નાઇજીરિયામાં મોટી દુર્ઘટના બની છે. દક્ષિણ નાઇજીરિયાના ઓન્ડો રાજ્યમાં આવેલું ઇગ્બોકોડા વિસ્તારમાં વાયુસેનાનું એક સૈન્ય વિમાન ક્રેશ થયું હતું. આ ભયાનક વિમાન દુર્ઘટનામાં 32…
View More નાઈજીરિયામાં મોટી દુર્ઘટના: વાયુસેનાનું પ્લેન ક્રેશ થતાં 32 લોકોના મોતNigeria news
આતંકીઓને હણવા જતાં નાઈજિરિયામાં મિસફાયર: પોતાના જ 200 લોકોના મોત
નાઇજીરિયામાં મોટી હોનારત સર્જાઈ હતી. દેશની વાયુસેનાએ આતંકીઓને નિશાન બનાવવા માટે એક હવાઈ હુમલો કર્યો હતો, પરંતુ બોમ્બ એક બજાર પર પડ્યો હતો, જ્યાં સામાન્ય…
View More આતંકીઓને હણવા જતાં નાઈજિરિયામાં મિસફાયર: પોતાના જ 200 લોકોના મોતનાઇજિરિયામાં નવો સંહાર, વધુ 50 નાગરિકોની હત્યા
નાઈજીરિયાના ઉત્તર-પશ્ચિમ ઝામફારા રાજ્યમાં આવેલા ટુંગન દુત્સે ગામમાં સશસ્ત્ર હુમલાખોરોએ કરેલા ભયાનક હુમલામાં 50થી વધુ લોકોના મોત થયા છે. સ્થાનિક ધારાસભ્ય હમીસુ એ. ફારુના જણાવ્યા…
View More નાઇજિરિયામાં નવો સંહાર, વધુ 50 નાગરિકોની હત્યાનાઇજીરીયામાં મુસાફરો ભરેલી ટ્રકને અકસ્માત, 30ના મોત
ઉત્તર નાઇજીરીયાના કાનો રાજ્યમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોને લઈ જતી એક…
View More નાઇજીરીયામાં મુસાફરો ભરેલી ટ્રકને અકસ્માત, 30ના મોતનાઇજિરિયામાં 31.5 કિલો કોકેઇન સાથે 22 ભારતીય ક્રૂની ધરપકડ
ડ્રગ એન્ફોર્સમેન્ટ વિભાગનું વેપારી જહાજમાં ઓપરેશન લાંબા સમયથી નાઇજીરીયાને ડ્રગ્સની હેરફેર અને ઉત્પાદનનું કેન્દ્ર માનવામાં આવે છે. નાઇજીરીયાની ડ્રગ એન્ફોર્સમેન્ટ એજન્સીએ રવિવારે લાગોસના મુખ્ય બંદર…
View More નાઇજિરિયામાં 31.5 કિલો કોકેઇન સાથે 22 ભારતીય ક્રૂની ધરપકડનાઇજીરિયામાં 215 છાત્રો અને 12 શિક્ષકોના અપહરણ
નાઇજીરીયાના નાઇજર રાજ્યમાં એક આઘાતજનક ઘટના બની જ્યારે સશસ્ત્ર ગુનેગારોએ કેથોલિક સ્કૂલમાં હુમલો કર્યો અને 200 થી વધુ બાળકો અને 12 શિક્ષકોનું અપહરણ કર્યું. આ…
View More નાઇજીરિયામાં 215 છાત્રો અને 12 શિક્ષકોના અપહરણફનફેરમાં ધક્કામુક્કી થતાં ત્રીસ બાળકોનાં મૃત્યુ
દક્ષિણ પશ્ચિમ નાઇઝિરિયાનાં ઓયો રાજ્યના બાસોરૂૂન શહેર સ્થિત ઇસ્લામિક હાઈસ્કૂલમાં યોજાયેલા એક ફનફેરમાં ધક્કામુક્કી થતાં 30 બાળકોના ચકદાઈ જવાથી મૃત્યુ થયા હતા અને અનેકને ઇજાઓ…
View More ફનફેરમાં ધક્કામુક્કી થતાં ત્રીસ બાળકોનાં મૃત્યુ