અબડાસા તાલુકાના ભાનાડા પાસે મોડી સાંજે કેમિકલ્સના બે બલ્કર ટરકાતાં બન્ને વાહનમાં ભીષણ આગ લાગતાં બન્ને ચાલક મંધરા ઉસ્માનગની આધમ (રહે. ધુફી, તા. અબડાસા) અને…
View More અબડાસામાં કેમિકલ ભરેલા બે ટેન્કર અથડાતા ભીષણ આગ, બે લોકો ભડથુ થયાgujarat
અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જહાજ કટિંગ સમયે સફેદ પાઉડર દરિયામાં વહાવવાથી પ્રદૂષણનો ખતરો
અલંગ શિપબ્રેકીંગ યાર્ડ હજારો પરિવારો ને રોજીરોટી આપી રહ્યું છે તો બીજી તરફ કેટલાક શિપબ્રેકરો પોતાની મનમાની ચલાવીને શ્રુષ્ટિમાં દરેક જીવને જીવવા નો અધિકાર જે…
View More અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જહાજ કટિંગ સમયે સફેદ પાઉડર દરિયામાં વહાવવાથી પ્રદૂષણનો ખતરોડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, હજુ 39000થી વધુ બેઠકો ખાલી રહી
ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે કેન્દ્રીયકૃત ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે, અને લગભગ 39,000 બેઠકો ખાલી છે. બીજો રાઉન્ડ પૂરક પરીક્ષાના…
View More ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ, હજુ 39000થી વધુ બેઠકો ખાલી રહીઅમદાવાદ JCP ઉપર હુમલો કરનાર કલીમ પાંચ વાર પાસામાં પુરાયો, 36 ગુના છતાં બેફામ
શહેરના ઇસનપુર વિસ્તારના કુખ્યાત હિસ્ટ્રીશીટર મહંમદ કલીમ ઉર્ફે કલીમ ભૈયા અકબરખાન પઠાણને પકડવા ગયેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલાની ઘટના બની હતી. ગેરકાયદેસર…
View More અમદાવાદ JCP ઉપર હુમલો કરનાર કલીમ પાંચ વાર પાસામાં પુરાયો, 36 ગુના છતાં બેફામ‘મોતનો ખાડો’: જૂનાગઢ મનપાના પાપે પાંચેક લોકો ખાડામાં ખાબકયા
વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ખાડો ન દેખાયો, પ્રથમ વરસાદે જ અકસ્માતોની ઘટનાથી જનતામાં તંત્ર સામે રોષ જૂનાગઢમાં પ્રથમ વરસાદે જ મનપાના વિકાસના દાવાની પોલ…
View More ‘મોતનો ખાડો’: જૂનાગઢ મનપાના પાપે પાંચેક લોકો ખાડામાં ખાબકયામાળિયા મિયાણાના ઝખડિયામાં બાઈકસવાર પિતરાઈ ભાઈઓ ઉપર જૂની અદાવતમાં શેઢા પાડોશીએ કર્યુ ફાયરિંગ
માળીયા મીયાણાના ઝખડીયા ગામે બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ઉપર જુની અદાવતનો ખાર રાખી શેઢ પાડોશીએ ફાયરીંગ કર્યુ હતું. જેમાં યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે…
View More માળિયા મિયાણાના ઝખડિયામાં બાઈકસવાર પિતરાઈ ભાઈઓ ઉપર જૂની અદાવતમાં શેઢા પાડોશીએ કર્યુ ફાયરિંગઉપલેટામાં મેઘરાજાની એન્ટ્રી 3થી 4 ઇંચ વરસાદ ખાબક્યો
સીઝનના પહેલા વરસાદથી ખેતરો અને રસ્તાઓમાં પાણી પાણી ઉપલેટા ચાલુ વર્ષ ચોમાસાની શરૂૂઆત થઈ રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લાની આસપાસના તાલુકા તેમજ…
View More ઉપલેટામાં મેઘરાજાની એન્ટ્રી 3થી 4 ઇંચ વરસાદ ખાબક્યોમાણાવદરમાં બે દિવસમાં 10॥ ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા
42 વર્ષમાં પ્રથમ વખત અનેક સોસાયટી જળમગ્ન, વહેણ પરના દબાણો તાબડતોબ દૂર કરાયા માણાવદરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 9 ઇંચ અને બે દિવસમાં 10.50 ઇંચ…
View More માણાવદરમાં બે દિવસમાં 10॥ ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યાઉનાના સૈયદ રાજપરા બંદરે રૂા.18 લાખના ખર્ચે આધુનિક માર્કેટનું નિર્માણ કરાયું
દબાણમુક્ત જમીન પર અદ્યતન મચ્છી-શાકભાજી માર્કેટ, પ્રોટેક્શન વોલથી લઈ શુદ્ધ પાણી સુધીની સુવિધાઓથી ગામ બન્યું સમૃદ્ધ જ્યાં એક સમયે કાદવ-કીચડ અને અવ્યવસ્થાનું સામ્રાજ્ય હતું, જ્યાં…
View More ઉનાના સૈયદ રાજપરા બંદરે રૂા.18 લાખના ખર્ચે આધુનિક માર્કેટનું નિર્માણ કરાયુંવેરાવળમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા 17 સગીરો પકડાયા
વેરાવળ – પ્રભાસ પાટણ વિસ્તારમાં આવેલ સ્કૂલ, કોલેજોમાં સગીર વયના વિદ્યાર્થીઓ વગર લાયસન્સ મોટર સાયકલ ચલાવતા હોય તેના સામે ગીર સોમનાથ જીલ્લા ટ્રાફીક દ્વારા ડ્રાઇવનું…
View More વેરાવળમાં લાઇસન્સ વગર વાહન ચલાવતા 17 સગીરો પકડાયા