બ્રિટિશ સામ્રાજ્યએ જેના પર રાજ કર્યું હતું એવા 50થી વધુ દેશો તેમ જ બીજા અમુક દેશો વચ્ચેની તાજેતરની ગ્લાસગો ખાતેની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ…
View More કોમનવેલ્થ ગેમમાં તલવારબાજીમાં ભારત પ્રથમ વખત ચેમ્પિયનCommonwealth Games
કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં નહીં, હરિયાણામાં યોજવા ત્રાગુ
કોંગ્રેસ સાંસદ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડાના પુત્ર દીપેન્દર સિંહ હૂડાએ સંસદ ભવનના મુખ્ય પ્રવેશદ્વાર મકર દ્વાર બહાર વિરોધ પ્રદર્શન કરીને 2030ના કોમનવેલ્થ…
View More કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં નહીં, હરિયાણામાં યોજવા ત્રાગુહવે અમદાવાદ લખશે ઇતિહાસ: 2030ના કોમનવેલ્થ ગેમ્સની કમાન સોંપાઇ
ભારત 20 વર્ષ પછી ફરી એકવાર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે તૈયાર છે. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરશે, જેના માટે ગઇકાલે ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ…
View More હવે અમદાવાદ લખશે ઇતિહાસ: 2030ના કોમનવેલ્થ ગેમ્સની કમાન સોંપાઇભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા 39 મેડલ, બોક્સરોનું દમદાર પ્રદર્શન
ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026ને કેટલીક મીઠી યાદો અને ઐતિહાસિક ક્ષણો સાથે વિદાય આપી હતી. ભારતે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 39 મેડલ જીત્યા હતા, જેમાં 13…
View More ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા 39 મેડલ, બોક્સરોનું દમદાર પ્રદર્શનજુડોમાં ભારતનો ડંકો: અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો
જેવલિન થ્રોમાં નીરજ ચોપડાને સિલ્વર અને યશવીરને બ્રોન્ઝ મેડલ, 1500 મીટર દોડમાં તેજસ્વિન શંકરે જીત્યો બ્રોન્ઝ, CWGનો નવમો દિવસ ભારત માટે લકી સાબિત કોમનવેલ્થ ગેમ્સ…
View More જુડોમાં ભારતનો ડંકો: અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યોકોમનવેલ્થ ગેમ, દિલીપ ગાવિતને ગોલ્ડ અને બેસિલને સિલ્વર મેડલ સાથે ભારત 8માં ક્રમે
કોમનવેલ્થ ગેમ્સ 2026 નો સાતમો દિવસ ભારત માટે અત્યંત યાદગાર અને સુવર્ણ સફળતા લઈને આવ્યો છે. સામાન્ય રીતે એથ્લેટિક્સના ટ્રેક પર ભારત માટે ગોલ્ડ મેડલની…
View More કોમનવેલ્થ ગેમ, દિલીપ ગાવિતને ગોલ્ડ અને બેસિલને સિલ્વર મેડલ સાથે ભારત 8માં ક્રમેકોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ એક મેડલ! રાજા મુથુપંડીએ વેઇટલિફ્ટિંગમાં જીત્યો સિલ્વર
કોમનવેલ્થ 2026નો ચોથો દિવસ ભારત માટે ગુડ ન્યુઝ લઈને આવ્યો હતો. મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. આ ગ્લાસગો ગેમ્સમાં ભારતનો પહેલો…
View More કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને વધુ એક મેડલ! રાજા મુથુપંડીએ વેઇટલિફ્ટિંગમાં જીત્યો સિલ્વરકોમનવેલ્થમાં ભારતનું ખાતું ખુલ્યું, પાવરલિફ્ટિંગમાં ઝંડુ કુમારને બ્રોન્ઝ
બિહારના ઝંડુ કુમારને 5 વર્ષની ઉંમરે પોલિયો થવા છતાય હિંમત ન હાર્યા કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલની રેસમાં ભારતનું ખાતું ખોલ્યું છે. ગ્લાસગોમાં ચાલી રહેલી ગેમમાં…
View More કોમનવેલ્થમાં ભારતનું ખાતું ખુલ્યું, પાવરલિફ્ટિંગમાં ઝંડુ કુમારને બ્રોન્ઝજુડો સ્ટાર અરૂણકુમાર ડોપ ટેસ્ટમાં ફેલ, કોમનવેલ્થ ગેમ્સમાંથી બહાર
ભારતીય ખેલ જગત માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ સમયે જ ભારતને મોટો ફટકો પડ્યો છે. ભારતના સ્ટાર જુડો ખેલાડી અરુણ કુમાર…
View More જુડો સ્ટાર અરૂણકુમાર ડોપ ટેસ્ટમાં ફેલ, કોમનવેલ્થ ગેમ્સમાંથી બહારકોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ, 22 ઇવેન્ટમાં ભારત મેદાને ઉતરશે
વેઇટલિફ્ટિંગ અને એથ્લેટિક્સની ટીમ પર મદાર, 34 દેશના 3000 ખેલાડીઓ કૌવત બતાવશે 2030માં પોતાના ઘરઆંગણે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અગાઉ ભારતીય રમતવીરો આજથી અહીં શરૂૂ થઈ…
View More કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ, 22 ઇવેન્ટમાં ભારત મેદાને ઉતરશે