વાંકાનેરના જામસર ગામે વીજકરંટથી પિતા બાદ પુત્રએ પણ સારવારમાં દમ તોડ્યો

વાંકાનેર તાલુકાના જામસર ગામે ખેતરમાં લાગેલી આગ ઓલવવા જતાં વીજ કરંટ લાગવાથી પિતા-પુત્રના મોત થયા છે. આ ઘટનામાં 57 વર્ષીય પિતા વાઘજીભાઈ દેલવાડીયાનું ઘટનાસ્થળે જ…

View More વાંકાનેરના જામસર ગામે વીજકરંટથી પિતા બાદ પુત્રએ પણ સારવારમાં દમ તોડ્યો

દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓ માટે વૈષ્ણવ સંઘ દેવદૂત બન્યો

600થી વધુ લોકો માટે રહેવા- જમવાની વ્યવસ્થા, ફસાયેલા સ્થળે જઇ તેડી આવે છે, સવારથી સાંજ સુધી વિવિધ કાર્યક્રમો થકી માનસિક સધિયારાના પ્રયાયો મિડલ ઇસ્ટમાં યુદ્ધ…

View More દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓ માટે વૈષ્ણવ સંઘ દેવદૂત બન્યો

મોરબીમાં ફૂડ વિભાગ ત્રાટકયું, 16 વેપારીઓને અપાઈ નોટિસ

મોરબી શહેરમાં ખાધ પદાર્થોનું વેચાણ કરનાર રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરની દુકાનોમાં ફૂડ શાખાની ટીમે ચેકિંગ કર્યું હતું 27 સ્થળોએ ચેકિંગ દરમિયાન 16 વેપારીને નોટીસ…

View More મોરબીમાં ફૂડ વિભાગ ત્રાટકયું, 16 વેપારીઓને અપાઈ નોટિસ

મોરબી પંથકમાં ગળાફાંસો ખાઈને યુવક, આધેડ અને વૃધ્ધનો આપઘાત

મોરબી શહેરમાં બે અને લક્ષ્મીનગર ગામે આત્મહત્યાનો બનાવ બન્યો મોરબીના લક્ષ્મીનગર ગામે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ યુવાને મોત વ્હાલું કર્યું હતું. મોરબી તાલુકા પોલીસે…

View More મોરબી પંથકમાં ગળાફાંસો ખાઈને યુવક, આધેડ અને વૃધ્ધનો આપઘાત

વિધાનસભાની ચૂંટણી નહીં લડવા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની જાહેરાત

ગુજરાતમાં આવનારી 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય હલચલ વચ્ચે વડોદરા જિલ્લાના સાવલી મતવિસ્તારના ધારાસભ્ય કેતન ઈનામદારે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જાહેર કર્યું છે કે…

View More વિધાનસભાની ચૂંટણી નહીં લડવા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની જાહેરાત

સલાયાના વહાણમાં બોસાસો બંદરે લાગેલી વિકરાળ આગ

11 ખલાસીઓનો બચાવ સલાયાના અગ્રણી વહાણવટી સલીમ ઇસ્માઇલ ભાયાની માલિકીનું વહાણ ફૈઝે મહેબૂબ મોહ્યુદિન BDI – 1421 વહાણ તારીખ 23.2.26 ના જનરલ કાર્ગો ભરી અને…

View More સલાયાના વહાણમાં બોસાસો બંદરે લાગેલી વિકરાળ આગ

લોધિકાના મોટાવડા નજીક અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધે સારવારમાં દમ તોડયો

ગઇકાલે લગ્નમાંથી પરત ફરતા તેમના કૌટુંબિક ભાઇનું મોત નીપજયું હતું લોધીકાના ખીરસરા અને મોટાવડા વચ્ચેના રસ્તા પર કારના ચાલકે બાઇકને ઉલાળતાં મોટાવડાના ખેડુત વૃધ્ધનું મોત…

View More લોધિકાના મોટાવડા નજીક અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધે સારવારમાં દમ તોડયો

ગોંડલમાં વેપારીની હત્યાના પ્રયાસમાં ત્રણ ઝડપાયા, સૂત્રધારના મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યો

4 માર્ચની રાત્રે ગોંડલમાં કૈલાશ કોમ્પ્લેક્ષમાં થયેલી મારામારીની ઘટના બાદ ગોંડલ પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કેસના મુખ્ય આરોપીના રહેણાંક મકાનમાં પોલીસે કરેલા સર્ચ…

View More ગોંડલમાં વેપારીની હત્યાના પ્રયાસમાં ત્રણ ઝડપાયા, સૂત્રધારના મકાનમાંથી દારૂનો જથ્થો મળ્યો

ધોરાજી કોર્ટ દ્વારા છેતરપિંડીના કેસમાં ભાણવડના આરોપીના આગોતરા જામીન મંજૂર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં રહેતા સમા દિલાવરભાઈ મજીદભાઈ પર જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ટ્રેક્ટરના ભાડા કરાર અંગે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો હતો. બી.એન.એસ.ની કલમ-318 (4)…

View More ધોરાજી કોર્ટ દ્વારા છેતરપિંડીના કેસમાં ભાણવડના આરોપીના આગોતરા જામીન મંજૂર

ગેસની તંગીના કારણે ઉદ્યોગોને વૈકલ્પિક ઈંધણ વાપરવાની છૂટ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે બહાર પાડેલો પરિપત્ર, માન્યતા પ્રાપ્ત બળતણ વાપરી શકાશે રાજ્ય સરકાર પણ એક્શન મોડમાં, ગેસની સ્થિતિ અંગે ઉર્જા વિભાગ અને ગેસ કંપનીઓ…

View More ગેસની તંગીના કારણે ઉદ્યોગોને વૈકલ્પિક ઈંધણ વાપરવાની છૂટ