રાજકોટના ગંજીવાડામાં ગાળો બોલલા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ મામલે સામસામી મારામારીમાં પાંચેક વ્યક્તિ ઘવાયા હતાં અને આઠ સામે…
View More ગંજીવાડામાં નજીવી બાબતે મરચાંની ભૂકી છાંટી બે પરિવારો બાખડ્યા, પાંચ ઘવાયાgujarat
પંચનાથ મંદિર પાસે ‘હીટ એન્ડ રન’ : અજાણી કારની ઠોકરે બાઇક ચાલક પૌત્ર અને દાદી ઘવાયા
શહેરનાં પંચનાથ મંદીર પાસે હોસ્પિટલેથી ઘરે જઇ રહેલા બાઇક ચાલક યુવાન અને તેમનાં દાદીને પુરઝડપે આવેલા કારનાં ચાલકે ઠોકરે લેતા યુવકનાં દાદી રસ્તા પર પટકાયા…
View More પંચનાથ મંદિર પાસે ‘હીટ એન્ડ રન’ : અજાણી કારની ઠોકરે બાઇક ચાલક પૌત્ર અને દાદી ઘવાયાભગવતીપરામાંથી બે શંકાસ્પદોને ઉઠાવ્યા, પાકિસ્તાની ક્નેકશન અંગે તપાસ
ડોક્યુમેન્ટ વેરીફાય કરતા એક બંગાળનો વતની હોવાનું ખૂલ્યુય, મોબાઇલ એફએસએલમાં મોકલાયો રાજકોટમાં મકાન ભાડે આપનાર અને નોકરી પર રાખનારની પૂછપરછ રાજ્યના અલગ-અલગ શહેરોમાં રહેતા બાંગ્લાદેશીઓને…
View More ભગવતીપરામાંથી બે શંકાસ્પદોને ઉઠાવ્યા, પાકિસ્તાની ક્નેકશન અંગે તપાસPM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરાઈ
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ યથાવત્ છે. આ સ્થિતિમાં બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે PM મોદીએ ગુજરાતના…
View More PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત, સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરાઈપાંચ વર્ષમાં પકડાયેલ 53 લાખના ડ્રગ્સનો નાશ
જામનગર જિલ્લાના એસ.પી.ની અધ્યક્ષતામાં યોજાયેલી ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ મુજબના જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પકડવામાં આવેલા ડ્રગ્સના કુલ-48 ગુનાનો…
View More પાંચ વર્ષમાં પકડાયેલ 53 લાખના ડ્રગ્સનો નાશજામજોધપુરના ઉમિયાનગરમાં વેપારીનો માનસિક બીમારીથી કંટાળી આપઘાત
જામનગર જિલ્લાના જામજોધપુરમાં ઉમિયા નગર વિસ્તારમાં રહેતા એક લોહાણા વેપારીએ પોતાની નવ વર્ષ જૂની માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ…
View More જામજોધપુરના ઉમિયાનગરમાં વેપારીનો માનસિક બીમારીથી કંટાળી આપઘાતધ્રોલના સોયલ ટોલનાકે ત્રણ યુવકો ઉપર હુમલાના બનાવમાં એક વર્ષથી ફરાર રાજકોટનો શખ્સ ઝડપાયો
ધ્રોલ નજીક સોયલ ટોલનાકે એક વર્ષ પૂર્વે ત્રણ યુવાન પર રાજકોટથી ચાર મોટરમાં ધસી આવેલા બે ડઝન જેટલા શખ્સોએ તલવાર, ધોકા, પાઈપથી હુમલો કરી હત્યાનો…
View More ધ્રોલના સોયલ ટોલનાકે ત્રણ યુવકો ઉપર હુમલાના બનાવમાં એક વર્ષથી ફરાર રાજકોટનો શખ્સ ઝડપાયોભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે સીએ ફાઇનલની પરીક્ષા પાછી ઠેલાઇ
આજથી 6 દિવસ યોજાનારી સીએ ફાઇનલ ઇન્ટરમીડિએટ અને પોસ્ટ કવોલિફિકેશનની પરીક્ષાઓ હાલ પુરતી રદ ભારત-પાકિસ્તાન સરહદે યુદ્ધ જેવી પરિસ્થિતિનુ નિર્માણ થતા ઇન્સ્ટીટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ…
View More ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે સીએ ફાઇનલની પરીક્ષા પાછી ઠેલાઇગુજરાતના સાત સહિત ભારતના 24 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઈટ પર બેન
અમદાવાદ એરપોર્ટથી 33 ફ્લાઈટ્સનું સમયપત્રક ખોરવાયું, 22 ફ્લાઈટ્સ રદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને કારણે ભારત સરકારે ગુજરાતના સાત એરપોર્ટને નોટિસ…
View More ગુજરાતના સાત સહિત ભારતના 24 એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઈટ પર બેનયુદ્ધની પરિસ્થિતિમાં દ્વારકાની સિવિલ હોસ્પિટલને સતર્ક કરાઇ
પહેલગામમાં થયેલા આંતકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાન ઉપર જે સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે, તે વચ્ચે યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે. આથી દ્વારકા…
View More યુદ્ધની પરિસ્થિતિમાં દ્વારકાની સિવિલ હોસ્પિટલને સતર્ક કરાઇ