જામનગર મહાનગ રપાલિકાના કમિશનર દ્વારા શહેરને સ્વચ્છ અને બ્યુટીફૂલ સ્માર્ટ સીટી બનાવવા માટે આક્રમક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. તેઓ ગઈકાલે લાંબા અરસા બાદ શહેરની…
View More નવા વર્ષમાં શહેર સ્માર્ટ અવતારમાં જોવા મળશે: મ્યુ.કમિશનરgujarat
જૂનાગઢમાં ‘ભલાઇ’ ટ્રસ્ટની લોકો સાથે ‘ઠગાઇ’: ચારની ધરપકડ
જૂનાગઢના કેશોદમાં વ્હાલી દીકરીના વધામણાના નામે છેતરપિંડી કરાઈ હોવાની સુરતની ગૠઘ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે કેશોદ પોલીસે સુરત ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચાર સભ્યો વિરુદ્ધ…
View More જૂનાગઢમાં ‘ભલાઇ’ ટ્રસ્ટની લોકો સાથે ‘ઠગાઇ’: ચારની ધરપકડમહેશગીરીને કમંડળ કુંડ છોડીને કેમ ભાગવું પડ્યું?
ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગિરિજી બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિરની ગાદીને લઈને થયેલો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ત્યારે ગિરનાર સાધુ મંડળના વિવાદમાં કિન્નર…
View More મહેશગીરીને કમંડળ કુંડ છોડીને કેમ ભાગવું પડ્યું?કોર્ટના સાક્ષીને હટી જવા અને કેસમાં નિષ્ક્રિય થવાની ધમકી આપતા પાંચિયાવદરના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ
ગોંડલમાં બનેલી ઘટના : દંપતી વચ્ચે ચાલતી તકરારમાં પુત્રીની કસ્ટડી માટે ચાલતા કેસમાં અવરોધ ઉભો કરી દખલગીરી કરનાર વિરૂધ્ધ ફરિયાદ ગોંડલ ફેમિલી કોર્ટે મા ચાલી…
View More કોર્ટના સાક્ષીને હટી જવા અને કેસમાં નિષ્ક્રિય થવાની ધમકી આપતા પાંચિયાવદરના શખ્સ વિરૂધ્ધ ફરિયાદજેતપુરમાં વેપારી ઉપર પત્ની અને વિધર્મી પ્રેમીનો હુમલો
જેતપુરમાં રહેતા એક વેપારી ઉપર તેની પત્ની અને પત્નીના પ્રેમીએ હુમલો કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વેપારીને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા વિધર્મી…
View More જેતપુરમાં વેપારી ઉપર પત્ની અને વિધર્મી પ્રેમીનો હુમલોGST ચોરીના કૌભાંડમાં 16 પેઢી સામે ફરિયાદ
પરમાર એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢી ઉભી કરી 15 પેઢીઓને બોગસ બિલિંગ કર્યુ, જીએસટીનો 61.38 લાખનો ધુંબો માર્યો, છ શખ્સોની અટકાયત રાજકોટ ક્રાઈમ બ્રાંચે સૌરાષ્ટ્રનું મોટુ…
View More GST ચોરીના કૌભાંડમાં 16 પેઢી સામે ફરિયાદતળાજામાંથી તલવાર, છરી, ધારીયા સહીતના હથિયારનો જથ્થો મળ્યો
સાંજના 5 વાગ્યે તળાજા મા શુ બન્યું છે.પોલીસ નો મોટો કાફલો ફરી રહ્યો છે.આવા સવાલો સાથે ફોન રણકતા થયા હતા.જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલા એ…
View More તળાજામાંથી તલવાર, છરી, ધારીયા સહીતના હથિયારનો જથ્થો મળ્યોગોંડલ યાર્ડ મબલખ ડુંગળીથી છલકાયું: 1400 વાહનની લાંબી કતાર
સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવા પામી હતી. યાર્ડ બહાર બન્ને બાજુ 1400થી વધુ વાહનોની 4 થી…
View More ગોંડલ યાર્ડ મબલખ ડુંગળીથી છલકાયું: 1400 વાહનની લાંબી કતારગીર સોમનાથ જિલ્લામાં અનાજ માફિયા સામે કલેકટરની લાલ આંખ: 8 દરોડા પાડી રૂા.3.39 લાખનો મુદ્દામાલ સીઝ
ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ ની સૂચના હેઠળ ગીર સોમનાથ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓ માંથી સરકારી અનાજ સગેવગે…
View More ગીર સોમનાથ જિલ્લામાં અનાજ માફિયા સામે કલેકટરની લાલ આંખ: 8 દરોડા પાડી રૂા.3.39 લાખનો મુદ્દામાલ સીઝપ્રિ-સ્કૂલના 1000 સંચાલકોનું 3 ડિસેમ્બરે ગાંધીનગરમાં હલ્લાબોલ
રાજ્યમાં પ્રિ-સ્કૂલની નોંધણીને લઈને સરકાર દ્વારા બનાવેલા નિયમો સામે પ્રિ-સ્કૂલ એસો. દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં 3 મુદ્દાઓને લઈને છેલ્લા ઘણા સમયથી એસો. દ્વારા…
View More પ્રિ-સ્કૂલના 1000 સંચાલકોનું 3 ડિસેમ્બરે ગાંધીનગરમાં હલ્લાબોલ