સાળા સહિત ત્રણ શખ્સોએ ખેલ્યો ખુની ખેલ, જામનગરમાં ચોંકાવનારી ઘટના જામનગરમાં પ્રેમ લગ્ન કરનાર વણિક યુવાનની તેની પત્નીની નજર સામે જ સાળા સહિત ત્રણ શખ્સોએ…
View More પ્રેમ લગ્ન કરનાર યુવકને પત્નીની નજર સામે વેંતરી નાખ્યોmurder
ધ્રાંગધ્રાના યુવાનનું મોત અકસ્માતથી નહીં ફઇના દીકરાએ જીપ ચડાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટ
મારા ભાઇએ આપઘાત કર્યો હતો તેમાં મૃતક કારણભૂત હોવાની શંકાએ તેને પતાવી દીધો: આરોપીનું રટણ ધ્રાંગધ્રાના જીવા ગામે પોલીસ ભરતી માટે સવારે દોડની તૈયારી કરનાર…
View More ધ્રાંગધ્રાના યુવાનનું મોત અકસ્માતથી નહીં ફઇના દીકરાએ જીપ ચડાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટકોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાનો પત્નીને ગોળી મારી આપઘાત
ગૃહ કલેશ બાદ પતિ યશરાજસિંહે પત્ની રાજેશ્ર્વરીબાને પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી ઘરબી દીધી અને 108ને ફોન કર્યો, મેડિકલ ટીમ પત્નીને લઈ ગયા બાદ પોતાના માથે…
View More કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાનો પત્નીને ગોળી મારી આપઘાતપોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડ
પોરબંદર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં નોંધાયેલ અજાણ્યા આધેડ પુરુષની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ચાર વર્ષથી અનડિટેક્ટ રહેલા…
View More પોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડભાડલાના પારેવડા ગામે 5 વર્ષના બાળકની હત્યા, પિતા સામે શંકા
ગળેટૂંપો આપી હત્યા કરી નાખી, આરોપી પિતાને સકંજામાં લેતી પોલીસ, પાડોશીએ હત્યા કર્યાનું રટણ ભાડલા તાલુકાના પારેવડા ગામે રહેતાં અને મજુરી કામ કરતાં પરિવારના પાંચ…
View More ભાડલાના પારેવડા ગામે 5 વર્ષના બાળકની હત્યા, પિતા સામે શંકામોરબીમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, વૃધ્ધનું મોત
બેઠા પુલ પાસે ઝૂંપડપટ્ટીમાં ઉત્તરાયણની સાંજે થયો હતો હુમલો મોરબી શહેરના બેઠા પુલ પાસ આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઉતરાયણની મોડી સાંજે ઘાતક હથિયારો સાથે થયેલ ગંભીર…
View More મોરબીમાં મારામારીનો બનાવ હત્યામાં પલટાયો, વૃધ્ધનું મોતગોંડલમાં પતંગ ચગાવવા મામલે અથડામણ, યુવાનની હત્યા
પતંગના પેચ લાગ્યા બાદ થયેલી માથાકૂટનો લોહિયાળ અંજામ, હુમલામાં ત્રણને ઇજા ગોંડલના ભગવતપરા ગેઈટ વાળી શેરીમાં માતમ છવાઈ ગયો હતો. પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે…
View More ગોંડલમાં પતંગ ચગાવવા મામલે અથડામણ, યુવાનની હત્યાજેતપુરના કારખાનામાં પ્રેમીના હાથે વિધવાની હત્યા
પાલનપુર સાથે મજૂરી કામ વખતે બંન્ને વચ્ચે પરીચય થતા જેતપુર આવી રહેતા હતા, આડાસંબંધની શંકાએ મોતને ઘાટ ઉતારી જેતપુરના રબારીકા રોડ પર આવેલા એમ.જી. ઉદ્યોગનગર…
View More જેતપુરના કારખાનામાં પ્રેમીના હાથે વિધવાની હત્યાબાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યા: સાંપ્રદાયિક હિંસા બાબતે ભારત ચિંતિત
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર ચાલી રહેલા અત્યાચારની બીજી એક ઘટનામાં, 11 જાન્યુઆરીની રાત્રે ફેનીના દાગનભુઇયાનમાં એક હિન્દુ વ્યક્તિને માર મારવામાં આવ્યો અને પછી તેની હત્યા કરવામાં…
View More બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યા: સાંપ્રદાયિક હિંસા બાબતે ભારત ચિંતિતકચ્છ-મુન્દ્રાના ભદ્રેશ્ર્વરમાં ગૃહકંકાસમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી રહેંસી નાખી
મુંદરા તાલુકાના ભદ્રેશ્વરમાં 53 વર્ષીય પત્ની હવાબાઇ ઉપરી પતિ અભુ મામદ ગોધે છરીના અનેક ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી નાસી છૂટયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો…
View More કચ્છ-મુન્દ્રાના ભદ્રેશ્ર્વરમાં ગૃહકંકાસમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી રહેંસી નાખી