ગુજરાતના ગીર પંથકમાં એક તરફ સિંહના હુમલાના બનાવો વધ્યા છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાં પ્રવાસીઓ દ્વારા વાઘની પજવણી કરાતી…
View More સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરી પ્રવાસી બોલ્યો, ‘પૈસા વસૂલ’gujarat news
ભાવનગરમાં 20 ટકા વળતરની લોભામણી સ્કીમના કૌભાંડમાં 35.94 લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગરના ફરિયાદકા ગામે 20 ટકા વળતરની લોભામણી સ્કીમ આપી કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવાના ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. વરતેજ પોલીસે રિમાન્ડ પર…
View More ભાવનગરમાં 20 ટકા વળતરની લોભામણી સ્કીમના કૌભાંડમાં 35.94 લાખનો મુદ્દામાલ કબજેખંભાળિયા નજીક જાહેરમાં બેફામ બાઈક સ્ટંટ કરતા ચાર શખ્સો ઝડપાયા
ખંભાળિયા વિસ્તારમાં ભયજનક રીતે બાઈક હંકારીને તેમજ રેસિંગ કરતા બાઇકર્સ સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક…
View More ખંભાળિયા નજીક જાહેરમાં બેફામ બાઈક સ્ટંટ કરતા ચાર શખ્સો ઝડપાયાજસદણની આલ્ફા સ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ ખુલ્યું
રાજકોટના જસદણ સ્થિત આલ્ફા સંકુલમાં ગત જૂન મહિનામાં ધોરણ 5 માં અભ્યાસ કરતી 10 વર્ષની બાળકી આયુષી બલદાણીયાના રહસ્યમય મોતની ઘટનાની તપાસ દરમિયાન જિલ્લા પ્રાથમિક…
View More જસદણની આલ્ફા સ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓનું કૌભાંડ ખુલ્યુંસાયલાના અડાળા ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડતા યુવાનનું મોત
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના અડાળા ગામે પાણીથી ભરેલા કૂવામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ જયરાજભાઈ વિરમભાઈ ભરવાડ તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી…
View More સાયલાના અડાળા ગામે 40 ફૂટ ઊંડા કૂવામાં પડતા યુવાનનું મોત25 દિવસમાં 7 લોકોનો શિકાર: વનરાજના અન્ય રાજ્યોમાં સ્થળાંતરનો વિચાર થવો જોઇએ
કુદરતના નિયમો સાથે ચેડાં કરનારો માનવી ભૂલી ગયો હતો કે ગીરનો રાજા પાલતુ નથી, પ્રકૃતિનું સૌથી ઘાતક હથિયાર છે. છેલ્લા કેટલાક સમયથી ગીરમાં સિંહોની પજવણી…
View More 25 દિવસમાં 7 લોકોનો શિકાર: વનરાજના અન્ય રાજ્યોમાં સ્થળાંતરનો વિચાર થવો જોઇએરાજકોટ: બદલી થઈને આવેલા 6 મામલતદાર અને 70 મહેસૂલ તલાટીઓ હજુ પોસ્ટિંગ વિહોણા!
કચેરીઓમાં અધિકારીઓની જગ્યા ખાલી હોવા છતાં તંત્રની ઢીલી નીતિથી વહીવટી કામગીરી ખોરંભે ચડી રાજકોટ શહેરમાં વહીવટી તંત્રની મોટી લાપરવાહી અને ધીમી કાર્યપ્રણાલી સામે આવી છે.…
View More રાજકોટ: બદલી થઈને આવેલા 6 મામલતદાર અને 70 મહેસૂલ તલાટીઓ હજુ પોસ્ટિંગ વિહોણા!ફૂડ લાયસન્સની સાથે ટ્રેનિંગ ફરજિયાત, તાલીમ સર્ટી. નહીં હોય તો પેઢી સીલ
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓને પ્રારંભિક નોટિસ આપવાનું શરૂ: સરકાર દ્વારા નક્કી કરાતી અલગ અલગ જગ્યાએ ચાર કલાકની થશે ટ્રેનિંગ માટેની વ્યવસ્થા…
View More ફૂડ લાયસન્સની સાથે ટ્રેનિંગ ફરજિયાત, તાલીમ સર્ટી. નહીં હોય તો પેઢી સીલ‘સાસરિયાએ લગ્ન બાદ શહેરમાં રહેવાનો વાયદો કર્યો’ તો: પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
શહેરની ભાગોળે નવાગામમાં 10 વર્ષથી રીસામણે રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેના પિતા આવી જતા તેનો જીવ બચાવી સારવાર માટે…
View More ‘સાસરિયાએ લગ્ન બાદ શહેરમાં રહેવાનો વાયદો કર્યો’ તો: પરિણીતાનો આપઘાતનો પ્રયાસહાર્ટએટેક: બજરંગ દળના કાર્યકર સહિત ત્રણના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક જીંદગીને ભરખી રહ્યો છે ત્યારે વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે…
View More હાર્ટએટેક: બજરંગ દળના કાર્યકર સહિત ત્રણના શ્ર્વાસ થંભી ગયા