સરપંચે કહ્યું, ખાનગી જમીન પર ખેતર સપાટ કરવાનું કામ ચાલતુ હતું, ખનન નહીં! રાજકોટ ખાણ અને ખનીજ વિભાગે ગોંડલ તાલુકાના મોટાઉમવાળા ગામે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ…
View More ગોંડલના મોટા ઉમવાળામાં ખનીજ વિભાગના દરોડા, 32 લાખનો મુદ્દામાલ જપ્તgujarat
વીરપુરની નૈત્રી આચાર્ય રાજ્ય કક્ષાની કથ્થક નૃત્ય સ્પર્ધામાં દ્વિતીય સ્થાને
સૌરાષ્ટ્રના યાત્રાધામ વીરપુરની મોંઘીબા સ્કૂલમાં અભ્યાસ કરતી અને નટવરી નૃત્ય માલા ક્લાસિકલ ડાન્સ સ્કૂલ રાજકોટ માં કથક નૃત્યના શ્રેષ્ઠ અભ્યાસ દ્વારા તૈયાર થયેલ વીરપુરની વિધાર્થીની…
View More વીરપુરની નૈત્રી આચાર્ય રાજ્ય કક્ષાની કથ્થક નૃત્ય સ્પર્ધામાં દ્વિતીય સ્થાનેસાવરકુંડલામાં કોળી સમાજ દ્વારા બગદાણા હુમલાના વિરોધમાં પ્રાંત કલેક્ટરને આવેદન
ન્યાય નહીં મળે તો જલદ આંદોલનની ચિમકી: સમાજનાં અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ગજવી બગદાણા (તા. મહુવા, જી. ભાવનગર) ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ…
View More સાવરકુંડલામાં કોળી સમાજ દ્વારા બગદાણા હુમલાના વિરોધમાં પ્રાંત કલેક્ટરને આવેદનનિકાવા પાસે ઉંડ નદી ઉપર બ્રિજની કામગીરી ઘણા સમયથી બંધ, તાત્કાલિક ચાલુ કરવા માંગ
જામનગર જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જે.પી. મારવિયાની ઉચ્ચકક્ષાએ રજુઆત રાજકોટ-કાલાવડ ને જોડતા સ્ટેટ હાઇવે રોડ ઉપર કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસે ઊંડ નદી ઉપર…
View More નિકાવા પાસે ઉંડ નદી ઉપર બ્રિજની કામગીરી ઘણા સમયથી બંધ, તાત્કાલિક ચાલુ કરવા માંગગુજરાત પોલીસમાં વર્ગ-3ની 950 જગ્યા ઉપર ભરતી, કાલથી ઓનલાઇન અરજી
વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની અલગ-અલગ પોસ્ટ માટે ભરતી જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ સેવાઓ હેઠળના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં વર્ગ-3 સંવર્ગની…
View More ગુજરાત પોલીસમાં વર્ગ-3ની 950 જગ્યા ઉપર ભરતી, કાલથી ઓનલાઇન અરજીમોરબી જિલ્લા પંચાયતનું નવુ સીમાંકન જાહેર, 24 બેઠક યથાવત
લક્ષ્મીનગર, જાંબુડિયા, મકનસરની નવી સીટ અસ્તિત્વમાં આવી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં થવાની છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.…
View More મોરબી જિલ્લા પંચાયતનું નવુ સીમાંકન જાહેર, 24 બેઠક યથાવતસોમનાથના આંગણે 4 દિવસના ‘સ્વાભિમાન પર્વ’નો મંગલ પ્રારંભ
3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતા દર્શાવતો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે 108 અશ્ર્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન, 2500 ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર અને…
View More સોમનાથના આંગણે 4 દિવસના ‘સ્વાભિમાન પર્વ’નો મંગલ પ્રારંભતાલાલામાં ટ્રિપલ અકસ્માત: કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ટ્રિપલ અકસ્માત તાલાલાના સુરવા-માધુપુર વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ…
View More તાલાલામાં ટ્રિપલ અકસ્માત: કાકા-ભત્રીજા સહિત 3 ના મોતનાગેશ્ર્વરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનો એડીબી હોટેલ પાસે ઝેરી દવા પી આપઘાત
જામનગર રોડ પર આવેલા નાગેશ્વર પાસે શાંતિનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી વૃધ્ધએ માધાપર ચોકડી નજીક એબીડી હોટલ પાસે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા તેને સારવાર…
View More નાગેશ્ર્વરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનો એડીબી હોટેલ પાસે ઝેરી દવા પી આપઘાતભોમેશ્ર્વરમાં એકલા રહેતા વ્હોરા આધેડની હત્યા
બહેને આવી તપાસ કરતા ભાઇની બિલ્ડીંગની અગાસીમાં લોહીથી લથબથ લાશ મળી, નવા વર્ષે હત્યાનો પ્રથમ બનાવ શહેરનાં ભોમેશ્ર્વર પ્લોટ 8 મા રહેતા અને ઢેબર રોડ…
View More ભોમેશ્ર્વરમાં એકલા રહેતા વ્હોરા આધેડની હત્યા