પાટીદાર નેતાઓની જાહેરાતથી ફરી રાજકીય ગરમાવો, જયરાજસિંહ મુખ્ય નિશાન ? ગોંડલમા ચાલી રહેલા ‘કબજા’ ના રાજકારણમા ફરી એક વખત ગરમાવો આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી…
View More ગોંડલમાં સરદાર જયંતિએ વિનુ શિંગાળાની પ્રતિમાનું ભૂમિપૂજનgujarat
પોરબંદર-દીવ, દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટ શરૂ થશે, 3 કલસ્ટર
હજીરા-ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસ પાંચ વર્ષ અગાઉ શરૂૂ કરવામાં આવી હતી. હવે કોસ્ટલ ટુરિઝમ માટે વિચારણા શરૂૂ કરવામાં આવી છે. જેમાં પડાવા ટાપુ-કચ્છનું રણ,…
View More પોરબંદર-દીવ, દ્વારકા-જામનગર વચ્ચે ક્રુઝ સર્કિટ શરૂ થશે, 3 કલસ્ટરબોટાદના કાનિયાડ ગામે પત્નીની હત્યા કર્યા બાદ પતિનો ટ્રેન હેઠળ પડી આપઘાત
બોટાદનાં કાનિયાડ ગામે ઘરેલુ ઝઘડામા પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરી લીધાની ઘટના બનતા અરેરાટી ફેલાઇ જવા પામેલ…
View More બોટાદના કાનિયાડ ગામે પત્નીની હત્યા કર્યા બાદ પતિનો ટ્રેન હેઠળ પડી આપઘાતજામનગરમાં યુવાનને ડિઝીટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાએ રૂા.26.90 લાખ પડાવ્યા
પાર્સલમાં ડ્રગ્સ હોવાનો ડર બતાવી ખંખેર્યા: સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખસ સામે ફરિયાદ જામનગરની સાયબર ક્રાઈમ બ્રાંચમાં ડિજિટલ એરેસ્ટનો વધુ એક ગુનો દાખલ થયો છે. મૂળ…
View More જામનગરમાં યુવાનને ડિઝીટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાએ રૂા.26.90 લાખ પડાવ્યાMS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ
પનીર ભૂરજી, ખીર, રોટલી-ચાવલના ભોજન બાદ મોડીરાત્રે તબીયત લથડી, 350 સ્ટુડન્ટે ભોજન લીધું હતું વડોદરાની ખજ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગની અસર…
View More MS યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગમોરબીના વાવડી રોડનું કામ ચાલુ ન થતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
મોરબી મનપાએ વાવડી રોડને રૂૂ.1 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવવાના કામનું 6 મહિના પૂર્વે ખાતમુહૂર્ત કર્યા બાદ આ રોડ બનાવવાની દિશામાં કોઈ કામગીરી ન કરતા…
View More મોરબીના વાવડી રોડનું કામ ચાલુ ન થતા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનખંભાળિયાના પીર લાખાસર ગામે પાણીમાં નાહવા પડેલા બાળકનું ડૂબી જતા મોત
ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા કાસમભાઈ ઓસમાણભાઈ દેથાનો 12 વર્ષનો પુત્ર જુનેદ ગઈકાલે મંગળવારે બપોરના સમયે સરકારી સ્કૂલની બાજુમાં આવેલા પાણીના ખાડામાં ન્હાવા પડતા…
View More ખંભાળિયાના પીર લાખાસર ગામે પાણીમાં નાહવા પડેલા બાળકનું ડૂબી જતા મોતઅમદાવાદમાં રિક્ષા ચોરી કરતાં બોટાદના બે સહિત ત્રણ ઝડપાયા
પોલીસે 8.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં રિક્ષા ચોરી કરતી ગેંગને એલસીબી પોલીસે ઝડપી પાડી ચોરીના 5 ગુના ઉકેલ્યા છે. પોલીસે આરોપીઓ…
View More અમદાવાદમાં રિક્ષા ચોરી કરતાં બોટાદના બે સહિત ત્રણ ઝડપાયાચોટીલાના નાનિયાણી ગામે પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મોત
મૃતકના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા ચોટીલામાં આવેલ નાનીયાણી ગામે ઝુંપડામાં રહેતા નયનાબેન સાગરભાઇ ચૌહાણ નામના 21 વર્ષના પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા…
View More ચોટીલાના નાનિયાણી ગામે પરિણીતાએ ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા મોતખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલનો જન્મદિવસ શુક્રવારે દિવ્યાંગોના કલ્યાણ માટે ઉજવાશે
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને નરેશભાઈ પટેલના મિત્રમંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે મેગા બ્લડ…
View More ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલનો જન્મદિવસ શુક્રવારે દિવ્યાંગોના કલ્યાણ માટે ઉજવાશે