વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. PMઆ સંબોધનમાં કયા વિષય પર વાત કરવાના છે તે અંગે હજુ સુધી કોઈ…
View More પ્રધાનમંત્રી મોદી આજે રાતે 8.30 વાગ્યે જનતાને કરશે સંબોધિતindia news
નવા લેબર કોડથી પગારમાં થશે મોટો ઘટાડો
નવા કાયદા મુજબ બેસિક સેલરી અને DA કુલ પગારના 50% હોવું જોઇએ જેથી PF અને ગ્રેચ્યુઇટી વધુ કપાશે કેન્દ્ર સરકાર દ્વારા 1 એપ્રિલથી પ્રાઈવેટ સેક્ટરમાં…
View More નવા લેબર કોડથી પગારમાં થશે મોટો ઘટાડોતામિલનાડુમાં પ્રવાસીવાન ખીણમાં ખાબકતાં 9 શિક્ષકોનાં મોત, 7 ગંભીર
કેરળથી વેકેશન માણવા આવ્યા હતા: ડ્રાઇવરની ચૂકથી દુર્ઘટના તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી…
View More તામિલનાડુમાં પ્રવાસીવાન ખીણમાં ખાબકતાં 9 શિક્ષકોનાં મોત, 7 ગંભીરહોર્મુઝ ખાડી ખૂલતા વિશ્ર્વભરમાં રાહત, ક્રૂડ અને ગેસના ભાવમાં રાતોરાત કડાકો
સોના-ચાંદીમાં ફરી તેજી, અમેરિકી શેરબજાર બંબાટ ભાગ્યું ઈરાનના વિદેશ મંત્રીએ 49 દિવસ પછી હોર્મુઝ સ્ટ્રેટને કોમર્શિયલ જહાજો માટે ફરીથી ખોલવાની જાહેરાત કરી ત્યારે, ઊર્જા બજારમાંથી…
View More હોર્મુઝ ખાડી ખૂલતા વિશ્ર્વભરમાં રાહત, ક્રૂડ અને ગેસના ભાવમાં રાતોરાત કડાકોમહિલા અનામત બિલ ; સંસદની લડાઇ હવે શેરીઓમાં
બિલનો વિરોધ કરનાર વિપક્ષોને જનતાની અદાલતમાં ઘેરશે ભાજપ 293 સાંસદો હોવા છતાં સરકાર તરફે 278 મત જ પડતાં વિરોધ પક્ષો ગેલમાં સંસદમાં ડિલિમિટેશન બિલના કારણે…
View More મહિલા અનામત બિલ ; સંસદની લડાઇ હવે શેરીઓમાંડીહાઈડ્રેશન(Dehydration): એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા કારણો, અસરો અને સંપૂર્ણ માર્ગદર્શિકા
માનવ શરીર એક જટિલ મશીન જેવું છે, જેના સુચારુ સંચાલન માટે પાણી સૌથી મહત્વનું ઘટક છે. આપણા શરીરનો લગભગ 65% થી 70% ભાગ પાણીનો બનેલો…
View More ડીહાઈડ્રેશન(Dehydration): એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા કારણો, અસરો અને સંપૂર્ણ માર્ગદર્શિકાસ્વચ્છતા : સંસ્કારનો સાચો માપદંડ
આપણે સૌ આપણા ઘરને તો સાફ રાખીએ જ છીએ. જેમ કે દરરોજ વાસણ ધોવા, કચરો કાઢવો, સફાઈ કરવી જેવા અનેક કામ ખૂબ નિયમિત રીતે કરીએ…
View More સ્વચ્છતા : સંસ્કારનો સાચો માપદંડIPLમાં એક ખેલાડી 150 કરોડ કમાશે, લલિત મોદીની આગાહી
2030 સુધીમાં ટીમોનું પર્સ 100 મિલિયન ડોલરે પહોંચશે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના સ્થાપક લલિત મોદીએ એક આશ્ચર્યજનક ભવિષ્યવાણી કરી છે. IPL 2026 શરૂૂ થતા…
View More IPLમાં એક ખેલાડી 150 કરોડ કમાશે, લલિત મોદીની આગાહીવિરાટ કોહલીએ જર્મન ઇન્ફ્લુએન્સર લિઝલાઝને લાઇક કરતાં ભારે ચર્ચા
વિરાટ કોહલી પોતાના વ્યક્તિગત જીવનમાં જે કંઈ કરે છે એના પર ફેન્સની ખૂબ બારીકીથી નજર હોય છે. તાજેતરમાં વિરાટ કોહલીએ એક ફોરેનર સોશિયલ મીડિયા ઈન્ફ્લ્એન્સરની…
View More વિરાટ કોહલીએ જર્મન ઇન્ફ્લુએન્સર લિઝલાઝને લાઇક કરતાં ભારે ચર્ચાકોલકાતાને હરાવીને ગુજરાતની જીતની હેટ્રિક; ગિલ, રબાડા હીરો
શુભમન ગિલની કેપ્ટનશીપ ઇનિંગ્સ અને અંતિમ ઓવરોમાં બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ગુજરાત ટાઇટન્સને વિજય મળ્યો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ગુજરાતે 5 વિકેટથી…
View More કોલકાતાને હરાવીને ગુજરાતની જીતની હેટ્રિક; ગિલ, રબાડા હીરો