અમદાવાદ-મુંબઇના સિનેગૃહોમાં રાત્રે 1.50 વાગ્યાથી શો શરૂ થશે રાજકોટમાં સવારે 7થી રાત્રે 3 વાગ્યા સુધીના શો આદિત્ય ધરની અત્યંત પ્રતિક્ષિત ફિલ્મ ’ધુરંધર: ધ રિવન્જ’ (ધુરંધર-2)…
View More ધુરંધર-2ની ધમાલ, થિયેટરો 24 કલાક ખુલ્લા રહેશેgujarat news
જામનગર તાલુકાના ધુતારપરમાં આઠ માસની પુત્રી સાથે યુવકનો આપઘાત
ચારિત્ર અંગે પત્નિએ શંકા કરતા પુત્રીને સાથે લઇ કુવામાં ઝંપલાવી જીવનનો અંત આણતા અરેરાટી જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં ગઈકાલે ભારે કરુણાજનક કિસ્સો બન્યો છે. પ્રેમ…
View More જામનગર તાલુકાના ધુતારપરમાં આઠ માસની પુત્રી સાથે યુવકનો આપઘાતકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ અંબાજી મંદિરે દર્શનમાં ફેરફાર
આવતીકાલે ગુરુવારથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શક્તિપીઠ અંબાજીધામમાં દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુ શક્તિપીઠ ખાતે દર્શનાર્થે આવતા હોઈ દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.…
View More કાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ અંબાજી મંદિરે દર્શનમાં ફેરફારઝેરી દવા પી લેનાર ગુંદાસરાના યુવક સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
મૈત્રીકરારથી રહેતા શખ્સે ફોટા વાયરલ કરી ઘરે ધમાલ મચાવી ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતા એક યુવકે ગંભીર આક્ષેપો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ હવે આ…
View More ઝેરી દવા પી લેનાર ગુંદાસરાના યુવક સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવીલોધિકા પંથકમાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવાના 3 કારખાના ઝડપાયા
એગ્રીકલ્ચરનો ઉચ્ચ અભ્યાસ કરેલા 4 શખ્સોની ધરપકડ, ડુપ્લિકેટ દવા સહિત રૂા.25 લાખનો મુદામાલ કબજે માખાવડ-રાવકી અને વિરવામાં રાત્રે ગ્રામ્ય એસ.ઓ.જી.નું ઓપરેશન રાજકોટના લોધીકા વિસ્તારમાં માખાવડ-રાવકી…
View More લોધિકા પંથકમાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવાના 3 કારખાના ઝડપાયાબગસરામાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનને છરીના ત્રણ ઘા ઝીંકયા
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રવિવારની રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હતો. બગસરા બસ સ્ટેન્ડ પાસે નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કરતા એક યુવાન પર…
View More બગસરામાં પૈસાની લેતી-દેતી મામલે યુવાનને છરીના ત્રણ ઘા ઝીંકયાકાલાવડમાં રાજકીય ગરમાવો, રવિવારે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAPની મહાસભા
ભાજપ-કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓનું આપમાં જોડાણની શકયતા? કાલાવડ વિસ્તારમાં રાજકીય હલચલ તેજ બની રહી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવનારા રવિવારે કાલાવડ ખાતે…
View More કાલાવડમાં રાજકીય ગરમાવો, રવિવારે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAPની મહાસભાધોરાજી સિટી પોલીસે ભરણ પોષણ અંતર્ગત સજા વોરંટમાં નાસતા ફરતા આરોપી ઝડપાયા
ધોરાજી સીટી પોલીસ સ્ટેશનના પો.ઇન્સ કે.એસ.ગરચર સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના પો.સબ.ઇન્સ આર.બી.બલદાણીયા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે જુનાગઢ ફેમેલી કોર્ટના ફોજદારી અને કેશોદ ફેમીલી કોર્ટના કામે…
View More ધોરાજી સિટી પોલીસે ભરણ પોષણ અંતર્ગત સજા વોરંટમાં નાસતા ફરતા આરોપી ઝડપાયામોરબીમાં તમામ સિરામિક ઉદ્યોગ શટડાઉન લેવાનો લેવાયો નિર્ણય
ખાડી દેશોમાં યુધ્ધના ભડકાએ મોરબી સિરામિક ઉદ્યોગ સુધી અસર કરી છે ગેસની કટોકટીથી ધીરે ધીરે એકમો બંધ થતા જોવા મળ્યા હતા અને હવે સિરામિક એસો…
View More મોરબીમાં તમામ સિરામિક ઉદ્યોગ શટડાઉન લેવાનો લેવાયો નિર્ણયજામનગરના નાની બાણુગાર અને મોટી બાણુંગાર ગામમાં બે પિતરાઈ ભાઈઓનો ફાંસો ખાઈ આપઘાત
જામનગર તાલુકાના નાની બાણુગાર તેમજ મોટી બાણુંગાર ગામમાં એક પરિવારમાં કરુણ જનક કિસ્સો બન્યો છે, અને બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસા દ્વારા આત્મહત્યા…
View More જામનગરના નાની બાણુગાર અને મોટી બાણુંગાર ગામમાં બે પિતરાઈ ભાઈઓનો ફાંસો ખાઈ આપઘાત