથાના ભાગે ઇજાના નિશાન મળતા ફોરેન્સીક પોસ્ટમોર્ટમ; તપાસનો ધમધમાટ પડધરીમા આવેલા કબ્રસ્તાન બહાર ભીક્ષાવૃતી કરતા યુવકની કબ્રસ્તાનની ઓરડીમાથી ઇજાગ્રસ્ત હાલતમા લાશ મળી આવતા…
View More પડધરીમાં કબ્રસ્તાનની ઓરડીમાંથી ભિક્ષુકની ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી: હત્યાની આશંકાકેનેડામાં બે ગેંગ વચ્ચે અથડામણમાં ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા
કેનેડામાં ગોળી વાગતાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હતું. ઘટના સમયે પીડિતા કામ પર જવા માટે બસની રાહ જોઈને બસ સ્ટોપ પર ઉભી હતી…
View More કેનેડામાં બે ગેંગ વચ્ચે અથડામણમાં ભારતીય વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યાબાંગ્લાદેશમાં હિન્દુ નેતાનું ઘરમાંથી અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યા
ભાવેશચંદ્ર રોય બાંગ્લાદેશ પૂજા ઉદ્જાપન પરિષદના ઉપપ્રમુખ હતા બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં એક અગ્રણી હિન્દુ સમુદાયના નેતાનું કથિત રીતે તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને…
View More બાંગ્લાદેશમાં હિન્દુ નેતાનું ઘરમાંથી અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યા