ભોગ બનનાર સગીરાની પણ અમદાવાદ હાઈવે પરથી ભાળ મળી ભાણવડ પંથકમાં રહેતી એક સગીરાના અપહરણનો બનાવ ગત તારીખ 2 એપ્રિલ 2026 ના રોજ સ્થાનિક પોલીસ…
View More ભાણવડ પંથકમાં સગીરાના અપહરણ પ્રકરણનો પરપ્રાંતીય આરોપી ઝડપાયોgujarat
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં દારૂના વેચાણ ઉપર જનતા રેડ
મોરબીના સામાકાંઠે દેશી દારૂનું બેફામ વેચાણ થતું હોવાથી સ્થાનિકો તોબા પોકારી ચુક્યા હોય અને પોલીસ મથકમાં અરજી કર્યા બાદ જનતા રેડ કરવામાં આવી હોવાનું સ્થાનિકોએ…
View More મોરબીના સામાકાંઠા વિસ્તારમાં દારૂના વેચાણ ઉપર જનતા રેડમાણાવદર સ્મશાનની દુર્દશા: ગંદકી અને દુર્ગંધથી ડાઘુઓ પરેશાન
સ્મશાનગૃહમાં ગંદકીના ગંજ અને રખડતા શ્વાનનો જમાવડો, ડાઘુઓમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ માણાવદર શહેરના સ્મશાનગૃહની હાલત હાલ અત્યંત દયનીય બની ગઈ છે. જે સ્થળે…
View More માણાવદર સ્મશાનની દુર્દશા: ગંદકી અને દુર્ગંધથી ડાઘુઓ પરેશાનજૂનાગઢમાં દુષ્કર્મ કેસમાં નવો વળાંક, એડવોકેટે યુવતી વિરૂધ્ધ હનીટ્રેપની ફરિયાદ નોંધાવી
પ્રેમ સંબંધ બાદ યુવતીએ ફોટા વાયરલ કરવાની અને ખોટા કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી યુવતી સાયબર ક્રાઈમના ગુનામાં પકડાયા બાદ બન્ને સંપર્કમાં આવ્યા હતાં…
View More જૂનાગઢમાં દુષ્કર્મ કેસમાં નવો વળાંક, એડવોકેટે યુવતી વિરૂધ્ધ હનીટ્રેપની ફરિયાદ નોંધાવીઉનાના ચીખલીમાં ખૂનની કોશિશના ગુનાના 7 આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા
ઉના તાલુકાના ચીખલી ગામે પ્લોટમાં મકાન બનાવવા બાબતે થયેલી જૂની અદાવતમાં એક પરિવાર પર જીવલેણ હુમલો કરવાના ગુનાનો ભેદ નવાબંદર મરીન પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી…
View More ઉનાના ચીખલીમાં ખૂનની કોશિશના ગુનાના 7 આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયાલખતર પાસે બોલેરો પીકઅપમાં આગ લાગી, ડ્રાઈવરનો આબાદ બચાવ
લખતર-વિરમગામ હાઈવે પર ઓળક ગામ નજીક ડાંગરના ગઠ્ઠા ભરેલી બોલેરો પીકઅપમાં આગ લાગી હતી. આ ઘટનામાં બોલેરો અને ડાંગરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.…
View More લખતર પાસે બોલેરો પીકઅપમાં આગ લાગી, ડ્રાઈવરનો આબાદ બચાવમાળિયા મિયાણાના ખાખરેચી ગામે પરિવાર પર હુમલો, મકાન સળગાવી દીધું
માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે પ્રેમલગ્નની અદાવતમાં એક પરિવાર પર જીવલેણ હુમલો અને ઘરવખરીને આગ ચાંપી અંદાજે એક લાખ રૂૂપિયાનું નુકસાન કર્યાની સળગતી ઘટના સામે…
View More માળિયા મિયાણાના ખાખરેચી ગામે પરિવાર પર હુમલો, મકાન સળગાવી દીધુંભાવનગરમાં કોંગ્રેસનો રાજકીય મહાકુંભ: ચિત્રા ખાતે કાલે શક્તિ પ્રદર્શન સમાન ભવ્ય સ્નેહમિલન
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલે સાંજે 6 કલાકે ચિત્રા સ્થિત ઓમ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ પરિવારનું ભવ્ય સ્નેહમિલન અને સંગઠન સંકલ્પ મહાસંમેલન યોજાનાર છે. શહેર…
View More ભાવનગરમાં કોંગ્રેસનો રાજકીય મહાકુંભ: ચિત્રા ખાતે કાલે શક્તિ પ્રદર્શન સમાન ભવ્ય સ્નેહમિલનવલ્લભીપુરમાં પ્રાચીન મેલોલાઈટ પથ્થર, પાકી ઈંટોના બાંધકામ મળ્યા
ઉત્ખનનમાં મળેલી વસ્તુઓનું આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ 18મી મેના રોજ વોટસન મ્યુઝિયમ ખાતે ફોટો પ્રદર્શન ઉત્ખનન દરમિયાન મળેલા તાંબાના સિક્કા, સીલ, શંખ, બંગડીઓ પાંચમી સદીની હોવાનું…
View More વલ્લભીપુરમાં પ્રાચીન મેલોલાઈટ પથ્થર, પાકી ઈંટોના બાંધકામ મળ્યારાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અનેક ગુનાઓમા સંડોવાયેલ 3 ઇસમો તડીપાર
રાજકોટ જિલ્લાના ધોરાજી સબ ડિવિઝન હેઠળ આવેલા ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા પોલીસ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…
View More રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અનેક ગુનાઓમા સંડોવાયેલ 3 ઇસમો તડીપાર