પાટણ શહેરના નિર્મળ નગર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ સમસ્યાથી કંટાળેલી સ્થાનિક મહિલાઓએ આજે ક્ષેત્રની…
View More પાટણમાં ગટરના પાણી પ્રશ્ર્ને ધારાસભ્ય કિરીટ પટેલને ઘેરાવgujarat
પોલીસ-વન વિભાગે રસ્તો રોકતા સાંસદ મનસુખ વસાવા કાળઝાળ, પોલીસે ગાળો ભાંડ્યાનો ગંભીર આરોપ
નર્મદા જિલ્લામાં જંગલ જમીનના માલિકી હક અને ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. ભાજપના જ અગ્રણી અને દિગ્ગજ આદિવાસી સાંસદ મનસુખ વસાવા જ્યારે…
View More પોલીસ-વન વિભાગે રસ્તો રોકતા સાંસદ મનસુખ વસાવા કાળઝાળ, પોલીસે ગાળો ભાંડ્યાનો ગંભીર આરોપખાડાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચે છે, નવા રોડ RCC જ બનશે: CM
પૈસા માગો એટલા મળશે પણ કામ ગુણવત્તાવાળુ હોવુ જોઇએ, મુખ્યમંત્રીએ સ્ટેજ પરથી કરી ટકોર રાજકોટ મ્યુનિસ્પિલ કોર્પોરેશનના રૂા.268 કરોડના વિકાસ કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા સંપન્ન મુખ્યમંત્રી…
View More ખાડાની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચે છે, નવા રોડ RCC જ બનશે: CMબુધવારથી મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી: અંબાલાલ
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં…
View More બુધવારથી મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી: અંબાલાલરાજકોટમાં ત્રણ દિવસમાં 9 ઇંચ વરસાદ, સિઝનનો સૌથી વધુ વેસ્ટમાં 21.68 ઇંચ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં પાછલા અઠવાડિયે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી રેડ એલર્ટની આગાહીના ત્રણ દિવસમાં સૌથી વધુ ન્યુ રાજકોટમાં 9 ઇંચ પડ્યો છે.…
View More રાજકોટમાં ત્રણ દિવસમાં 9 ઇંચ વરસાદ, સિઝનનો સૌથી વધુ વેસ્ટમાં 21.68 ઇંચફોરેસ્ટ ઓફિસર હુમલા કેસમાં સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારતા ચૈતર વસાવા
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી 7 વર્ષની કેદની સજા સામે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ફોરેસ્ટ ઓફિસર પર હુમલો, ધમકી…
View More ફોરેસ્ટ ઓફિસર હુમલા કેસમાં સાત વર્ષની સજાને હાઇકોર્ટમાં પડકારતા ચૈતર વસાવાવીજપોલ વળતરના સરકારી ઠરાવનો સામૂહિક બહિષ્કાર
રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ખેતરોમાંથી પસાર થતા વીજ પોલ અને વીજ રેખા અંગેના સરકારી ઠરાવનો સામૂહિક બહિષ્કાર કર્યો છે. ’કિશાન સેવા સમિતિ’ દ્વારા આજના રોજ રાજકોટ…
View More વીજપોલ વળતરના સરકારી ઠરાવનો સામૂહિક બહિષ્કારજીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટના 20 લાખની લાંચ લેવાના ગુનામાં હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર
સેન્ટ્રલ જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટ મુકેશ કુમારની એસીબી પોલીસ સ્ટેશન, રાજકોટ દ્વારા રૂૂ.20 લાખની લાંચ લેવાના કેસમાં ધરપકડ થયા બાદ આરોપી દ્વારા જામીન ઉપર મુક્ત થવા…
View More જીએસટી વિભાગના સુપ્રિન્ટેન્ડેન્ટના 20 લાખની લાંચ લેવાના ગુનામાં હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર‘અનંત અનાદિ વડનગર’ થીમની રીલ સ્પર્ધામાં ભાગ લો અને જીતો 31 હજારનો રોકડ પુરસ્કાર
ગુજરાત સરકાર દ્વારા વડનગરની ઐતિહાસિક વિરાસતને કલાત્મક રીતે રજૂ કરવા અને વિશ્વ ફલક પર પહોંચાડવાના હેતુથી ‘શ્રાવણોત્સવ 2026 – રીલ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે.…
View More ‘અનંત અનાદિ વડનગર’ થીમની રીલ સ્પર્ધામાં ભાગ લો અને જીતો 31 હજારનો રોકડ પુરસ્કારહાઇકોર્ટ બેંચનો જશ ખાટવા ભાજપ પ્રેરિત વકીલોમાં ભાગલા
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને હાઇકોર્ટ બેંચની વર્ષોની માંગણી મુદ્દે ફરી રાજકોટ બાર એસો.એ ચળવળના મંડાણ માડ્યા હોય તેમ થોડા સમય પૂર્વે જ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વકિલોની…
View More હાઇકોર્ટ બેંચનો જશ ખાટવા ભાજપ પ્રેરિત વકીલોમાં ભાગલા