દિલ્હી કેપિટલ્સે બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2025ની મેચમાં રાજસ્થાન રોયલ્સને સુપર ઓવરમાં હરાવ્યું હતું. સુપર ઓવરમાં રાજસ્થાને 11 રન કર્યા હતા…
View More રાજસ્થાનને હરાવી સુપર ઓવરમાં દિલ્હીનો વિજયindia news
વિશ્ર્વભરમાં વસંતનો વૈભવ છવાયો
વિશ્ર્વભરમાં વસંતનો વૈભવ છવાયો છે. કાશ્મીરના તુલીપ ગાર્ડનથી માંડીને ઇઝરાયલ સુધી કુદરતના આ નયનરમ્ય નજારાને નિહાળવા લોકો ઉમટી રહયાં છે. તસવીરમાં ઇઝરાયલ-ગાઝા સરહદ પરની અદ્ભૂત…
View More વિશ્ર્વભરમાં વસંતનો વૈભવ છવાયોઆજે રાજકોટ કાલે કોઇ બીજું શહેર: માર્ગ અકસ્માતો અટકાવવાના પ્રયાસો પરિણામ શુન્ય
રાજકોટમાં ઈન્દિરા સર્કલ ખાતે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા લોકો પર સિટી બસ દોડી ગઈ હતી. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં 2 પુરૂૂષ…
View More આજે રાજકોટ કાલે કોઇ બીજું શહેર: માર્ગ અકસ્માતો અટકાવવાના પ્રયાસો પરિણામ શુન્યBCCIની મોટી કાર્યવાહી!!! ગૌતમ ગંભીરના નજીકના સાથીને ટીમ ઈન્ડિયામાંથી કાઢી મુક્યા
IPL 2025ની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડે ગૌતમ…
View More BCCIની મોટી કાર્યવાહી!!! ગૌતમ ગંભીરના નજીકના સાથીને ટીમ ઈન્ડિયામાંથી કાઢી મુક્યાભાગેડુ મેહુલ ચોકસીએ ભાવનગરના વેપારીને પણ 128 કરોડનો ચુનો ચોપડયો
દેશની બેંકો લૂંટીને ભાગી ગયેલા મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. બેલ્જિયમમાં ધરપકડ બાદ મેહુલ ચોક્સીના ભારત આવવાની શક્યતા વધી ગઈ છે. દરમિયાન, ગુજરાતના…
View More ભાગેડુ મેહુલ ચોકસીએ ભાવનગરના વેપારીને પણ 128 કરોડનો ચુનો ચોપડયોનેશનલ હેરાલ્ડ કેસ: ઘરના ભૂવાં ને ઘરના ડાકલાં
જવાહરલાલ નેહરુએ સ્થાપેલા અખબારની માલિકી એજેએલ પાસેથી યંગ ઇન્ડિયનને મફતમાં મળી: સોનિયા-રાહુલ આણી મંડળીનો પડદા પાછળ ખેલ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં,…
View More નેશનલ હેરાલ્ડ કેસ: ઘરના ભૂવાં ને ઘરના ડાકલાંસુરક્ષા દળો સાથેની અથડામણમાં બે ઇનામી નક્સલવાદીઓ ઠાર
છત્તીસગઢના બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં માથા પર 13 લાખ રૂૂપિયાનું ઈનામ ધરાવતા બે હાર્ડકોર નક્સલવાદીઓ માર્યા ગયા હતા. પોલીસે બુધવારે આ…
View More સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે ઇનામી નક્સલવાદીઓ ઠારદુબઇમાં પાકિસ્તાની દ્વારા બે ભારતીયોની ક્રૂર હત્યા
મોડર્ન બેકરીમાં ભયાનક હત્યાકાંડ, સાથે જ કામ કરતા પાકિસ્તાની શખ્સે ઝનૂનપૂર્વક એકનું માથું વાઢી નાખ્યું અને બીજાનું હૃદય ચીરી નાખ્યું પછી મોદી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા,…
View More દુબઇમાં પાકિસ્તાની દ્વારા બે ભારતીયોની ક્રૂર હત્યાભૂખ લાગે ત્યારે રસોડામાં નહીં પણ ખેતરમાં જાઉં છું
મીરા સાંઈ મુરલીએ દાયકાથી સાબુ,શેમ્પૂ, ટૂથબ્રશ, ટૂથ પેસ્ટ વાપર્યા નથી સાફ-સફાઈ માટે માટી,રાખ અને લીંબુ, સંતરાની છાલથી બનાવેલ બાયો એન્ઝાઈમનો ઉપયોગ કરે છે મીરા…
View More ભૂખ લાગે ત્યારે રસોડામાં નહીં પણ ખેતરમાં જાઉં છુંભારત સહિત સાત દેશો AFC એશિયન કપ મેજબાનીની રેસમાં
ભારતને AFC એશિયન કપ 2031 ની મેજબાની મળવાની શક્યતા છે. અખિલ ભારતીય ફૂટબોલ સંઘ (અઈંઋઋ) એ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે મેજબાનીની અધિકાર મેળવવા અધિકૃત…
View More ભારત સહિત સાત દેશો AFC એશિયન કપ મેજબાનીની રેસમાં