રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. આવા સમયે તંત્ર દ્વારા ચૂંટણી અને સરકારી કાર્યક્રમમાં લઇ જવાતા વાહનોના ભાડા વધારા પર બ્રેક મારતા…
View More ચૂંટણી, સરકારી કાર્યક્રમમાં વાહનના ભાડા વધારા પર બ્રેકgujarat news
પ્રાથમિક શાળાના 1 લાખ શિક્ષકો પગારથી વંચિત
નાણાકીય વર્ષની શરૂઆતમાં જ ગ્રાન્ટ રિલીઝ ન થતાં ભારે દેકારો, મહાસંઘે તાત્કાલિક માગણી કરતા સરકારે ફટકામાં ગ્રાન્ટ રીલીઝ કરી ગુજરાતમાં આશરે એક લાખ પ્રાથમિક…
View More પ્રાથમિક શાળાના 1 લાખ શિક્ષકો પગારથી વંચિતભાજપના ભુવા કાલે ધૂણશે, વિજય મુહૂર્તમાં નોંધાવશે ઉમેદવારી
આંતરિક ખેંચતાણના કારણે સત્તાવાર યાદીમાં છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ, ટિકિટ નહીં માંગનાર અમુક નેતાઓને સામેથી આમંત્રણ ભાઇ-ભત્રીજા અને વફાદારોને ટિકિટ અપાવવા ધારાસભ્યો- નેતાઓના ધમપછાડાના કારણે…
View More ભાજપના ભુવા કાલે ધૂણશે, વિજય મુહૂર્તમાં નોંધાવશે ઉમેદવારીવોર્ડ નં.4માંથી ‘આપ’ના રાહુલ ભુવાએ આખી પેનલ સાથે ઉમેદવારી નોંધાવી
વોર્ડ નં.9માં પણ આપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા રાજકોટ શહેરમાં આવનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટી ખૂબ જ તૈયારી સાથે આગળ વધી રહી છે.…
View More વોર્ડ નં.4માંથી ‘આપ’ના રાહુલ ભુવાએ આખી પેનલ સાથે ઉમેદવારી નોંધાવીઆઈપીએસ નિનામાને માત્ર ત્રણ કલાકમાં બીજેપીએ આપી ટિકિટ
ગુજરાતના રાજકારણમાં ખાખી વર્દી અને રાજનીતિનો જૂનો નાતો રહ્યો છે. ફરી એકવાર એક આઈપીએસ અધિકારીએ વહીવટી સેવામાંથી નિવૃત્તિ લઈ રાજકીય મેદાનમાં ઝંપલાવ્યું છે. IPS મનોજ…
View More આઈપીએસ નિનામાને માત્ર ત્રણ કલાકમાં બીજેપીએ આપી ટિકિટવડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગ્લેમર તડકો, 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતી મોડલ ભાજપની ઉમેદવાર
વડોદરા ભાજપે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ માટે જાહેર કરેલી યાદીમાં મોટું સરપ્રાઈઝ આપ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી યુવા નેતા અને સોશિયલ…
View More વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગ્લેમર તડકો, 1 મિલિયન ફોલોઅર્સ ધરાવતી મોડલ ભાજપની ઉમેદવારકોંગ્રેસનાં 44 ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી
બાકીના 28 ઉમેદવારો સાંજ સુધીમાં ફાઈનલ થઈ જતાં કાલે ફોર્મ ભરશે, કાચી યાદી સ્થાનિક નેતાઓને મોકલી દેવાઈ, મંજુરી મળે એટલે સતાવાર જાહેરાત વોર્ડ નં.8ના ઉમેદવારો…
View More કોંગ્રેસનાં 44 ઉમેદવારોએ વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવીવડોદરામાં મોટી દુર્ઘટના: સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું મોત
વડોદરાના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં મોટી દુર્ઘટના બની હતી. બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર અચાનક ધરાશાહી થયું હતું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું…
View More વડોદરામાં મોટી દુર્ઘટના: સેન્ટ્રલ બસ સ્ટેશનમાં ઉપરનું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું મોતઉદ્યોગોને શરતોને આધિન 70 ટકા LPG ફાળવાશે
રજિસ્ટ્રેશન ફરજિયાત, પાઇપલાઇન કનેકશન માટે અરજી કરેલી હોય તેને જ લાભ ઇરાન-ઇઝરાયેલ યુધ્ધ થોડુ શાંત થતા અને હોર્મુઝ ખાડીમાં ફસાયેલા જહાજો ધીરેધીરે રિલિઝ…
View More ઉદ્યોગોને શરતોને આધિન 70 ટકા LPG ફાળવાશેજામનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા તબીબ ઝડપાયો
જામનગર શહેરમાંથી પોલીસે ગઈકાલે એક તબીબને પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી મારફતે આઈ પી.એલ. ની મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ઝડપી પાડ્યો છે. જ્યારે…
View More જામનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા તબીબ ઝડપાયો