રાજકોટના લેઉવા પટેલ ક્ધયા છાત્રાલય ખાતે રહેતી મુળ જામ કંડોરણાના મેઘાવડ ગામની વતની એક યુવતિને ઓનલાઈન રોકાણ કરી ટાસ્ક પુરા કરવાના નામે છેતરપીંડી કરતા આ…
View More જામકંડોરણાના મેઘાવડની યુવતી સાથે ટાસ્ક પૂરા કરવાના નામે રૂા.8.81 લાખની ઠગાઈgujarat
બોટાદમાં પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પ્રેમિકાએ જીવન ટૂંકાવ્યું
યુવાનની પ્રેમસંબંધ મામલે બે શખ્સોએ હત્યા કરી હતી, ગુમસુમ રહેતી યુવતીએ ગળેફાંસો ખાઇ લીધો બોટાદ શહેરના ઢાકણીયા રોડ પર પાંચ દિવસ પહેલા પ્રેમ સંબંધમાં બે…
View More બોટાદમાં પ્રેમીની હત્યાના પાંચ દિવસ બાદ પ્રેમિકાએ જીવન ટૂંકાવ્યુંગુજરાતમાં NCP અજિત પવાર જૂથની એન્ટ્રી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં એનસીપી સક્રિય બન્યું છે. ગુજરાતમાં હવે એનસીપીના બે ફાંટા જોવા મળી રહ્યાં છે. અજિત પવાર ગ્રુપે એનસીપીના ગુજરાત પ્રમુખ…
View More ગુજરાતમાં NCP અજિત પવાર જૂથની એન્ટ્રીગાંધીનગરમાં ધારાસભ્યો માટે બનશે 200 લકઝુરિયસ ફલેટ
ગાંધીનગરમાં ધારાસભ્યો માટે લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં તમામ પ્રકારની આધુનિક સુખ-સુવિધાવાળા 3 બેડરૂૂમ-હોલ અને કિચન સાથેના ફ્લેટ રહેશે. ફ્લેટમાં ફ્રન્ટ ઓફિસ,…
View More ગાંધીનગરમાં ધારાસભ્યો માટે બનશે 200 લકઝુરિયસ ફલેટરાજકોટમાં ગોલ્ડ સ્કીમના નામે રૂા.2.90 કરોડની છેતરપિંડી
બચત યોજનાના નામે મંડળીના ચાર સંચાલકો અને અનેક રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા રાજકોટમાં ડેઈલી બચત અને ગોલ્ડ સ્કીમના નામે મંડળીના સંચાલકો અને જવેલર્સ પેઢીના માલીક…
View More રાજકોટમાં ગોલ્ડ સ્કીમના નામે રૂા.2.90 કરોડની છેતરપિંડી10 વર્ષથી સભ્ય હોય તેને જ ભાજપ સંગઠનમાં મળશે હોદ્દા
કોંગ્રેસમાંથી આવેલા નેતાઓનો કાંકરો નીકળી જશે, તાલુકા-વોર્ડ પ્રમુખ પદ માટે 40 વર્ષ અને જિલ્લામાં હોદ્દા માટે 60 વર્ષની મર્યાદા વિશ્વમાં સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતા…
View More 10 વર્ષથી સભ્ય હોય તેને જ ભાજપ સંગઠનમાં મળશે હોદ્દાગોંડલમાં સગીરા ઉપર પાડોશી શખ્સનું દુષ્કર્મ
વાડીએ ખેત મજૂરી કરતા પરિવારની પુત્રીને પેટમાં દુખાવો થતાં મેડિકલ તપાસમાં ભાંડો ફૂટ્યો ગોંડલમાં રહેતા અને ખેત મજુરી કરતા પરિવારની સગીરવયની પુત્રી ઉપર પાડોશી શખ્સે…
View More ગોંડલમાં સગીરા ઉપર પાડોશી શખ્સનું દુષ્કર્મગુંદાળા ગામે ખેતરના કૂવામાંથી યુવાનની લાશ મળી, વાલીવારસની શોધખોળ
હાથના કાંડા પાસે ‘RIP’ લખેલું છે, મહાકાલ લખેલું બ્રેસલેટ મળી આવ્યું ગોંડલના ગુંદાળા ગામે વ્રજ-2 મારૂતિ ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલા ખેતરના અવાવરુ કુવામાંથી અજાણ્યા યુવાનની લાશ…
View More ગુંદાળા ગામે ખેતરના કૂવામાંથી યુવાનની લાશ મળી, વાલીવારસની શોધખોળમોરબીમાં દંપતી કથા સાંભળવા ગયું ને મકાનમાંથી 9 લાખની ચોરી
મોરબીના ભક્તિનગર સર્કલ વિસ્તારમા રહેતા એક વૃદ્ધ ગત તા 20 ના રોજ તેની પત્ની સાથે કથા સાંભળવા ખાનપર ગયા હતા તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા…
View More મોરબીમાં દંપતી કથા સાંભળવા ગયું ને મકાનમાંથી 9 લાખની ચોરીભાવનગરમાં ચાર વર્ષની માસૂમ બાળા પર ચોકલેટની લાલચે દુષ્કર્મ
ભાવનગર પાસેના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરાધમ શખ્સે ચાર વર્ષની બાળાને ચોકલેટ આપવાની લાલચ આપી ઘરે રમવા બોલાવી દુષ્કર્મ આચરતા ભોગ બનેલી બાળાને સારવાર અર્થે…
View More ભાવનગરમાં ચાર વર્ષની માસૂમ બાળા પર ચોકલેટની લાલચે દુષ્કર્મ