જૂનાગઢ તાલુકાના જામકામાં રહેતા એક યુવાનને જૂનાગઢમાં મિત્ર સાથે મજાક-મજાકમાં બોલાચાલી થતાં મિત્રએ ઉશ્કેરાઈ જઈ છરી ઝીંકી દેતાં ઘાયલ યુવકનું રાજકોટ સારવાર દરમ્યાન મોત થયું…
View More જૂનાગઢના જામકામાં મજાક-મજાકમાં યુવાનની હત્યા થયાનો ઘટસ્ફોટ, મિત્રની ધરપકડJunagadh NEWS
જામકામાં બેઠકના ભાગે ગંભીર ઇજાથી યુવાનનું મોત, હત્યાની શંકા
છાતીના ભાગે પણ ગંભીર ઇજા, હકીકત જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું જૂનાગઢના જામકા ગામે રહેતા યુવાનનું બાઈક જુનાગઢ શાક-બકાલા માર્કેટ પાસે અચાનક સ્લીપ થતા તેમને…
View More જામકામાં બેઠકના ભાગે ગંભીર ઇજાથી યુવાનનું મોત, હત્યાની શંકાજૂનાગઢમાં મૃગી કુંડમાં સ્નાન વિવાદનો અંત, કિર્તી ઈન્દ્રભારતીબાપુના પગે પડી
જુનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને વચ્ચે સમાધાન થયું હતું, જેમાં કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું…
View More જૂનાગઢમાં મૃગી કુંડમાં સ્નાન વિવાદનો અંત, કિર્તી ઈન્દ્રભારતીબાપુના પગે પડીજૂનાગઢના બીલખાનો શખ્સ પોરબંદરમાંથી 1.82 કરોડની એમ્બરગ્રીસ સાથે ઝડપાયો
પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા દ્વારા જીલ્લાના દરીયાકાંઠા વિસ્તારને ધ્યાને લઈ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમનો ભંગ કરનાર અને સંરક્ષિત જીવોના અવશેષોના ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને હેરફેરની…
View More જૂનાગઢના બીલખાનો શખ્સ પોરબંદરમાંથી 1.82 કરોડની એમ્બરગ્રીસ સાથે ઝડપાયોજૂનાગઢમાં ધો.10ની પરીક્ષામાં ધ્યાન દેવાનું કહેતા સગીરા ઘરેથી નીકળી ગઇ
પોલીસે તપાસ કરતા રાજકોટથી સગીરાને હેમખેમ શોધી કાઢી અભ્યાસ બાબતે પિતાએ ઠપકો આપતા સગીરા ઘરેથી નીકળી ગઈ હતી. જોકે પોલીસે ટેકનિકલ સોર્સના આધારે રાજકોટથી શોધી…
View More જૂનાગઢમાં ધો.10ની પરીક્ષામાં ધ્યાન દેવાનું કહેતા સગીરા ઘરેથી નીકળી ગઇજૂનાગઢમાં ચકલી-પોપટનો જુગાર રમતા 16 જુગારી પકડાયા, 2.74 લાખનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ શહેરના હાર્દ સમાન ચિત્તાખાના ચોક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વહેલી સવારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં ચાલતા ’ચકલી-પોપટ’ના જુગારધામ…
View More જૂનાગઢમાં ચકલી-પોપટનો જુગાર રમતા 16 જુગારી પકડાયા, 2.74 લાખનો મુદ્દામાલ જપ્તજૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કાપડના વેપારીનો આપઘાત
પોલીસ મથકે પહોંચ્યા પણ ભયના માર્યા વ્યાજખોરોના નામ આપી શકયા નહીં શહેરના એ-ડિવિઝન વિસ્તારમાં રહેતા અને જગમાલ ચોક પાસે આવેલી હવેલી વાળી ગલીમાં દુકાન…
View More જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કાપડના વેપારીનો આપઘાતસો.મીડિયાની ‘સિંહણ’ કીર્તિ કોર્ટના આંગણે ચોધાર આંસુએ રડી
ખંડણીના કેસમાં જામીન મળ્યા તો ડૂબકી મારવાના કેસમાં ભવનાથ પોલીસ મથકમાં હાજર રહેવા નોટિસ અપાઈ વિવાદોમાં ઘેરાયેલી કીર્તિ પટેલને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે.…
View More સો.મીડિયાની ‘સિંહણ’ કીર્તિ કોર્ટના આંગણે ચોધાર આંસુએ રડીગિરનાર ઉપર જૈન ધજા ફરકાવનાર વેપારીની ધરપકડ
આરોપીઓએ દિગંબર જૈનનો ધ્વજ લઇ જઇ બે સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું કૃત્ય કર્યું હતું ગિરનાર પર્વત ખાતે આવેલ નાથ સંપ્રદાયની જગ્યા ઓઘડનાથની ટુંક પર…
View More ગિરનાર ઉપર જૈન ધજા ફરકાવનાર વેપારીની ધરપકડબીલખામાં સોલાર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના બે શખ્સોએ 1.5 કરોડની ખંડણી માંગી
બીલખા વિસ્તારમાં ચાલતા એક સોલાર પ્લાન્ટના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના 2 શખ્સે 1.5 કરોડની ખંડણી માંગી કામ બંધ કરાવી જેસીબી ફેરવી દેવાની ધમકી આપી હોવાનો…
View More બીલખામાં સોલાર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના બે શખ્સોએ 1.5 કરોડની ખંડણી માંગી