ઇરાન, ઇઝરાયેલ અને અમેરીકા વચ્ચે થઇ રહેલા યુધ્ધના પગલે ગઇકાલે સોના-ચાંદીમાં ભારે તેજી જોવા મળી હતી. પરંતુ ગતરાતે સોના-ચાંદીના ભાવમાં મોટા કડાકા બોલી ગયા હતા.…
View More ચાંદીના ભાવમાં રૂા.27 હજારના ગાબડા બાદ ઝડપી રિકવરી, હાજર ભાવ 2.95 લાખindia
ચંદ્ર ગ્રહણ 2026: આજે સાંજે આકાશમાં દેખાશે બ્લડ મૂન, આ 3 રાશિના જાતકોએ સાવધાન રહેવું
આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આજે સાંજે પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન આકાશમાં એક ખાસ અવકાશી નજારો જોવા મળશે જ્યારે ચંદ્ર લાલ દેખાશે.…
View More ચંદ્ર ગ્રહણ 2026: આજે સાંજે આકાશમાં દેખાશે બ્લડ મૂન, આ 3 રાશિના જાતકોએ સાવધાન રહેવુંખાડીના દેશોમાં ફસાયેલા ભારતીયોની વાપસી, લાગણીસભર દ્રશ્યો
તણાવ વચ્ચે મુંબઈ, બેંગલુર અને દિલ્હીમાં ફલાઈટનું સુરક્ષિત આગમન, આજે પણ વિશેષ ફલાઈટસ ચલાવાશે યુએઈમાં ફસાયેલા હજારો ભારતીયો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.…
View More ખાડીના દેશોમાં ફસાયેલા ભારતીયોની વાપસી, લાગણીસભર દ્રશ્યોઆજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ સૂતક કાળ શરૂ: સૌરાષ્ટ્ર બાકાત
છતાં મોટાભાગના ધર્મતીર્થો અને મંદિરોમાં ચંદ્રગ્રહણ પ્રમાણેની પરંપરાનું સંપૂર્ણ પાલન આજે વર્ષ 2026નું પ્રથમ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જ્યોતિષીય ગણતરી મુજબ, આ ગ્રહણ સિંહ…
View More આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ સૂતક કાળ શરૂ: સૌરાષ્ટ્ર બાકાતઓમાનમાં ભારતીય જહાજ પર ઇરાનનો હુમલો, 3 નાવિકોના મોત
60,000 ટનનું MKD વ્યોમ ઓઇલ ભરીને નીકળ્યું હતું, 20થી વધુ ઘાયલ ઈઝરાયલ અને અમેરિકાના હુમલા અને સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુ બાદ, ઈરાને ઓમાનની દરિયાઈ…
View More ઓમાનમાં ભારતીય જહાજ પર ઇરાનનો હુમલો, 3 નાવિકોના મોત48 કલાકમાં 5 ગલ્ફ દેશો સાથે વાત કરતા મોદી
ઇરાન-ઇઝરાયેલ-અમેરિકા યુદ્ધમાં 1 કરોડ ભારતીયોની સુરક્ષા અંગે ભારતની ડિપ્લોમેટિક પહેલ ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તીવ્ર યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે…
View More 48 કલાકમાં 5 ગલ્ફ દેશો સાથે વાત કરતા મોદીફાસ્ટ બોલરની ખોટ પૂરી કરવા BCCIની ઝહીર ખાનને જવાબદારી
ટીમ ઈન્ડિયા 2026 ના ઝ20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી રહી હશે, પરંતુ તેને એક વધતી જતી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જે નોંધપાત્ર…
View More ફાસ્ટ બોલરની ખોટ પૂરી કરવા BCCIની ઝહીર ખાનને જવાબદારીT20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં રિઝર્વ ડે પર મેચ બપોરે જ શરૂ થશે
ટી-20 વર્લ્ડ કપ 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ચાર અઠવાડિયાના રોમાંચક ક્રિકેટ પછી, અંતિમ ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન…
View More T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં રિઝર્વ ડે પર મેચ બપોરે જ શરૂ થશેગુરુવારે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલનો કરો યા મરોનો જંગ
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બન્ને ટીમો 5 વખત આમને સામને આવી છે, ભારતની 3 વખત જીત ભારતીય ક્રિકેટ ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી20 વિશ્વ કપ…
View More ગુરુવારે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલનો કરો યા મરોનો જંગરણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર પ્રથમ વખત ચેમ્પિયન
જમ્મુ-કાશ્મીરની રણજી ટ્રોફી ટીમે ઇતીહાસ સર્જયો છે. હુબલી ખાતે રમાયેલા રણજી ટ્રોફીના ફાઇનલ મેચમાં જમ્મુ-કાશ્મીરની ટીમે પ્રથમ દાવમાં લીડના આધારે રણજી ટ્રોફીના ફાઇનલમાં વિજેતા બની…
View More રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર પ્રથમ વખત ચેમ્પિયન