ગોંડલ શહેરમાં વછેરાનાં વાડા માં ચાલી રહેલા આઇકોનિક મેળામાં લોહીયાળ ખેલ ખેલાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેળામાં ફોટોફ્રેમ અને ભગવાન ની છબીઓ વેંચવાનો…
View More ગોંડલના આઇકોનિક મેળામાં સ્ટોલધારકની સરાજાહેર હત્યાmurder
કચ્છમાં પ્રેમીએ પ્રેમિકાના પતિના કટકા કરી તળાવમાં ફેંકી દીધા
પ્રેમસંબંધની જાણ થઇ જવાના ડરે આચર્યો ખોફનાક હત્યાકાંડ લોખંડના સળિયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા બાદ લાશના ટૂકડા કર્યા કચ્છના અંજારમાં ભેદી સંજોગોમાં ગુમ થયેલા…
View More કચ્છમાં પ્રેમીએ પ્રેમિકાના પતિના કટકા કરી તળાવમાં ફેંકી દીધાવૃધ્ધાની હત્યા કરી મૃતદેહ સાથે દુષ્કર્મ આચરનાર સીરિયલ કીલર ઝડપાયો
ત્રણ વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેની હત્યામાં નિર્દોષ છૂટેલા હવસખોરનું હેવાની કૃત્ય સંસ્કારી નગરી રાજકોટમાં માનવતાને શરમાવે તેવી એક અત્યંત ગંભીર અને ઘૃણાસ્પદ ઘટના…
View More વૃધ્ધાની હત્યા કરી મૃતદેહ સાથે દુષ્કર્મ આચરનાર સીરિયલ કીલર ઝડપાયો60 લાખનું પેકેજ કમાતા સોફટવેર એન્જિનિયરની સાસરિયા દ્વારા હત્યા
પત્ની સાથેના ઘરેલુ ઝઘડા બાદ 31 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરને તેના સાસરિયાઓએ દિલ્હીના ઘરે માર માર્યો હતો. પીડિત પરિવારે તેની પત્ની અને છ થી સાત અન્ય…
View More 60 લાખનું પેકેજ કમાતા સોફટવેર એન્જિનિયરની સાસરિયા દ્વારા હત્યાઅમેરિકાના સ્ટોરમાં લૂંટ બાદ ગુજરાતી વેપારીની હત્યા
અમેરિકાના ટેનેસી રાજ્યના જેક્સનમાં ગુજરાતી વેપારીની હત્યા કરી લૂંટની ઘટના બની છે. લૂંટની ધટનાને અંજામ આપવા માટે સ્ટોરમાં આરોપી ઘૂસ્યો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું…
View More અમેરિકાના સ્ટોરમાં લૂંટ બાદ ગુજરાતી વેપારીની હત્યાજામનગરમાં કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસ
જામનગર શહેરના સાત રસ્તા નજીક નવા ફ્લાયઓવર બ્રિજ પર કોન્ટ્રાક્ટરને રસ્તામાં અટકાવી લોખંડના પાઈપ અને છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડવાના બનાવે ચકચાર…
View More જામનગરમાં કોન્ટ્રાકટરની હત્યાનો પ્રયાસહૈદ્રાબાદમાં સાંસદ-પુત્રએ યુવતીને કાર નીચે કચડી
ગુનો નોંધ્યા પછી આરોપીને જવા દીધો તેલંગાણાની રાજધાની હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં એક મોલ બહાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીં એક પૂરપાટ ઝડપે આવી રહેલી…
View More હૈદ્રાબાદમાં સાંસદ-પુત્રએ યુવતીને કાર નીચે કચડીમાણાવદરમાં મોબાઇલની દુકાનમાં ઘૂસી વેપારીની સરાજાહેર હત્યા
માણાવદરના બસ સ્ટેશન વાળી શેરીમાં આવેલી મોબાઈલની દુકાનમાં જ એક વેપારીની સરાજાહેર દિનદહાડે હત્યા કરવામાં આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.…
View More માણાવદરમાં મોબાઇલની દુકાનમાં ઘૂસી વેપારીની સરાજાહેર હત્યામને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાત
સ્ટેટસમાં વીડિયો મુકી કહ્યું… છ મહિનાથી મરી મરીને જીવું છું, પત્નીએ કહ્યું મરી જા વાંધો નહીં, મેં ઘરવાળીનો વધ કર્યો છે જૂનાગઢની હૃદય દ્રાવક ઘટના,…
View More મને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાતસુરેન્દ્રનગરમાં રિક્ષામાં છરીના ઘા ઝીંકી પત્નીને વેંતરી નાખતો પતિ
સુરેન્દ્રનગરના વઢવાણમાં મૂળચંદ રોડ સ્થિત માનવ મંદિર પાસે ઘરકંકાસમાં પતિએ પત્નીને રીક્ષામાં જ છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી છે. ગંભીર ઈજાઓ પહોંચતા પત્નીનું…
View More સુરેન્દ્રનગરમાં રિક્ષામાં છરીના ઘા ઝીંકી પત્નીને વેંતરી નાખતો પતિ