સૌરાષ્ટ્ર નાં અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રશિયાના વેપારીઓ મગફળી ની ખરીદી કરવા પહોંચ્યા હતા. રશિયામા ચોકલેટ બનાવતી કંપની સ્નીકર્સ નાં મેનેજિંગ ડિરેક્ટર તેમજ તેમની…
View More ગોંડલ યાર્ડમાં રશિયાના વેપારીઓ મગફળીની ખરીદી માટે પહોંચ્યાGondal Yard
ગોંડલ યાર્ડની મગફળી હવે સાત સમંદર પાર જશે, રશિયાના વેપારીઓ પહોંચ્યા
સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રશિયાના વેપારીઓ મગફળી ની ખરીદી કરવા પહોંચ્યા હતા. રશિયામા ચોકલેટ બનાવતી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તેમજ તેમની ટીમે ગોંડલ યાર્ડની…
View More ગોંડલ યાર્ડની મગફળી હવે સાત સમંદર પાર જશે, રશિયાના વેપારીઓ પહોંચ્યાગોંડલ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવક
હરાજીમાં મુહૂર્તનો ભાવ રૂા.35001 બોલાયો હતો સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવકથી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ ગોંડલ યાર્ડમાં સિઝનની…
View More ગોંડલ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ ધાણાની આવકગોંડલ યાર્ડમાં સ્થાનિક ખેડૂતોની જણસીને પ્રાથમિકતા આપવા માંગ
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોની જણસીની આવકમાં શહેર તાલુકાના ખેડુતોની જણસીની પ્રાથમિકતા આપવા અને આ માટે અઠવાડિયામાં એક કે બે દિવસ ફાળવવા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખએ…
View More ગોંડલ યાર્ડમાં સ્થાનિક ખેડૂતોની જણસીને પ્રાથમિકતા આપવા માંગગોંડલ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક સાથે ભાવમાં કડાકો બોલાયો
સાત દિવસમાં જ રૂા.300થી રૂા.400નું ગાબડું: ડુંગળીના ત્રણ લાખથી વધુ કટ્ટાની આવકથી યાર્ડ ઊભરાયું સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ડુંગળીની રેકોર્ડબ્રેક…
View More ગોંડલ યાર્ડમાં ડુંગળીની રેકોર્ડબ્રેક આવક સાથે ભાવમાં કડાકો બોલાયોગોંડલ યાર્ડમાં ગુલાબી ઠંડીમાં કેશર કેરીનું આગમન, રૂા.2625 ભાવ બોલાયો
રાજકોટના ગોંડલ બસસ્ટેન્ડ સામે આવેલ એપીએમસી ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં શિયાળાના સમયમા કેસર કેરીની જોવા મળી રહી છે અને ભાવમા સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.…
View More ગોંડલ યાર્ડમાં ગુલાબી ઠંડીમાં કેશર કેરીનું આગમન, રૂા.2625 ભાવ બોલાયોગોંડલ યાર્ડ મબલખ ડુંગળીથી છલકાયું: 1400 વાહનની લાંબી કતાર
સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થવા પામી હતી. યાર્ડ બહાર બન્ને બાજુ 1400થી વધુ વાહનોની 4 થી…
View More ગોંડલ યાર્ડ મબલખ ડુંગળીથી છલકાયું: 1400 વાહનની લાંબી કતાર