એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પત્રકાર મહેશ પ્રભુદાન લાંગાની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેને અમદાવાદની મિર્ઝાપુર કોર્ટના…
View More પત્રકાર મહેશ લાંગાની EDએ ધરપકડ કરી, 4 દિવસના રિમાન્ડ મંજૂરgujarat
અમરેલીમાં લેટરકાંડનો પડઘો : ત્રણ પીઆઈ અને બે પીએસઆઈની બદલી
અમરેલીના બહુચર્ચિત બનાવટી લેટરકાંડમા આખરે રાજયના પોલીસવડાએ ત્રણ પીઆઇ, પીએસઆઇની જિલ્લાફેર બદલી કરી નાખી છે. ઉપરાંત જિલ્લા પોલીસવડાએ એલસીબીની પણ નવી રચના કરી જુના સ્ટાફની…
View More અમરેલીમાં લેટરકાંડનો પડઘો : ત્રણ પીઆઈ અને બે પીએસઆઈની બદલીયાત્રાધામ હર્ષદમાં શિવલિંગની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ ઊંધા માથે
ડોગ સ્કવોડ, એફએસએલની પણ મદદ લેવાઇ, ગોતાખોરોને દરિયામાં ઉતારાયા, શકમંદોની પૂછપરછ આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી એક પ્રાચીન શિવ મંદિરમાં…
View More યાત્રાધામ હર્ષદમાં શિવલિંગની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ ઊંધા માથેરાજુલા-જાફરાબાદમાં બે મહિનામાં 400 લોકોને શ્ર્વાને બચકાં ભરી લીધાં
રાજુલા જાફરાબાદ પંથકમા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમા બે માસ દરમિયાન 400 લોકોને શ્વાને બચકા ભરી લીધા હતા. શેરી મહોલ્લા અને બજારમા શ્વાનના ટોળા જોવા મળી…
View More રાજુલા-જાફરાબાદમાં બે મહિનામાં 400 લોકોને શ્ર્વાને બચકાં ભરી લીધાંમહિલા ડે.કલેક્ટર અને કચેરી અધિક્ષક 3 લાખનો તોડ કરતા ઝડપાયા
બનાસકાંઠામાં સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી દેવા લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા એસીબીએ અચાનક સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખળભળાટ મચી જાય તેવી ટ્રેપ સફળ કરી છે. નાયબ કલેક્ટર…
View More મહિલા ડે.કલેક્ટર અને કચેરી અધિક્ષક 3 લાખનો તોડ કરતા ઝડપાયાનખત્રાણા નજીક જંગલમાં બંદૂકના ભડાકે 25 કુંજ પક્ષીનો શિકાર થતા ખળભળાટ
નખત્રાણા તાલુકાના છારીઢંઢના રક્ષિત જંગલ વિસ્તારમાં બંદૂકના ભડાકે 25 કુંજ પક્ષીનો શિકાર કરાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં પોલીસે દિલધડક રીતે શિકારીઓનો પીછો કરતા…
View More નખત્રાણા નજીક જંગલમાં બંદૂકના ભડાકે 25 કુંજ પક્ષીનો શિકાર થતા ખળભળાટરોંગ સાઇડમાં આવતા ટ્રકે છ જિંદગી છીનવી લીધી
રાજકોટની ભાગોળે માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અડફેટે રિક્ષાનો ખુરદો બોલી ગયો ચોટીલા લગ્નમાં જતા રાજકોટ અને જામનગરના બે પરિવારો ઉપર રસ્તામાં કાળ ત્રાટકયો ક્રેનની…
View More રોંગ સાઇડમાં આવતા ટ્રકે છ જિંદગી છીનવી લીધીમહાશિવરાત્રિએ શિવજીને નૃત્યાર્પણ કરી ધન્ય બને છે આ નૃત્યાંગના
રૂચાબેન ભટ્ટ તેમના સ્ટુડન્ટ સાથે છેલ્લા 25 વર્ષથી શિવજીની જ સ્તુતિઓ પ્રસ્તુત કરી પોતાની કલા તેમના ચરણોમાં અર્પણ કરે છે શાસ્ત્રીય નૃત્ય કરનાર વ્યક્તિ ઊઠે,…
View More મહાશિવરાત્રિએ શિવજીને નૃત્યાર્પણ કરી ધન્ય બને છે આ નૃત્યાંગનાWPLમાં ગુજરાતને હરાવીને દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચ પર
દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. દિલ્હીએ આ મેચ 29 બોલ બાકી રહેતા જીતી લીધી, જેનાથી તે WPL 2025 પોઈન્ટ ટેબલમાં ટોચ પર…
View More WPLમાં ગુજરાતને હરાવીને દિલ્હી પોઈન્ટ ટેબલમાં ટોચ પરગાંધીધામમાં ટીમ્બરની પાંચ પેઢીમાં DGGI ત્રાટકી: પાંચ કરોડની ચોરી પકડાઇ
વિદેશથી લાકડા મગાવી બિલ વગર વેચાણ કરી GST ચોરી કરતા કાર્યવાહી ગાંધીધામ સંકુલમાં આવેલી પાંચ જાણીતી ટીમ્બર પેઢીમાં અમદાવાદ ડિરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલોજન્સ (ડીજીજીઆઇ)એ…
View More ગાંધીધામમાં ટીમ્બરની પાંચ પેઢીમાં DGGI ત્રાટકી: પાંચ કરોડની ચોરી પકડાઇ