ઈરાનથી એક મોટા સમાચાર આવ્યા છે. ઈરાનમાંથી પંજાબના ત્રણ યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. એજન્ટે ત્રણેય યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ઈરાન મોકલ્યા હતા.…
View More પંજાબના ત્રણ યુવાનોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગindia
મુહાજિરો પર અત્યાચાર થઇ રહ્યા છે, તેમને બચાવી લો: પાક. નેતાની મોદીને અપીલ
પહલગામ આતંકવાદી હુમલા અને તેના જવાબમાં ઓપરેશન સિંદૂર પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. દરમિયાન, પાકિસ્તાનના દેશનિકાલ નેતા અને મુત્તાહિદા કૌમી ચળવળના સ્થાપક…
View More મુહાજિરો પર અત્યાચાર થઇ રહ્યા છે, તેમને બચાવી લો: પાક. નેતાની મોદીને અપીલમણીપુરમાં સરકાર રચવા એનડીએની કવાયત: 44 ધારાસભ્યોના ટેકાનો રાજયપાલ સમક્ષ દાવો
મણિપુરમાં સરકાર બનાવવાની કવાયત ફરી એકવાર વેગ પકડ્યો છે. ભાજપની આગેવાની હેઠળનાNDA ના 10 ધારાસભ્યો સરકાર બનાવવાનો દાવો કરવા માટે ઇમ્ફાલમાં રાજભવન પહોંચ્યા છે. આઠ…
View More મણીપુરમાં સરકાર રચવા એનડીએની કવાયત: 44 ધારાસભ્યોના ટેકાનો રાજયપાલ સમક્ષ દાવો25 જૂન સુધીમાં ભારત-અમેરિકા વચ્ચે વચગાળાનો વેપાર કરાર થવાની શકયતા
ભારત અને અમેરિકા વચ્ચે 25 જૂન સુધીમાં વચગાળાના વેપાર કરાર પર પહોંચી શકે છે. સૂત્રોને ટાંકીને આ માહિતી પ્રકાશમાં આવી છે. આ માટે, યુએસ અધિકારીઓની…
View More 25 જૂન સુધીમાં ભારત-અમેરિકા વચ્ચે વચગાળાનો વેપાર કરાર થવાની શકયતાઆસામમાં 171 ફેક એન્કાઉન્ટર: સુપ્રીમનો તપાસનો આદેશ
માનવ અધિકાર પંચને પીડિત પરિવારોનો સંપર્ક કરવા જાહેર નોટિસ આપવા નિર્દેશ આસામમાં ફેક પોલીસ એન્કાઉન્ટરના દાવાઓની તપાસ કરવાનો સુપ્રીમ કોર્ટે આસામ માનવ અધિકાર પંચને નિર્દેશ…
View More આસામમાં 171 ફેક એન્કાઉન્ટર: સુપ્રીમનો તપાસનો આદેશધીમા ઓવર રેટ બદલ ઋષભ પંતને BCCIએ ફટકાર્યો 30 લાખનો દંડ
બાકીના પ્લેઇંગ ઇલેવન તથા ઇમ્પેકટ પ્લેયરને પણ 12 લાખનો દંડ 2025ના અંતિમ લીગ સ્ટેજ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે છઈઇ સામે 118 રનની…
View More ધીમા ઓવર રેટ બદલ ઋષભ પંતને BCCIએ ફટકાર્યો 30 લાખનો દંડઓપરેશન સિંદૂરનો લોગો બે જવાને જ બનાવ્યો
22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ 6 મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. તેના…
View More ઓપરેશન સિંદૂરનો લોગો બે જવાને જ બનાવ્યોIPL-2025ની લીગ મેચો પૂર્ણ, કાલે પ્રથમ કવોલિફાયર
પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુર વચ્ચે જંગ જામશે, શુક્રવારે ગુજરાત ટાઇટન્સ-મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે એલિમિનેટર મેચ IPL 2025નું લીગ સ્ટેજ 28 મે 2025ના રોજ…
View More IPL-2025ની લીગ મેચો પૂર્ણ, કાલે પ્રથમ કવોલિફાયરભારત-પાકિસ્તાન. યુદ્ધવિરામ વચ્ચે મહત્વના સમાચાર, આવતીકાલે ગુજરાત સહિત દેશના 5 રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ
પહલગામ હુમાલ બાદ દેશમાં યુધ્ધની સ્થિતિનું નિર્માણ થતા ગુજરાત સહીત દેશભરમાં તા.7 મે એ સાયરન વગાડી અને મોકડ્રીલ યોજવામાં આવી હતી ત્યારે ફરીથી સરકાર…
View More ભારત-પાકિસ્તાન. યુદ્ધવિરામ વચ્ચે મહત્વના સમાચાર, આવતીકાલે ગુજરાત સહિત દેશના 5 રાજ્યોમાં યોજાશે મોકડ્રીલઓડિશાના રાઉરકેલામાં મોટી ઘટના, નક્સલીઓએ વિસ્ફોટકોથી ભરેલો ટ્રક લૂટ્યો
ઓડિશાના રાઉરકેલામાં નક્સલીઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને પડકાર ફેંક્યો છે. નક્સલીઓએ વિસ્ફોટકોથી ભરેલા ટ્રકને લૂંટી લીધો છે. નક્સલીઓએ દોઢ ટન વિસ્ફોટકોથી ભરેલી ટ્રક લૂંટી…
View More ઓડિશાના રાઉરકેલામાં મોટી ઘટના, નક્સલીઓએ વિસ્ફોટકોથી ભરેલો ટ્રક લૂટ્યો