શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ આયોજીત બે દિવસીય સ્પર્ધામાં 84 સ્પર્ધકો લેશે ભાગ અરબી સમુદ્રના કિનારે સાહસવૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ…
View More પોરબંદરમાં રાષ્ટ્રીય કક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધા, ટ્રાએથોલનનો કાલથી પ્રારંભgujarat
રાજકોટ-ચોટીલા હાઈવે પરથી પસાર થતાં વાહનોમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ
ચોટીલા હાઈવે પર પસાર થતા વાહનોમાંથી ઈંધણ ચોરીના અવારનવાર બનાવો સામે આવે છે. ત્યારે નાની મોલડી પોલીસે બોરીયાનેસ પાસે આવેલી હોટલના મેદાનમાંથી ઈંધણ ચોરી ઝડપી…
View More રાજકોટ-ચોટીલા હાઈવે પરથી પસાર થતાં વાહનોમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશલખતર સમસ્ત પાટીદાર સમાજનું મામલતદારને આવેદન
અમરેલીમાં લેટરકાંડમાં પાટીદાર સમાજની દિકરીની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ રીક્ધસ્ટ્રકશનના નામે તેનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવતા સમગ્ર રાજયના પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. આ…
View More લખતર સમસ્ત પાટીદાર સમાજનું મામલતદારને આવેદનરાશનકાર્ડ ઇ-કેવાયસી માટે ઝોનલ ઓફિસે લાંબી લાઇનો
બારીની સંખ્યા વધારી યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ જામનગર માં ચાલતી કેવાયસી અને નવા રાશનકાર્ડના ફોર્મ માટે ની કામગીરીમાં લાંબી કતારો લાગતી હોવાથી અરજદારોને ભારે મુશ્કેલીનો…
View More રાશનકાર્ડ ઇ-કેવાયસી માટે ઝોનલ ઓફિસે લાંબી લાઇનોઅમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાં
રાજ્યભરમાં ચકચાર જગાવનારા અમરેલી લેટરકાંડ પ્રકરણમાં પાટીદાર યુવતિની ધરપકડ કરી સરઘસ કાઢવાની ઘટના પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતિની ધરપકડની કાયદેસરતા સામે રાજકોટના…
View More અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાંહત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશ
વિંછીયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડગ્રેબિંગની અરજી કરનાર યુવાનની હત્યા બાદ પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા તંત્ર દોડતુ થઇ ગય છે. અને ગઇકાલે કલેકટર તથા એસ.પી.એ…
View More હત્યા બાદ તંત્ર જાગ્યું, થોરિયાળીમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આદેશપાટીદાર યુવતીના સરઘસ બાદ સરકારનું ડેમેજ ક્ધટ્રોલ, નેતાઓ દોડયા
ભાજપના ધારાસભ્યો અને ખોડલધામના આગેવાનોને તાબડતોબ અમરેલી મોકલી મામલો થાળે પાડવા પ્રયાસ ભોગ બનનાર યુવતીને તાત્કાલિક જામીન મુક્તિના ગીતડા ગાવાનું શરૂ, જવાબદારો સામે પગલાં…
View More પાટીદાર યુવતીના સરઘસ બાદ સરકારનું ડેમેજ ક્ધટ્રોલ, નેતાઓ દોડયાગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ અને નારી સુરક્ષાની વાતો પોકળ સાબિત
અમરેલીની ઘટનામાં જવાબદારો સામે દાખલારૂપ કામગીરી કરવા રાજકોટ જિલ્લા નારી સુરક્ષા સમિતિની માગણી જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ) ના લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા, મહામંત્રી…
View More ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણ અને નારી સુરક્ષાની વાતો પોકળ સાબિતઅમરેલીની ઘટનાના જવાબદારો સામે પગલાં ભરો, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના
મુખ્યમંત્રીને રજૂઆત, માનવ અધિકાર આયોગમાં જવા ચીમકી આંતરરાષ્ટ્રીય કૂર્મીસેનાના અધ્યજ્ઞ જીગ્નેશ કાલાવડિયા તથા મહામંત્રીને પત્ર પાઠવી અમરેલીમાં પાટીદાર સમાજની દિકરી સાથેની ઘટનાના જવાબદારો સામે તત્વરીત…
View More અમરેલીની ઘટનાના જવાબદારો સામે પગલાં ભરો, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાઅમરેલીમાં ભાજપના ભવાડા બાદ કૌશિક વેકરિયા ભોંભીતર, સુતરિયા-કસવાલા બચાવમાં આવ્યા, સંઘાણી-રૂપાલાનું ખંધું મૌન
રાજકીય આખલા યુદ્ધમાં નિર્દોષ યુવતીનું સરઘસ કાઢી અપમાનિત કરનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઠેર ઠેરથી ઉઠેલી માંગ, પાટીદાર સમાજમાં ઉગ્ર આક્રોશ સમાજના હામી હોવાના દાવા…
View More અમરેલીમાં ભાજપના ભવાડા બાદ કૌશિક વેકરિયા ભોંભીતર, સુતરિયા-કસવાલા બચાવમાં આવ્યા, સંઘાણી-રૂપાલાનું ખંધું મૌન