આશરે 45 વર્ષના યુવાનના હાથપગ બાંધેલા અને ગળા ઉપર ઈજાના નિશાન, મૃતદેહને ફોરેન્સિક માટે રાજકોટ ખસેડાયો રાજકોટની ભાગોળે નારણકા ગામ નજીક આવેલા ફોરેસ્ટની વીડીમાંથી એક…
View More નારણકા પાસે યુવાનની હત્યા કરેલી લાશ મળીmurder case
માળિયામાં યુવાનની હત્યાના આરોપીઓનો વરઘોડો
માળિયામાં પૈસાની લેતીદેતી મામલે ફાયનાન્સ પેઢીના સંચાલક દ્વારા પાંચ માણસોને મોકલી યુવાનની હત્યા કરાવવામાં આવી હતી પોલીસે છ આરોપીને ઝડપી લઈને આજે આરોપીની ફાઈનાન્સ પેઢી…
View More માળિયામાં યુવાનની હત્યાના આરોપીઓનો વરઘોડોઆંટીને બુલાયા થા: IRS અધિકારીની પુત્રીની હત્યામાં અનેક નવા ખુલાસાઓ
દક્ષિણ દિલ્હીમાં એક વરિષ્ઠ ભારતીય મહેસૂલ સેવા અધિકારીની પુત્રી પર બળાત્કાર અને હત્યા કરવાનો આરોપ લગાવતી 23 વર્ષીય ભૂતપૂર્વ ઘરેલુ સહાયકે પરિવારના વિશ્વાસનો દુરુપયોગ કરીને…
View More આંટીને બુલાયા થા: IRS અધિકારીની પુત્રીની હત્યામાં અનેક નવા ખુલાસાઓધંધુકામાં હત્યાના આરોપીઓના બાંધકામ તોડી પાડ્યા
પોલીસ કાફલા, નગરપાલીકા અને પીજીવીસીએલની ટીમે સાથે રહી 14 જેટલા ગેરકાયદેસર શેડ દૂર કર્યા ધર્મેશ ગમારા હત્યા કેસમાં આજે ગેરકાયદેસરના બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી…
View More ધંધુકામાં હત્યાના આરોપીઓના બાંધકામ તોડી પાડ્યાભાવેશ વાણવી હત્યા કેસનો મુખ્ય આરોપી અંકલેશ્ર્વરથી ઝડપાયો
હજુ પણ ત્રણ આરોપી ફરાર, પકડવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમના રાજ્ય બહાર ધામા શહેરના રૈયા રોડ પરના મણીનગરમાં રહેતા ભાવેશ વાણવીની હત્યા અને તેના ભત્રીજા…
View More ભાવેશ વાણવી હત્યા કેસનો મુખ્ય આરોપી અંકલેશ્ર્વરથી ઝડપાયોજામનગરમાં ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવનાર ચાર આરોપી ઓળખાયા
જામનગર શહેરના અંબર ચોકડી નજીક બે દિવસ પહેલાં બનેલા એક પ્રૌઢની હત્યાના બનાવમાં સિટી બી. ડિવિઝન પોલીસે ચાર આરોપીઓની ઓળખ કરી લીધી છે, જે પૈકી…
View More જામનગરમાં ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવનાર ચાર આરોપી ઓળખાયાવાંકાનેર નજીક મિત્રની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભાડા અને અન્ય ખર્ચની રકમ મિત્ર ચૂકવતો ના હોય અને રૂૂપિયાની માંગણી કરતા પૈસાની લેતીદેતી મામલે છરી વડે ગંભીર ઈજા કરી મિત્રની…
View More વાંકાનેર નજીક મિત્રની હત્યા કરનાર શખ્સને આજીવન કેદધોરાજીના સાત વર્ષના બાળકની હત્યામાં મહિલાનો નિર્દોષ છૂટકારો
હાઈકોર્ટના આદેશ બાદ ફેરતપાસમાં પુરાવાના અભાવે કોર્ટે આરોપીને મુક્તકરી, 30 વર્ષે ચૂકાદો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજથી અંદાજે 30 વર્ષ પૂર્વે બનેલી એક હૃદયદ્રાવક અને ચકચારી…
View More ધોરાજીના સાત વર્ષના બાળકની હત્યામાં મહિલાનો નિર્દોષ છૂટકારોવેરાવળમાં હત્યા-લૂંટના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
વેરાવળ સાંઇબાબા મંદીરથી આગળ વેરાવળ તાલુકાનાં ડારી ગામ ની સીમમાં દરીયાકાંઠા તરફ જતા કાચા રસ્તે આવેલ જુના ચુના ભઠ્ઠાની બાજુમાં કાચા રસ્તા પાસે પોતાની મારૂૂતિ…
View More વેરાવળમાં હત્યા-લૂંટના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટદલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ
પોલીસ સાથેના ઘર્ષણમાં સમાજના આગેવાન સહિત 20 શખ્સો સામે હુલ્લડ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધાયો રાત્રે ત્રણ આરોપીઓને ઝડપી લેતા પરિવારે મૃતદેહ સ્વિકાર્યો રૈયાધાર પાસે…
View More દલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણ