ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ રિલીઝ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે ટિકિટનું એડવાન્સ બુકિંગ તેજ બની ગયું છે. ઓપનિંગ વીકએન્ડ માટેનું વ્યાપક…
View More ધુરંધર-2ના એડવાન્સ બૂકિંગની આંધી, વર્લ્ડવાઇડ 120 કરોડને પારindia
મેં આ શબ્દો નથી લખ્યા, ધ ડેવિલ ગીતનો વિવાદ થતા રકીબ આલમે હાથ ખંખેર્યા
નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવવામાં આવેલું ફિલ્મ ’કેડી: ધ ડેવિલ’નું આઈટમ સોન્ગ ’સરકે ચુનર તેરી સરકે’ હાલ ભારે વિવાદમાં છે. આ ગીતના બિભત્સ…
View More મેં આ શબ્દો નથી લખ્યા, ધ ડેવિલ ગીતનો વિવાદ થતા રકીબ આલમે હાથ ખંખેર્યાસરકારના કેટલાક વિભાગોને ઉદ્યોગ ગણવાની દ્વિધામાં સુપ્રીમ
ઈરાન વર્સીસ ઈઝરાયલ-અમેરિકાના યુદ્ધની મોંકાણમાં એક બહુ મોટી ઘટના પર લોકોની નજર નથી ગઈ. આ ઘટના સુપ્રીમ કોર્ટની નવ જજોની બંધારણીય બેન્ચ દ્વારા ઔદ્યોગિક વિવાદ…
View More સરકારના કેટલાક વિભાગોને ઉદ્યોગ ગણવાની દ્વિધામાં સુપ્રીમક્રોસ વોટિંગ કરવા બદલ ઓરિસ્સા કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો સસ્પેન્ડ
ઓડિશામાં રાજ્યસભા ચૂંટણી પછી એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં, કોંગ્રેસ પાર્ટીએ આજે તેના ત્રણ ધારાસભ્યોને પાર્ટી વ્હિપનો ભંગ કરવા અને ભાજપ સમર્થિત સ્વતંત્ર ઉમેદવારની તરફેણમાં ક્રોસ…
View More ક્રોસ વોટિંગ કરવા બદલ ઓરિસ્સા કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો સસ્પેન્ડઅમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારત
ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) વચ્ચે જે બહુપ્રતિક્ષિત વેપાર કરાર માર્ચ મહિનામાં થવાનો હતો, તે હવે અમેરિકાના નવા ટેરિફ માળખાને કારણે થોડો લંબાયો છે. વાણિજ્ય…
View More અમેરિકા સાથેના વાણિજ્ય કરાર અચાનક સ્થગિત કરતું ભારતસુપ્રીમમાં જાહેર હિતનો સૌથી જુનો કેસ 42 વરસથી ચાલે છે
હાલમાં, 3,500 થી વધુ જાહેર હિતની અરજીઓ (PILs) સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે. PILsનો આ જથ્થો સર્વોચ્ચ અદાલત માટે ચોંકાવનારો છે, જે મુખ્યત્વે બંધારણીય અર્થઘટન…
View More સુપ્રીમમાં જાહેર હિતનો સૌથી જુનો કેસ 42 વરસથી ચાલે છેરાહુલે સંસદની અંદર અને બહાર ઊભું કરેલું વાતાવરણ લોકશાહી માટે ચિંતાજનક
ભારતીય સંસદીય ઇતિહાસમાં ખૂબ જ જૂજ વખત એવું જોવા મળે છે કે જ્યારે કોઈ પૂર્વ વડાપ્રધાન અન્ય પક્ષના વરિષ્ઠ નેતાને પત્ર લખીને સંસદની કાર્યવાહી અંગે…
View More રાહુલે સંસદની અંદર અને બહાર ઊભું કરેલું વાતાવરણ લોકશાહી માટે ચિંતાજનકએક હાથે આપો અને બીજા હાથે લો અમારા જહાજ આપો, તમારા જવા દઇએ
ઈરાને ભારત સાથેની વાતચીતમાં ભારત દ્વારા જપ્ત કરાયેલા ત્રણ ટેન્કરોને મુક્ત કરવાની માંગ કરી છે, જેના બદલામાં ભારતીય ધ્વજવાળા અથવા ભારત જતા જહાજોને હોર્મુઝની સ્ટ્રેટમાંથી…
View More એક હાથે આપો અને બીજા હાથે લો અમારા જહાજ આપો, તમારા જવા દઇએભારતમાંના ઉગ્રવાદીઓ માટે યુરોપી ડ્રોનનો જથ્થો લાવનારા 7 વિદેશી નાગરિકો ઝડપાયા
ભારતીય બળવાખોર જૂથો સાથે સંકળાયેલા વંશીય યુદ્ધ જૂથોનો સંપર્ક કરવા અને તાલીમ આપવા માટે મિઝોરમ, ત્યારબાદ મ્યાનમારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપમાં છ વિદેશીઓને સોમવારે…
View More ભારતમાંના ઉગ્રવાદીઓ માટે યુરોપી ડ્રોનનો જથ્થો લાવનારા 7 વિદેશી નાગરિકો ઝડપાયાકેનેડામાં વધુ એક વિદ્યાર્થીની કાર નીચે કચડી કરપીણ હત્યા
કેનેડાથી ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીની હત્યાના દિલ હચમચાવી નાંખે તેવા સમાચાર સામે આવ્યા છે. ઉચ્ચ અભ્યાસ અને ઉજ્જવળ ભવિષ્યના સપના સાથે વિદેશ ગયેલા મધ્યપ્રદેશના ઉજ્જૈનના…
View More કેનેડામાં વધુ એક વિદ્યાર્થીની કાર નીચે કચડી કરપીણ હત્યા