ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ગ્રાન્ટ-ઇન-એઇડ કોલેજોમાં સહાયક પ્રોફેસર તરીકેની પાંચ વર્ષની ફિક્સ્ડ-પે (નિશ્ચિત પગાર) સેવાને સીધી ભરતી દ્વારા…
View More પ્રોફેસર તરીકેની પાંચ વર્ષની ફિકસ્ડ-પે સેવા સીધી ભરતીમાં અનુભવ તરીકે ગણાશેRecruitment
ગુજરાત પોલીસમાં વર્ગ-3ની 950 જગ્યા ઉપર ભરતી, કાલથી ઓનલાઇન અરજી
વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની અલગ-અલગ પોસ્ટ માટે ભરતી જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેક્નિકલ સેવાઓ હેઠળના વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગમાં વર્ગ-3 સંવર્ગની…
View More ગુજરાત પોલીસમાં વર્ગ-3ની 950 જગ્યા ઉપર ભરતી, કાલથી ઓનલાઇન અરજીધો.6થી 8માં વિદ્યાસહાયકની ભરતી સ્થગિત, શિક્ષણ વિભાગે કરેલ પરીપત્ર
ઉમેદવારો દ્વારા કરાયેલી અરજી બાદ હાઇકોર્ટનો હુકમ થતા લેવાયેલો નિર્ણય ગાંધીનગરથી મોટા અપડેટ આવ્યા છે. ધોરણ 6 થી 8 ની વિદ્યા સહાયક ભરતી સ્થગિત કરાઈ…
View More ધો.6થી 8માં વિદ્યાસહાયકની ભરતી સ્થગિત, શિક્ષણ વિભાગે કરેલ પરીપત્રસરકારી યુનિવર્સિટીઓમાં પૂર્વ મંજૂરી વગર હવે ભરતી કરી શકાશે નહી
શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરતો ઠરાવ પસાર: માનીતાઓની ભરતી પર સરકારની બ્રેક સરકારી શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણધામ મટી અને રાજકિય અખાડો બની ગઇ છે. ભરતીથી લઇને…
View More સરકારી યુનિવર્સિટીઓમાં પૂર્વ મંજૂરી વગર હવે ભરતી કરી શકાશે નહીજિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળામાં 100 યુવાનોની પસંદગી
જામનગરમાં ગઈકાલે યોજાયેલા એપ્રેન્ટીસ ભરતી મેળામાં હજારો યુવાનોએ ભાગ લીધો હતો. આ મેળાનું આયોજન ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) દ્વારા કરવામાં આવ્યું હતું. મેળામાં અનેક ખાનગી…
View More જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળામાં 100 યુવાનોની પસંદગીઆરોગ્યમાં 2000-પોલીસમાં 14820ની ભરતી કરાશે
જીપીએસસી દ્વારા જાહેરાત કરાઈ : 227 ફિઝિશિયન, 273 ગાયનેકોલોજિસ્ટ, 1506 જનરલ સર્જનની ખાલી જગ્યા ભરાશે 290 પીએસઆઈ, એસઆરપીએફમાં 3214, 7218 બિનહથિયારી અને 3010 હથિયારી જવાનની…
View More આરોગ્યમાં 2000-પોલીસમાં 14820ની ભરતી કરાશેGPSCએ બહાર પાડી આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતી, જાણો કઈ તારીખ સુધી કરી શકાશે અરજી
GPSC દ્વારા આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં સરકારી દવાખાનાઓમાં વર્ષ 2022માં સર્જન, ચિકિત્સકો અને બાળરોગ ચિકિત્સકોની ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને…
View More GPSCએ બહાર પાડી આરોગ્ય વિભાગમાં મોટાપાયે ભરતી, જાણો કઈ તારીખ સુધી કરી શકાશે અરજી