સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર અમરેલીમાં ભાજપના આંતરીક ભવાડામાં નિર્દોષ ટાઇપીસ્ટ યુવતીની મધરાત્રે ધરપકડ કરી સરઘસ કાઢવાના પ્રકરણમાં ગઇકાલે ખોડલધામના પ્રતિનિધીઓ અને ભાજપના ધારાસભ્યો દિકરીને…
View More અમરેલીમાં લેટરકાંડમાં ભાજપના ત્રણેય નેતા અને યુવતીની જામીન અરજી નામંજૂરgujarat
ભાજપના જિલ્લા પ્રમુખ બનવા માટે સાત કોઠા વીંધવા પડે તેવા નિયમો
બે ટર્મ સક્રિય સભ્ય હોવાના નિયમથી પક્ષપલટુઓ માટે દરવાજા બંધ આજથી ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, બે દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થશે ગુજરાતમાં ભાજપના મંડલ પ્રમુખોની…
View More ભાજપના જિલ્લા પ્રમુખ બનવા માટે સાત કોઠા વીંધવા પડે તેવા નિયમોઅમરેલીમાં નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવા સામે પાટીદારો લાલધૂમ
જામનગરમાં પટેલ યુવા ગ્રૂપે મુખ્યમંત્રીને આવેદન પાઠવી જવાબદારો સામે કાયદાકીય પગલાં ભરવા કરી માગણી અમરેલીમાં થયેલા લેટરકાંડમાં એક નિર્દોષ પાટીદાર યુવતીને ખોટા આરોપમાં ફસાવી જેલમાં…
View More અમરેલીમાં નિર્દોષ દીકરીનું સરઘસ કાઢવા સામે પાટીદારો લાલધૂમસવારે ઝાકળ વર્ષા, રવિવારથી ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ
ગત ડિસેમ્બર મહિનામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે કેટલાક ભાગોમાં માવઠા રુપી ઝાપટું પડ્યું હતુ. જે બાદ મહિનાના અંતિમ ત્રણેક દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો…
View More સવારે ઝાકળ વર્ષા, રવિવારથી ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડમોરબીમાં વોટ્સએપ ચાલુ કરવાની લાલચ આપી યુવતી સાથે બે લાખની ઠગાઈ
મોરબીના શનાળા રોડ પર જયદીપ કંપનીની ઓફિસ ખાતે યુવતીને આરોપીએ વોટ્સએપ ચાલું કરાવી આપવાની લાલચ આપી યુવતીના મોબાઈલમાં ડેસ્ક નામની એપ ઇન્સ્ટોલ કરાવી યુવતીના એકાઉન્ટમાંથી…
View More મોરબીમાં વોટ્સએપ ચાલુ કરવાની લાલચ આપી યુવતી સાથે બે લાખની ઠગાઈજામકંડોરણાના બે વકીલ ઉપર એટ્રોસિટી ફરિયાદ ન્યાયની આશાએ આવેલી મહિલાએ જામકંડોરણા પોલીસ સ્ટેશન સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો
ન્યાયની આશાએ આવેલી મહિલાએ જામકંડોરણા પોલીસ સ્ટેશન સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો જામકંડોરણા સહિત ગુજરાતભર માં મહિલા સુરક્ષિત નથી તાજેતરમાં અમરેલી માં પાટીદાર સમાજ ની દીકરીને…
View More જામકંડોરણાના બે વકીલ ઉપર એટ્રોસિટી ફરિયાદ ન્યાયની આશાએ આવેલી મહિલાએ જામકંડોરણા પોલીસ સ્ટેશન સામે આત્મવિલોપનનો પ્રયાસ કર્યોજૂનાગઢ નજીક અધિકારીના ગોડાઉનમાંથી 10 લાખનો દારૂ ઝડપાયો
જૂનાગઢ પોલીસને ઉંઘતી રાખી વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 4 સામે ગુનો નોંધાયો જૂનાગઢ તાલુકાના માખિયાળા પાસે મોનીટરીંગસેલે દરોડો પાડી 10 લાખનો દારૂ ઝડપી…
View More જૂનાગઢ નજીક અધિકારીના ગોડાઉનમાંથી 10 લાખનો દારૂ ઝડપાયોબોટાદને મહાનગરપાલિકા નહીં મળતા ધારાસભ્ય મકવાણા નારાજ
બોટાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા માગ કરી છે. તેમણે જણાવ્યું છે કે, બોટાદ નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર…
View More બોટાદને મહાનગરપાલિકા નહીં મળતા ધારાસભ્ય મકવાણા નારાજમુંદ્રા ભાજપના ઉપપ્રમુખના પતિએ 71.33 લાખનો ધૂંબો માર્યો
પ્લોટ વેચાણના રૂપિયાની ચૂકવણી માટે આપેલા ચેક પરત ફર્યાની જાણ કરતા ધાક ધમકી આપી, ફરિયાદીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા મુંદ્દા શહેર ભાજપ ઉપપ્રમુખ અને કોર્પોરેટરના પતિ…
View More મુંદ્રા ભાજપના ઉપપ્રમુખના પતિએ 71.33 લાખનો ધૂંબો માર્યોમઢડા દર્શન કરવા ગયેલા કેશોદના ખેડૂતના મકાનમાં ધોળા દિવસે 10.32 લાખ મતાની ચોરી
કેશોદના ખમીદાણા ગામે નવા વર્ષની શરૂૂઆત થતાં પ્રથમ દિવસે તસ્કરોએ મઢડા સોનલ બીજની ઉજવણી કરવા ગયેલ ખેડૂતના બંધ મકાનમાં ગેરકાયદેસર ઘુસી જઈ તસ્કરી કરી હતી.…
View More મઢડા દર્શન કરવા ગયેલા કેશોદના ખેડૂતના મકાનમાં ધોળા દિવસે 10.32 લાખ મતાની ચોરી