65 ગુનામાં સંડોવાયેલ નામચીન યાકુબ મોટાણીની પૂછપરછમાં દારૂની હેરાફેરી સાથે GST કૌભાંડ ખુલ્યું પારકી કંપનીઓના GST નંબરનો ઉપયોગ કરી દમણથી રાજકોટમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા…
View More બોગસ બિલ્ટી બનાવી દમણથી દારૂ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશgujarat
રાજસ્થાનથી ગોંડલ આવતો અઢી લાખનો દારૂ બાબરા નજીક ઝડપાયો
અમરેલી જિલ્લામાં બાબરા પોલીસે મોટી કાર્યવાહી કરતા રાજસ્થાનથી ગોંડલ જઈ રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આઇસર ટ્રકના ચોરખાનામાં છુપાવેલો રૂ. 12.75 લાખથી…
View More રાજસ્થાનથી ગોંડલ આવતો અઢી લાખનો દારૂ બાબરા નજીક ઝડપાયોબાંધકામ સાઇટો ઉપર પ્લેટોની ચોરી કરતી ટોળકીના ત્રણ શખ્સો પાસામાં ધકેલાયા
શહેરના અલગ અલગ વિસ્તારમાં નવી બનતી ક્ધસ્ટ્રક્શન સાઇટો ઉપરથી સેન્ટીંગ કામમાં ઉપયોગમાં લેવામાં આવતી કિંમતી અલ્યુમિનિયમની પ્લેટોની ચોરી કરતા બે શખ્સો અને તેને ખરીદનાર વેપારી…
View More બાંધકામ સાઇટો ઉપર પ્લેટોની ચોરી કરતી ટોળકીના ત્રણ શખ્સો પાસામાં ધકેલાયાભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરી
શહેરની ભાગોળે આજી ડેમ ચોકડી નજીક આવેલા ભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાં તસ્કરોએ ત્રાટકી પરિવારની નિંદ્રામાં ખલેલ પહોંચાડયા વિના ત્રણ મોબાઈલ, 42 હજારની…
View More ભારતનગરમાં દરવાજો ખુલ્લો રાખી સુતેલા પરિવારના મકાનમાંથી 1.30 લાખની ચોરીઘનશ્યામસિંહ મારી પર હુમલો કરશે તેવું લાગતા મેં જ તેને શોધી મારી નાખ્યો: આરોપીનું રટણ
શહેરના ભક્તિનગર સર્કલ તરફ જતાં રસ્તે ધર્મજીવન એપાર્ટમેન્ટ નીચે જીઇબીના ટ્રાન્સફોર્મર સામે શનિવારે સાંજે સહકાર મેઇન રોડ રઘુવીર સોસાયટી-3માં રહેતાં ઘનશ્યામસિંહ અનુપસિંહ વાઘેલા (ઉ.વ.42) નામના…
View More ઘનશ્યામસિંહ મારી પર હુમલો કરશે તેવું લાગતા મેં જ તેને શોધી મારી નાખ્યો: આરોપીનું રટણવાંકાનેરના કોટડા નાયાણીમાં પાણીના પ્રવાહમાં રિક્ષા તણાતા પિતાનું મોત: પુત્રની શોધખોળ
વાંકનેર તાલુકાના કોટડા નાયણી ગામ પાસે આવેલા નદીના પુલ પર એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના સામે આવી છે. નદીના કોઝવે પરથી પાણી ધસમસતા પ્રવાહ…
View More વાંકાનેરના કોટડા નાયાણીમાં પાણીના પ્રવાહમાં રિક્ષા તણાતા પિતાનું મોત: પુત્રની શોધખોળજેતપુરના વેપારી પાસે 24 લાખનું 41 લાખ વ્યાજ વસૂલ્યા છતાં વધુ રૂપિયા પડાવવા ધમકી
જેતપુરમાં વ્યાજખોર દ્વારા વેપારી અને તેના પિતાને ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વેપારી એ ધંધા માટે તેમજ બહેનના લગ્ન અને માતાની હોસ્પિટલની સારવાર માટે…
View More જેતપુરના વેપારી પાસે 24 લાખનું 41 લાખ વ્યાજ વસૂલ્યા છતાં વધુ રૂપિયા પડાવવા ધમકી‘રૂપસુંદરી’ સાથે લગ્નની લાલચ આપી ટોળકીએ 11 યુવાનો પાસેથી લાખો પડાવ્યા
ગુજરાતમાં રૂપસુંદરી સાથે લગ્નના નામે ઠગાઈ આચરતી લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે, જેણે સુરતમાં કાપોદ્રા, ઉત્રાણ, અડાજણ, અમરોલી, રાજકોટ અને અમદાવાદ સહિતના 11 યુવકો…
View More ‘રૂપસુંદરી’ સાથે લગ્નની લાલચ આપી ટોળકીએ 11 યુવાનો પાસેથી લાખો પડાવ્યાહવે અમદાવાદ લખશે ઇતિહાસ: 2030ના કોમનવેલ્થ ગેમ્સની કમાન સોંપાઇ
ભારત 20 વર્ષ પછી ફરી એકવાર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે તૈયાર છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરશે, જેના માટે ગઇકાલે ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ…
View More હવે અમદાવાદ લખશે ઇતિહાસ: 2030ના કોમનવેલ્થ ગેમ્સની કમાન સોંપાઇભારે વરસાદ વચ્ચે 108 એમ્બ્યુલન્સ બની દેવદૂત: 4 સગર્ભાઓની સફળ ડિલિવરી
અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે રાજકોટ જિલ્લાની 108 એમ્બ્યુલન્સ ટીમે ફરી એકવાર માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.…
View More ભારે વરસાદ વચ્ચે 108 એમ્બ્યુલન્સ બની દેવદૂત: 4 સગર્ભાઓની સફળ ડિલિવરી