જૂનાગઢ શહેર નજીક પ્લાસવા રોડ અને વેલનાથપરા વિસ્તારમાં 10 સિંહનું ટોળું રસ્તા પર મુક્તપણે લટાર મારવા નીકળતા લોકોને પરસેવો છુટી ગયો હતો. રાત્રિના સમયે શિકારની…
View More જૂનાગઢની ભાગોળે એક સાથે 10 સિંહોની લટારJunagadh NEWS
જૂનાગઢમાં બેઝમેન્ટ પાર્કિર્ંગ બંધ રાખતી 15 હોસ્પિટલોને પોલીસતંત્રની નોટિસ
જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સતત વધી રહેલા અકસ્માતોના બનાવો અને ટ્રાફિક સમસ્યાને પગલે પોલીસ તંત્ર ભારે કડક મૂડમાં આવી ગયું છે. આ…
View More જૂનાગઢમાં બેઝમેન્ટ પાર્કિર્ંગ બંધ રાખતી 15 હોસ્પિટલોને પોલીસતંત્રની નોટિસભવનાથમાં કોળી સમાજની વાડીમાં મેનેજર પર બેરિકેડ-ડસ્ટબિનથી હુમલો
જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રાધામ ભવનાથ ક્ષેત્રમાં આવેલી ઘેડિયા કોળી સમાજની વાડીમાં સવારના સમયે ભારે હોબાળો અને હિંસક બનાવ સામે આવ્યો છે. વાડીના મેનેજર રામજીભાઈ બાલસ પર…
View More ભવનાથમાં કોળી સમાજની વાડીમાં મેનેજર પર બેરિકેડ-ડસ્ટબિનથી હુમલોજૂનાગઢમાં નશાને કારણે યુવાનનું મોત, મૃતક દોઢ દિવસથી બેભાન હતો
ગાંધીનું ગુજરાત કે જ્યાં નશા પરનો પ્રતિબંધ માત્ર કાગળ પર જ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભાવનગરના લઠ્ઠાકાંડની ઘટના હજુ થોડા દિવસ પહેલા…
View More જૂનાગઢમાં નશાને કારણે યુવાનનું મોત, મૃતક દોઢ દિવસથી બેભાન હતોજૂનાગઢની નોબેલ આયુ. કોલેજના ટ્રસ્ટી-ફેકલ્ટી લાંચ પ્રકરણમાં તિહાર જેલ હવાલે
બોગસ શિક્ષકો મામલે સાનુકૂળ રિપોર્ટ મેળવવા જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી રૂૂ. 10 લાખની લાંચ આપવા આવવાના હતા તે દિલ્હીની હોટલ રેડીશન બ્લુના વેઇટિંગ રૂૂમમાં…
View More જૂનાગઢની નોબેલ આયુ. કોલેજના ટ્રસ્ટી-ફેકલ્ટી લાંચ પ્રકરણમાં તિહાર જેલ હવાલેમેંદરડાના કેનેડીપુરમાં ગૌવંશના ટોળાએ શિકાર કરવા આવેલા સિંહને ભગાડ્યો
જૂનાગઢ જિલ્લાના ગીર સોમનાથ અને આસપાસના સરહદી વિસ્તારોમાં સિંહો અવારનવાર શિકારની શોધમાં રેવન્યુ અને ગ્રામીણ વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. ત્યારે મેંદરડાના કેનેડીપુર…
View More મેંદરડાના કેનેડીપુરમાં ગૌવંશના ટોળાએ શિકાર કરવા આવેલા સિંહને ભગાડ્યોજૂનાગઢ પંથકમાં વીજલાઇનોનું 37 વર્ષ જૂનું ભૂત ધુણ્યું
જૂનાગઢ જિલ્લામાં વીજ કંપની જેટકો (GETCO) અને સરકારી તંત્રની નીતિરીતિ સામે ખેડૂતોમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે. વર્ષ 1987માં 220 ઊંટની જેતપુર-શાહપુર વીજ લાઈન…
View More જૂનાગઢ પંથકમાં વીજલાઇનોનું 37 વર્ષ જૂનું ભૂત ધુણ્યુંમને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાત
સ્ટેટસમાં વીડિયો મુકી કહ્યું… છ મહિનાથી મરી મરીને જીવું છું, પત્નીએ કહ્યું મરી જા વાંધો નહીં, મેં ઘરવાળીનો વધ કર્યો છે જૂનાગઢની હૃદય દ્રાવક ઘટના,…
View More મને મેન્ટલ કરી દીધો, પત્નીની હત્યા કરી પતિનો આપઘાતપથારીમાં ટોયલેટ કરતા છ વર્ષની બાળકીને માતાએ બેફામ માર માર્યો
જૂનાગઢની ચકચારી ઘટના, બાળકીને વાયર-વેલણથી મારતા શરીરે લાલ ચાંભા થઇ ગયા શહેરના જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે તેની માતાએ મારપીટ કરી…
View More પથારીમાં ટોયલેટ કરતા છ વર્ષની બાળકીને માતાએ બેફામ માર માર્યોહનુમાનધારા મંદિરના વ્યવસ્થાપક અને તેના ભાઇનો દારૂ પીતો વીડિયો વાયરલ
જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરના હનુમાનધારા મંદિરની વ્યવસ્થા અને વહીવટ સંભાળતા વિશાલ અગ્રાવત અને તેના ભાઈ હિરેન અગ્રાવતનો દારૂૂ પીતો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ…
View More હનુમાનધારા મંદિરના વ્યવસ્થાપક અને તેના ભાઇનો દારૂ પીતો વીડિયો વાયરલ