વાડી માલિક અને મજૂરની પત્નીને માર મારવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી : મહિલાના પતિ અને પરિવારના સભ્યો સહિત 27 વિરૂધ્ધ પોલીસ ફરિયાદ…
View More જીવાપરમાં તાલિબાની સજામાં આડાસંબંધનો ગુનો નોંધાયોgujarat
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા આગ ફાટી નીકળી, ચાલક ભડથું
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ગઈકાલે રાત્રે ગંભીર ઘટના બની હતી. બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા ધડાકાભેર આગ લાગી હતી જેને લઈ ટ્રકમાં સવાર ચાલક…
View More ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર બંધ ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા આગ ફાટી નીકળી, ચાલક ભડથુંમોરબીમાં યુવાનને હથિયાર બતાવી મોબાઈલ-ચેન-રોકડની ચલાવાયેલી લૂંટ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ધોળા દિવસે લૂંટના બનાવ સામાન્ય બની ગયા છે આજે શહેરના લખધીરપુર રોડ પર સાંજના સુમારે બાઈકમાં આવેલ…
View More મોરબીમાં યુવાનને હથિયાર બતાવી મોબાઈલ-ચેન-રોકડની ચલાવાયેલી લૂંટદ્વારકામાં ગૌમાંસ ઝડપાતા હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોની રેલી
પવિત્ર યાત્રાધામ દ્વારકા નજીક રૂૂપેણ બંદર વિસ્તારમાંથી તાજેતરમાં અંદાજે 50 કિલો ગૌ માંસ સાથે ત્રણ શખ્સોને દ્વારકા પોલીસે ઝડપી પાડ્યા બાદ સમગ્ર પંથકના ગૌપ્રેમીઓમાં આક્રોશ…
View More દ્વારકામાં ગૌમાંસ ઝડપાતા હિન્દુ સંગઠનો અને સાધુ-સંતોની રેલીસુરતમાં લગ્ન સંપન્ન થતાં જ મરણનો માતમ, નવવધૂનું ટાઈફોઈડથી મોત
લગ્નવિધિ પૂર્ણ થયા બાદ યુવતીની તબિયત લથડી, બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડી ત્યાં દમ તોડી દીધો કહેવાય છે કે વિધાતાના લેખ અકળ હોય છે, અને…
View More સુરતમાં લગ્ન સંપન્ન થતાં જ મરણનો માતમ, નવવધૂનું ટાઈફોઈડથી મોતફિલ્મ અભિનેત્રી નોરા ફતેહીને તમારા ઘરે લાવીશું! ગાંધીધામના વેપારી સાથે ટોળકીની 16.50 લાખની ઠગાઈ
શહેરમાં એક વેપારીને મુંબઇમાં પોલીસના કેસમાં ફસાવવાની તથા તમારા ઘરે ફિલ્મી અભિનેત્રી નોરા ફતેહી આવશે તેમ કહી લાલચ આપી, પ્લેનની ટિકિટના પૈસા માગી તેમજ ડ્રગ્સના…
View More ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહીને તમારા ઘરે લાવીશું! ગાંધીધામના વેપારી સાથે ટોળકીની 16.50 લાખની ઠગાઈસોમનાથમાં કાલે ઘુઘવશે શ્રધ્ધાળુઓનો મહાસાગર, સજ્જડ સુરક્ષા
વહેલી સવારે 4 વાગ્યે દર્શન ખુલશે, સવારે 8:30 વાગ્યે ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ, 10 વાગ્યે પાઘ શોભાયાત્રા પોલીસ દ્વારા બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, 500થી વધુ જવાનો…
View More સોમનાથમાં કાલે ઘુઘવશે શ્રધ્ધાળુઓનો મહાસાગર, સજ્જડ સુરક્ષામોરબી પાસેથી 1.38 કરોડનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
મોરબી જિલ્લામાં માળિયા તાલુકામાં આવતી ભીમાસર ચોકડી પાસે સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં એસએમસીની ટીમ દ્વારા દારૂૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂૂ બિયરનો…
View More મોરબી પાસેથી 1.38 કરોડનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયોઉપલેટામાં વોર્ડ નં.8ના રહીશો દ્વારા ખરાબ રસ્તા, પાયાની સુવિધાઓ મુદ્દે ઉગ્ર વિરોધ
20 વર્ષથી રસ્તાના કામો ન થતાં ભારે રોષ : વહીવટી તંત્ર સામે સૂત્રોચ્ચાર ઉપલેટા શહેરના વોર્ડ નંબર 8 માં આવતા અશ્વિન ટોકીઝ અને રબારી વાસ…
View More ઉપલેટામાં વોર્ડ નં.8ના રહીશો દ્વારા ખરાબ રસ્તા, પાયાની સુવિધાઓ મુદ્દે ઉગ્ર વિરોધસોમનાથ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી સોમનાથ પધારશે
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથ ના મહાપર્વ શિવરાત્રી અંગેની તાડમાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયે આજે સોમનાથ મંદિર…
View More સોમનાથ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી સોમનાથ પધારશે