બાંગ્લાદેશમાં હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક હિન્દુ યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. શરિયતપુરના તિલોઈમાં ઉગ્રવાદીઓના ટોળાએ ખોકન…
View More બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકને જીવતો સળગાવવાનો પ્રયાસ, ચાકુથી હુમલો કરી પેટ્રોલ છાંટયુંmurder
પોરબંદરમાં બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપતા મહિલાનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુ
ત્રણ મહિના પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, ગળેફાંસો આપી લાશ ડેમમાં ફેંકી દીધી હતી પોરબંદરથી જામ ખંભાળિયા જતા રોડ પર વર્તું નદીના મોટા…
View More પોરબંદરમાં બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપતા મહિલાનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુબાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવાનની હત્યા, સાથી સ્ટાફે ગોળી મારી
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવાનની હત્યા કરવામાં આવી છે. મયમનસિંહ જિલ્લાના ભાલુકા ઉપજિલ્લામાં એક ગારમેન્ટ ફેક્ટરીની અંદર સુરક્ષા ફરજ પર તૈનાત હિન્દુ સમુદાયના અંસાર…
View More બાંગ્લાદેશમાં વધુ એક હિંદુ યુવાનની હત્યા, સાથી સ્ટાફે ગોળી મારીઅંજારમાં ત્રણ ભાણિયાએ પિતા સાથે મળી મામાનું ઢીમ ઢાળી દીધું
શહેરના દેવળિયા નાકા વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં ત્રણ ભાણેજ સહિત ચાર જણે મામા આમદ ઇસ્માઇલ નોડે (ઉ.વ. 65) ઉપર હુમલો કર્યો હતો, જેમાં આ વૃદ્ધનું મૃત્યુ…
View More અંજારમાં ત્રણ ભાણિયાએ પિતા સાથે મળી મામાનું ઢીમ ઢાળી દીધુંપહેલા સાથે દારૂ પીધો, પછી ઝઘડો થતાં પતિની હત્યા કરી પુત્ર સાથે ફરાર
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના બિથુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ટિકરા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બુધવારે મોડી રાત્રે એક પતિ-પત્નીએ સાથે દારૂૂ પીધો…
View More પહેલા સાથે દારૂ પીધો, પછી ઝઘડો થતાં પતિની હત્યા કરી પુત્ર સાથે ફરારઅલીગઢ યુનિ.માં શિક્ષકની ગોળી મારી હત્યા: સ્કુટરસવાર હુમલાખોરો ફરાર
ઉત્તર પ્રદેશના અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેમ્પસમાં બુધવારે એક શાળાના શિક્ષકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેમ્પસમાં અઇઊં હાઇસ્કૂલમાં 11 વર્ષથી કમ્પ્યુટર સાયન્સ ભણાવતા દાનિશ…
View More અલીગઢ યુનિ.માં શિક્ષકની ગોળી મારી હત્યા: સ્કુટરસવાર હુમલાખોરો ફરારગોંડલમાં પાર્કિંગ બાબતે યુવાનની હત્યાનો પ્રયાસ
મહિલા સહિત ચાર હુમલાખોર સામે ગુનો નોંધાયો, ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા સંતરામ પેટ્રોલ પંપ પાસે પાર્કિંગની સામાન્ય બાબતે…
View More ગોંડલમાં પાર્કિંગ બાબતે યુવાનની હત્યાનો પ્રયાસબાંગ્લાદેશમાં વધુ એક નેતાની ગોળી ધરબી હત્યા
હાદીની હત્યાના વિરોધમાં દેખાવો ચાલુ: કામદાર સંગઠનના નેતા મોહમ્મદ મોતલેબ સિકંદર પર ઘરમાં ગોળી મારી: હાલત સ્થિર બાંગ્લાદેશના રાષ્ટ્રીય નાગરિક પક્ષ (NCP)ના એક વરિષ્ઠ મજૂર…
View More બાંગ્લાદેશમાં વધુ એક નેતાની ગોળી ધરબી હત્યાપ્રેમમાં અંધ સગીરાએ પ્રેમીને ઘેર બોલાવી પિતાની હત્યા કરાવી
જમવામાં ઉંઘની ગોળી નાખી માતા-પિતાને સુવડાવી દીધા, અગાઉ પણ મર્ડરનો પ્લાન બનાવ્યો હતો, વડોદરા પોલીસે ભેદ ઉકેલ્યો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહલી તલાવડી વિસ્તારમાં થયેલી…
View More પ્રેમમાં અંધ સગીરાએ પ્રેમીને ઘેર બોલાવી પિતાની હત્યા કરાવીમામાના આડા સંબંધમાં ભાણેજનો ભોગ લેવાયો
ભરૂડી ટોલનાકા પાસે થયેલ હત્યાની ઘટનામાં છની ધરપકડ: દારૂની મહેફિલમાં ‘તું કયા કર લેગા?’ કહેતા જ ક્રુરતાપૂર્વક રહેંસી નાખ્યો લોધિકાના પારડી ગામની ફેક્ટરીમાં કામ કરતા…
View More મામાના આડા સંબંધમાં ભાણેજનો ભોગ લેવાયો