શહેરની ભાગોળે કોઠારિયા રોડ પર આવેલા લોઠડા ગામે 10 દિવસથી ભાઇના ઘરે આવેલા મુળ ઉત્તરપ્રદેશના સગીરે પ્રેમિકા સાથે ચાલુ વીડિયો કોલમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી…
View More પ્રેમિકા સાથે ચાલુ વીડિયો કોલમાં સગીરનો ફાંસો ખાઇ આપઘાતgujarat news
રાજ્યભરની RTO કચેરીમાં ખાનગી કાર, ટુ-વ્હીલર માટે ફિટનેસ કામગીરી શરૂ
ગુજરાતના લાખો વાહનચાલકો માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં લાંબા સમયથી બંધ પડેલી ટુ-વ્હીલર અને ખાનગી કારના ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી આજથી ફરીથી…
View More રાજ્યભરની RTO કચેરીમાં ખાનગી કાર, ટુ-વ્હીલર માટે ફિટનેસ કામગીરી શરૂવરસાદ બાદ અંબાલાલ પણ રૂઠયા, હવામાન આગાહી બંધ કરવાની જાહેરાત
ગુજરાતમાં ચોમાસાની અનિશ્ચિત સ્થિતિ વચ્ચે વરસાદની આગાહીઓને લઈને નવો વિવાદ ઊભો થયો છે. વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ વરસાદનો વરતારો કરનારાઓ સામે કડક વલણ અપનાવતા…
View More વરસાદ બાદ અંબાલાલ પણ રૂઠયા, હવામાન આગાહી બંધ કરવાની જાહેરાતરથયાત્રા પૂર્વે રાજકોટમાંથી 16 હથિયારો સાથે 5 ઝડપાયા
મિરઝાપુરથી હથિયારો લાવી વેચવાની કાર્ટેલનો પર્દાફાશ, 10 પિસ્તોલ, પાંચ તમંચા, એક રિવોલ્વર અને 30 કારતૂસ કબજે, રાજકોટ પીસીબીને સૌથી મોટી સફળતા ગુજરાતમાં સંવેદનશીલ ગણાતી રથયાત્રા…
View More રથયાત્રા પૂર્વે રાજકોટમાંથી 16 હથિયારો સાથે 5 ઝડપાયાRMCના ચોપડે શહેરમાંથી મચ્છરો ગાયબ!
છેલ્લા એક અઠવાડિયામાં મેલેરિયા-ડેન્ગ્યૂ-ચિકનગુનિયાનો એકપણ કેસ નહીં રાજકોટમાં મચ્છર ગાયબ થઇ ગયા છે! આવી જ કંઇ જાદુઇ કરામત મનપાની આરોગ્ય શાખાએે કાગળ પર કરીને છેલ્લા…
View More RMCના ચોપડે શહેરમાંથી મચ્છરો ગાયબ!શાસ્ત્રીનગરમાં દારૂના નશામાં મોબાઈલમાં મશગૂલ યુવાન છત પરથી પટકાતાં મોત
શહેરમાં રામપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રાત્રિના સમયે શ્રમિક યુવાન દારૂૂના નશામાં પોતાના ઘરની છત પર બેસીને મોબાઈલ ફોનમાં વાત કરતો હતો. ત્યારે અકસ્માતે નીચે ગબડી…
View More શાસ્ત્રીનગરમાં દારૂના નશામાં મોબાઈલમાં મશગૂલ યુવાન છત પરથી પટકાતાં મોતસ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બંધ ટેમ્પો સાથે સ્કૂટર અથડાતાં પિતાનું મોત, 10 વર્ષના પુત્રને ઇજા
શહેરમાં કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતા પિતા-પુત્રનું બાઈક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બંધ ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વર્ષના માસુમને સામાન્ય ઇજા…
View More સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બંધ ટેમ્પો સાથે સ્કૂટર અથડાતાં પિતાનું મોત, 10 વર્ષના પુત્રને ઇજારવિરત્ન પાર્કમાં પાસે વાહન ચલાવવા બાબતે ટ્રાફિક બ્રિગેડ પર ત્રણ શખ્સનો હુમલો
રાજકોટ શહેરમાં રવિરત્ન પાર્ક વિસ્તારમાં વાહન ચલાવવા બાબતે થયેલી સામાન્ય તકરાર બાદ ત્રણ અજાણ્યા શખ્સોએ ટ્રાફિક બ્રિગેડના એક કર્મચારી પર જીવલેણ હુમલો કર્યો છે. પ્રાપ્ત…
View More રવિરત્ન પાર્કમાં પાસે વાહન ચલાવવા બાબતે ટ્રાફિક બ્રિગેડ પર ત્રણ શખ્સનો હુમલોગોંડલ ચોકડી પાસે બગીચામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
શહેરની ભાગોળે ગોંડલ ચોકડી નજીક બગીચામાંથી અજાણયા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા આજીડેમ પોલીસે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા…
View More ગોંડલ ચોકડી પાસે બગીચામાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોસિવિલમાં રિક્ષાચાલકોનો ત્રાસ: દર્દીઓ પરેશાન
સિવિલ હોસ્પિટલ પરીસરમાં રિક્ષા ચાલકોનો ત્રાસ અસહ્ય બની ગયો છે. દર્દીઓ અને તેમના સગાઓની સુવિધા માટે બનાવવામાં આવેલા આંતરીક માર્ગો પર ગેરકાયદેસર રિક્ષાઓના જમાવડાઓના કારણે…
View More સિવિલમાં રિક્ષાચાલકોનો ત્રાસ: દર્દીઓ પરેશાન