પીએનબી કૌભાંડમાં ભાગેડુ હીરા વેપારી સામે હવે કોઇ કાનૂની ઉપાય રહ્યો નથી પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને…
View More બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતાં મેહુલ ચોકસીના પ્રત્યાર્પણનો માર્ગ મોકળોMehul Choksi
ચિંતા ન કરો, મેહુલ ચોકસીની જેલમાં કાળજી લેવાશે: ભારતની બેલ્જિયમને ખાતરી
પંજાબ નેશનલ બેંકના લગભગ 13 હજાર કરોડ રૂૂપિયાના છેતરપિંડીના આરોપી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સીઓ તમામ પ્રયાસો કરી રહી છે. મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં જ…
View More ચિંતા ન કરો, મેહુલ ચોકસીની જેલમાં કાળજી લેવાશે: ભારતની બેલ્જિયમને ખાતરીભાગેડુ મેહુલ ચોકસીએ ભાવનગરના વેપારીને પણ 128 કરોડનો ચુનો ચોપડયો
દેશની બેંકો લૂંટીને ભાગી ગયેલા મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. બેલ્જિયમમાં ધરપકડ બાદ મેહુલ ચોક્સીના ભારત આવવાની શક્યતા વધી ગઈ છે. દરમિયાન, ગુજરાતના…
View More ભાગેડુ મેહુલ ચોકસીએ ભાવનગરના વેપારીને પણ 128 કરોડનો ચુનો ચોપડયોસાત વર્ષની સંતાકૂડડી બાદ ઝડપાયો ડાયમંડ કિંગ
મેહુલ ચોક્સી સ્વિટ્ઝરલેન્ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ED-CBIની વ્યૂહરચનાથી ભાગેડુનો પરાજય થયો ભાગેડુ હીરા ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ બાદ વધુ એક…
View More સાત વર્ષની સંતાકૂડડી બાદ ઝડપાયો ડાયમંડ કિંગભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, PNB કૌભાંડના આરોપીને ભારત લવાશે
પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમ પોલીસે ધરપકડ કરી છે. ૬૫ વર્ષીય ચોક્સીની શનિવારે (૧૨ એપ્રિલ, ૨૦૨૫)…
View More ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ, PNB કૌભાંડના આરોપીને ભારત લવાશે