બેરીકેટ પણ ન મૂકનાર પાલિકા સત્તાધીશો સામે ભારે રોષ વડોદરા જિલ્લામાં ડભોઇ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે ખાડો ખોદયા બાદ તેને બેરીકેટ કરવામાં નહીં…
View More પાલિકાએ રસ્તા વચ્ચે ખોદેલા ખાડામાં બાઈકચાલક ખાબકતાં ગંભીર ઈજાgujarat
ગણેશજી મુંઝવણમાં: મોદકમાં અખાદ્ય કલરની ભેળસેળ
ફૂડ વિભાગે ગણેશ ચતુર્થીએ લીધેલ નમુનાના રિપોર્ટમાં ઘટસ્ફોટ, વધુ 22 ધંધાર્થીઓને ત્યા ચેકિંગ, શુદ્ધ ઘીના પાંચ સેમ્પલ લેવાયા મનપાના ફૂડ વિભાગ દ્વારા ગણેશ ચતુર્થી દરમિયાન…
View More ગણેશજી મુંઝવણમાં: મોદકમાં અખાદ્ય કલરની ભેળસેળયાત્રિક ગણ કૃપયા ધ્યાન દે: જનરલ ટિકિટ ત્રણ દીવસ અગાઉ બૂક કરાવી શકાશે
પશ્ચિમ રેલ્વે તેના મુસાફરોને સુવિધાજનક અને મુશ્કેલી રહિત મુસાફરીનો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છે.આ દિશામાં, રેલ્વે દ્વારા મુસાફરોને ગેર -ઉપનગરીય ખંડ પર 200 કિમીથી વધુની…
View More યાત્રિક ગણ કૃપયા ધ્યાન દે: જનરલ ટિકિટ ત્રણ દીવસ અગાઉ બૂક કરાવી શકાશેગુજરાત યુનિવર્સિટીની ફીમાં રૂા.5000 સુધીનો વધારો ઝિંકાયો
B.A, B.COM સહિત 6 જેટલા કોર્સમાં વધારાને FRCની મંજૂરી : નવા શૈક્ષણિક વર્ષથી વધારાની અમલવારી ગુજરાત યુનિવર્સિટીએ 6 જેટલા કોર્સની ફીમાં વધારો કર્યો છે.…
View More ગુજરાત યુનિવર્સિટીની ફીમાં રૂા.5000 સુધીનો વધારો ઝિંકાયોલગ્નના આગલા દિવસે જ ક્ધયાના પ્રેમીએ વરરાજાને મોતને ઘાટ ઉતાર્યો
સીમમાં મળવા બોલાવી પાઇપ-છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો, અમરેલી જિલ્લાના મીઠાપુરની સનસનાટીભરી ઘટના અમરેલીના ધારીમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. ધારીના મિઠાપુર ગામે…
View More લગ્નના આગલા દિવસે જ ક્ધયાના પ્રેમીએ વરરાજાને મોતને ઘાટ ઉતાર્યોહોસ્પિટલોના રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો
તા.12-09-2026 સુધી મુદત લંબાવાઇ, ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટા. સુધારા વિધેયક સર્વાનુમતે પસાર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજુ કરેલ નસ્ત્રધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ…
View More હોસ્પિટલોના રજિસ્ટ્રેશનની મુદતમાં વધારોશહેરના 32 વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા મનપાના હાથે ચડયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત…
View More શહેરના 32 વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા મનપાના હાથે ચડયાચેતવા જેવું: બોર્ડનું નામ સાંભળતા છાત્રોના ધબકારામાં 55 ટકાનો વધારો
સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવને ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ પર પરીક્ષા બાબતે કરેલા સરવેમાં તારણ બોર્ડની પરીક્ષાને રૂટીન જીવનશૈલીમાં સમાવવા શિક્ષણવિદ્દોની વાલીઓને સલાહ બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો…
View More ચેતવા જેવું: બોર્ડનું નામ સાંભળતા છાત્રોના ધબકારામાં 55 ટકાનો વધારોબેડી ગામે મહાનગર પાલિકાના પટ્ટાવાળાએ ગળાફાંસો ખાઇ જીવ દીધો
મોરબી રોડ પર આવેલા બેડી ગામે રામાપીર મંદિર પાસે રહેતાં અને ભાવનગર રોડ પર આરએમસીની ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતાં અનિલભાઇ હરિભાઇ મેરીયા (ઉ.વ.52)એ…
View More બેડી ગામે મહાનગર પાલિકાના પટ્ટાવાળાએ ગળાફાંસો ખાઇ જીવ દીધોવેશાલીનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
રૈયા રોડ આમ્રપાલી ફાટક પાસે વૈશાલીનગર શેરી.10માં સેતુબંધ સોસાયટીમાં ભરવાડ યુવાનને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોત. આપઘાતનુ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી…
View More વેશાલીનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત