હીરાઘસુ જમાઇ કામ કરવામાં આળસ કરતો ઘરમાં કમાઇને આપતો ન હોવાથી દંપતી વચ્ચે ઝઘડો થતો હતો સસરા સાથેના ઝઘડા બાદ જમાઇ સાતેક મહિલાને ઘરે લઇ…
View More ‘જમાઇ બન્યો જમ’: ભાવનગરમાં જમાઇના હાથે સસરાની હત્યાmurder
કોડીનારના દેવલપુરમાં પતિએ જ પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટ
જમવા બાબતે ઝઘડો થતા હત્યા નીપજાવી, ત્રણ મહિનાના લગ્નજીવનનો કરૂણ અંજામ બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ, પોલીસને શંકા જતા પતિને સકંજામાં લઇ પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો…
View More કોડીનારના દેવલપુરમાં પતિએ જ પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટકરોડોની મિલકત પચાવી પાડવા વૃધ્ધની પૌત્રએ જ હત્યા કરી’તી
અગાઉ આરોપીએ મૃતક દાદાની ખેતીની જમીનમાંથી ગેરકાયદેસર ધિરાણ ઉપાડી લીધુ હતુ, ત્યારથી ઝઘડા થતા હતા શંકાસ્પદ બનાવમાં પોલીસે પૌત્રને ઉઠાવી પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો…
View More કરોડોની મિલકત પચાવી પાડવા વૃધ્ધની પૌત્રએ જ હત્યા કરી’તીપાંચ માસૂમ સંતાનોને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી પિતાનો આપઘાત
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કુવામાં પાંચ મૃતદેહો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની માહિતી મળતાં,…
View More પાંચ માસૂમ સંતાનોને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી પિતાનો આપઘાતવીંછિયાના છાસિયા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યા
રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથડીને બે હાલ થઈ હોય તેમ સાત દિવસ પૂર્વે જ જસદણ, પડધરી અને ગોંડલમાં ખૂની ખેલ ખેલાયા હતાં. જે ઘટનામાં…
View More વીંછિયાના છાસિયા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યાપડધરીના યુવાનની હત્યામાં બે ભાઇઓ ઝડપાયા, બનેવીની સંડોવણીની શંકા
હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર કચ્છના મોટા માથાની સમગ્ર ઘટનાનું પોલીસ રી-ક્ધસ્ટ્રકશન કરાવશે પડધરીના ખખડાબેલાના યુવાન યુવરાજસિંહની હત્યા કરી 781 દિવસથી ફરાર બે મોસ્ટ વોન્ટેડ પિતરાઈ…
View More પડધરીના યુવાનની હત્યામાં બે ભાઇઓ ઝડપાયા, બનેવીની સંડોવણીની શંકાસોનીપતમાં દંપતી સહિત 3ને મોતને ઘાટ ઉતારાયા
એક વ્યક્તિ શંકાના દાયરામાં, તપાસ શરૂ હરિયાણાના સોનીપત જિલ્લાના કુંડલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ટ્રિપલ મર્ડરનો બનાવ પ્રકાશમાં આવ્યો. TDI કુંડલીમાં…
View More સોનીપતમાં દંપતી સહિત 3ને મોતને ઘાટ ઉતારાયારાજકોટ પંથકમાં કાયદો વ્યવસ્થા કથળી: ત્રણ હત્યા
જૂની અદાવતમાં યુપી-બિહારની સ્ટાઈલથી સરેઆમ હત્યાનો ખેલ ખેલાતા લોકોમાં ભારે ભયનો માહોલ: હત્યારા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ…
View More રાજકોટ પંથકમાં કાયદો વ્યવસ્થા કથળી: ત્રણ હત્યાદિલ્હીમાં માતા-પુત્રની હત્યા, દાગીના-રોકડ રકમ ગાયબ
લૂંટની આશંકા પર પોલીસ તપાસ શરૂ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ડબલ મર્ડરનો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. સંપૂર્ણ તૈયારી સાથે આવેલા હુમલાખોરો માતા અને પુત્રની હત્યા…
View More દિલ્હીમાં માતા-પુત્રની હત્યા, દાગીના-રોકડ રકમ ગાયબવેરાવળમાં તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી ધરબી હત્યા
ગઇકાલે ધોળે દિવસે બનેલા આંધાધૂંધ ફાયરિંગના બનાવથી ચકચાર, પોલીસે ટીમો બનાવી મૌલાના સહિત ચારેયની શોધખોળ કરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બુધવારે બપોરે ધોળા દિવસે…
View More વેરાવળમાં તુરક સમાજના પ્રમુખની માથામાં ગોળી ધરબી હત્યા