વનવિભાગે કબજો લીધો, પ્રાથમિક તપાસમાં ઇનફાઇટનું તારણ ઉના તાલુકાના વાવરડા કંસારી રોડ પર સરકારી ખરાબાની જમીનમાં એક દીપડાના બચ્ચાનો મૃતદેહ મળી આવ્યો છે. વનવિભાગે મૃતદેહનો…
View More ઉનામાં દીપડાના બચ્ચાનો મૃતદેહ મળ્યોgujarat
ધોરાજી પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત 1.5 લાખના 10 મોબાઇલ લોકોને કર્યા પરત
લોક દરબારમાં લોકોને ડિજિટલ અરેસ્ટ અને સાઇબર ક્રાઇમ બાબતે અવેરનેસ રાખવા માર્ગદર્શન આપતા જિલ્લા પોલીસ વડા ધોરાજી પોલીસ ડિવિઝન વિસ્તારના સીટી પોલીસ સ્ટેશન અને તાલુકા…
View More ધોરાજી પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત 1.5 લાખના 10 મોબાઇલ લોકોને કર્યા પરતજસદણ-આટકોટ રોડની સાઈડમાં ખોદકામ કરી માટી રસ્તા પર પાથરી દેતા અકસ્માતનો ભય
જસદણ-આટકોટ ફોરલેન રોડ જે હાલમાં જ બ્યુટીફિકેશન અને નવીનીકરણ પામ્યો છે, ત્યાં કોઈ અજાણ્યા કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે. રોડની સાઈડમાં કેબલ…
View More જસદણ-આટકોટ રોડની સાઈડમાં ખોદકામ કરી માટી રસ્તા પર પાથરી દેતા અકસ્માતનો ભયજામનગર મહાનગરપાલિકાના સહયોગથી સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણનું લાઈવ પ્રસારણ બતાવાશે
આગામી તારીખ 17 ને મંગળવારના રોજ નભો મંડળમાં ’કંકણાકૃતિ સૂર્યગ્રહણ’ ની ખગોળીય ઘટના સર્જાશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ…
View More જામનગર મહાનગરપાલિકાના સહયોગથી સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણનું લાઈવ પ્રસારણ બતાવાશેશ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે
મંદિરમાં મહાઆરતી, મહાપૂજા, પાલખી યાત્રા, ધ્વજારોહણ, દર્શનાર્થીઓ માટે રુદ્રાભિષેક, શૃંગાર દર્શન તથા 1008 દીવડા પ્રજ્વલિત કરાશે આગામી તા. 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીની ઉજવણીને ધ્યાનમાં રાખીને…
View More શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશેજૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં બીજા દિવસે ભાવિકો ઉમટ્યા
અલખ નીરંજન અને મહાદેવ હરના નાદથી ભવનાથ તળેટી ગુંજી ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ મેળાના બીજા દિવસે પણ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતાં.…
View More જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં બીજા દિવસે ભાવિકો ઉમટ્યામાતાના પાણીઢોળની વિધિમાં બેઠેલા કોન્ટ્રાકટર પુત્રને હાર્ટએટેક ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં માતાના પાણીઢોળની વિધી માટે મંદિરમાં બેઠેલા કોન્ટ્રાકટર પુત્રનું હાર્ટએટેકથી બેભાન થઇ ઢળી પડતા…
View More માતાના પાણીઢોળની વિધિમાં બેઠેલા કોન્ટ્રાકટર પુત્રને હાર્ટએટેક ભરખી ગયોસુપ્રીમ કોર્ટ કા આદેશ હૈ…શાળાની અંદર-બહાર કેટલા કૂતરા છે? આચાર્યો પાસેથી વિગતો મંગાવાઈ
72 કલાકમાં ગણતરી કરી નાયબ નિયામક શિક્ષણ વિભાગને વિગતો પહોંચાડવાના આદેશોથી દોડધામ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે…
View More સુપ્રીમ કોર્ટ કા આદેશ હૈ…શાળાની અંદર-બહાર કેટલા કૂતરા છે? આચાર્યો પાસેથી વિગતો મંગાવાઈનળનું પાણી ધાબડતા મિનરલ વોટરના 47 કારખાના સિલ
આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ પપ પાણીના નમૂના ફેઇલ થતા પાણી અને બરફના કારખાનાઓ વિરૂધ્ધ કાર્યવાહી રાજ્ય સરકારની સુચના બાદ આરોગ્ય વિભાગ દ્વારા પાણી જન્ય…
View More નળનું પાણી ધાબડતા મિનરલ વોટરના 47 કારખાના સિલહું ચૂપ ત્યાં સુધી ‘આપ’ સલામત : કરપડાની ચીમકી
જેલવાસ દરમિયાન કોઈએ ‘ભાવ’ પૂછયો નહીં, ખેડૂતોની વેદના જોઈ પાર્ટી છોડવાનું નક્કી કરી લીધુ’તું ગોપાલ ઈટાલિયા-મનોજ સોરઠિયા ઉપર આરોપોનો વરસાદ, હવે બિનરાજકીય રહીને કામ કરવાની…
View More હું ચૂપ ત્યાં સુધી ‘આપ’ સલામત : કરપડાની ચીમકી