અઠવાડિયા પૂર્વે પતિના ત્રાસથી પત્ની વતનમાં ચાલી જતા બાળકો માસા-માસીના ઘરે રોકાવા ગયા’તા શાપર-વેરાવળમાં પતિના ત્રાસથી અઠવાડીયા પહેલા પત્ની વતનમાં ચાલી જતા બાળકો માસા-માસીના ઘરે…
View More શાપરમાં સાઢુભાઇએ અગાશી પરથી ફેંકી યુવકની કરેલી હત્યાmurder
હળવદમાં ચોરને પતાવી દેનાર ઉદ્યોગપતિ સહિત છ આરોપી પકડાયા
વાંકાનેરના સમથેરવાની સીમમાંથી ગત 8 એપ્રિલે હત્યા કરાયેલી હાલતમાં એક અજાણ્યા યુવાનની લાશ મળી હતી. મોરબી એલસીબીએ 4 મહિનામાં આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો…
View More હળવદમાં ચોરને પતાવી દેનાર ઉદ્યોગપતિ સહિત છ આરોપી પકડાયાઅમેરિકામાં ભારતીય વિદ્યાર્થીએ ગર્લફ્રેન્ડની કરી હત્યા, ભારત પહોંચે તે પહેલાં જ પોલીસે પકડ્યો
અમેરિકામાં 20 વર્ષીય ભારતીય નાગરિક વરુણ બટચિગરીની ધરપકડ કરવામાં આવી છે. તેના પર અમેરિકાના એરિઝોનામાં તેની 19 વર્ષીય ગર્લફ્રેન્ડ જુલિસા રૂબી સલાઝારની ગળું દબાવીને…
View More અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીએ ગર્લફ્રેન્ડની કરી હત્યા, ભારત પહોંચે તે પહેલાં જ પોલીસે પકડ્યોવિંછીયાના દડલી ગામે નિંદ્રાધિન આધેડની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં આવેલા દડલી ગામેથી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામમાં રહેતા એક આધેડ વયના પુરુષની અજાણ્યા ઇસમો દ્વારા તીક્ષ્ણ હથિયારના…
View More વિંછીયાના દડલી ગામે નિંદ્રાધિન આધેડની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યામાતા સાથે પૈસા માટે ઝઘડો કરતા પિતાને સગીર પુત્રએ પતાવી દીધા
રાજકોટ શહેરના કણકોટ રોડ વિસ્તારમાં આવેલી સરદારધામની નવી બાંધકામ સાઇટ પર એક ચકચારી ઘટના બની છે.અહીં રોજમદાર તરીકે મજૂરી કામ કરતા પરિવારમાં પત્ની પાસે વાપરવાના…
View More માતા સાથે પૈસા માટે ઝઘડો કરતા પિતાને સગીર પુત્રએ પતાવી દીધા45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમી
ગોંડલનાં ગુંદાળા ફાટકથી સાંઢીયાપુલ તરફ રેલ્વે નાં પાટા નજીકથી મળેલા મહીલાના મૃતદેહ બાબતે રેલ્વે પોલીસે તપાસ કરી રહસ્યમય બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પ્રથમ ટ્રેન…
View More 45 વર્ષની પ્રેમિકાને ટ્રેન હેઠળ ફેંકી હત્યા કરતો 25 વર્ષનો પ્રેમીજામનગર ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં પત્ની, પ્રેમી, સાગરિત ચાર દિવસના રિમાન્ડ પર
જામનગર જિલ્લાના ચર્ચાસ્પદ દ્રશ્યમ કાંડ જેવા ચકચારી મર્ડર મિસ્ટ્રી પ્રકરણમાં પોલીસે ધરપકડ કરેલા ત્રણેય આરોપીઓને અદાલતમાં રજૂ કરતાં ચાર દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા…
View More જામનગર ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં પત્ની, પ્રેમી, સાગરિત ચાર દિવસના રિમાન્ડ પરપ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ દફનાવી દેતી પત્ની
જામનગરમાં દ્રશ્યમ ફિલ્મને પણ આંટી મારે તેવી એક ભયાનક મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ થયો છે. પરપુરૂષના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કર્યા…
View More પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ દફનાવી દેતી પત્નીયુવતીને સ્નેપચેટ પર મેસેજ કરતા યુવકની હત્યા
શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બે હાલ થઈ હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે વધુએક લોહીયાળ ઘટના ઘટી હતી.…
View More યુવતીને સ્નેપચેટ પર મેસેજ કરતા યુવકની હત્યાજામનગરમાં ગૃહકલેશથી પરિવારનો માળો પીંખાયો, પતિના હાથે પત્નીની હત્યા
જામનગર શહેરના મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી રાજમોતી સોસાયટીમાં પરિણીતાની હત્યાની ચકચારભરી ઘટના સામે આવી છે. લગ્નજીવન દરમિયાન સતત ઘરકંકાસ અને ત્રાસથી કંટાળેલી પરિણીતાની તેના જ…
View More જામનગરમાં ગૃહકલેશથી પરિવારનો માળો પીંખાયો, પતિના હાથે પત્નીની હત્યા