હાઉસટેક્સ, ગાર્બેજ કલેક્શન, ફાયર ટેક્સ અને પ્રદૂષણવેરો બેવડા વાળી દેશે મહાનગરપાલિકાએ આજે રજૂ કરેલા 2025-26ના બજેટમાં પ્રજા ઉપર 150 કરોડનો નવો કરબોજ ઝીંકી દીધો છે.…
View More 2000 ફૂટનું રહેણાક હોય તો રૂા.5000 અને બિન રહેણાકમાં વધારાનો રૂા.7756નો બોજgujarat news
VIDEO: પરણિત મહિલાને પ્રેમ કરવાની મળી તાલિબાની સજા! 15 લોકોના ટોળાએ પરિણીતાને નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવી
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાંથી માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. 35 વર્ષીય પરિણીત મહિલાને પ્રેમ કરવાની તાલીબાની સજા માલ ઈચ્છે. મહિલા…
View More VIDEO: પરણિત મહિલાને પ્રેમ કરવાની મળી તાલિબાની સજા! 15 લોકોના ટોળાએ પરિણીતાને નિર્વસ્ત્ર કરી આખા ગામમાં ફેરવીપીપાવાવમાં સિંહની પજવણી કરનાર બે શખ્સોને ત્રણ વર્ષની કેદની સજા
ગુજરાતમાં સિંહોની પજવણી કરવી બે લોકોનો ભારે પડી છે. જેમાં 3 વર્ષની કેદ અને રૂૂ.25 હજારનો દંડ ફટકારાયો છે. રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તારમાં પાંચેક…
View More પીપાવાવમાં સિંહની પજવણી કરનાર બે શખ્સોને ત્રણ વર્ષની કેદની સજાતળાજામાં ઇકો અને ડમ્પર વચ્ચે અકસ્માત: 11 છાત્રાને ઇજા
વિદ્યાર્થિનીઓ ભાવનગર સ્થિત સ્પોટર્સ કોમ્પ્લેકસ ખાતે કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગઇ હતી તળાજા નજીકનો ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વારંવાર નાનામોટા અકસ્માતો ને લઈ ગોઝારો બને…
View More તળાજામાં ઇકો અને ડમ્પર વચ્ચે અકસ્માત: 11 છાત્રાને ઇજાકેબિનેટ પ્રધાન રાઘવજી પટેલની કારનો ચોટીલા નજીક અકસ્માત
ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ કે જેઓ ગઈકાલે ગાંધીનગરમાં હાજરી આપ્યા બાદ ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર આવવા માટે તેઓ પરત ફર્યા હતા, દરમિયાન…
View More કેબિનેટ પ્રધાન રાઘવજી પટેલની કારનો ચોટીલા નજીક અકસ્માતરાજકોટ રેલવેના ડિવિઝનલ મેનેજરને લાંચ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટના હડમતીયા રેલ્વે જંકશન ઉપર પાણી પુરુ પાડવાનો કોન્ટ્રાકટ રીન્યુ કરવા રૂૂ.40 હજારની લાંચ લેતા ઝડપાયેલા રાજકોટ રેલવે ડીવીઝનલ મેનેજરને અદાલતે ત્રણ વર્ષની સજા અને…
View More રાજકોટ રેલવેના ડિવિઝનલ મેનેજરને લાંચ કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટસુંદરપુરીમાં જૂની અદાવતમાં યુવાનની હત્યા
દાદા ભજનમાંકથી મોડી રાત્રે પરત આવતા સમયે ઘર આગળ પડેલા પૌત્રને લોહીલુહાણ હાલતમાં જોયો ગાંધીધામના સુંદરપુરીમાં ગત મોડી રાત્રીના ત્રણ શખ્સોએ જુની અદાવતનું મનદુખ…
View More સુંદરપુરીમાં જૂની અદાવતમાં યુવાનની હત્યારાજકોટમાં અગ્નિકાંડ બાદ ચો.મીટરે રૂા.15થી 25 ફાયર ટેક્સ ઝીંકાયો
નવા ફાયર સ્ટેશનો સહિતની સુવિધાઓ ઊભી કરવા રહેણાંકમાં ચો.મીટરે રૂા.15 અને બિન રહેણાંકમાં રૂા.25 ફાયરવેરા લાદી રૂા.55 કરોડ ઊભા કરવાનું આયોજન રાજકોટમાં ગત તા. 25…
View More રાજકોટમાં અગ્નિકાંડ બાદ ચો.મીટરે રૂા.15થી 25 ફાયર ટેક્સ ઝીંકાયોજૂનાગઢમાં યુવકને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી 26.15 લાખ પડાવી લીધા
જૂનાગઢનાં યુવકને તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી તાઇવાન મોકલાતા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે…. એમ કહી 24 કલાક સુધી ડિઝિટલ એરેસ્ટ કરી લેવાયો હતો અને તેની…
View More જૂનાગઢમાં યુવકને ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી 26.15 લાખ પડાવી લીધાદ્વારકાના ચકચારી ગુજસીટોકના ગુનામાં કુખ્યાત બિચ્છુ ગેંગના વધુ બે સાગરિતની જામીન અરજી રદ
દ્વારકા પંથકના સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે ત્રાસ આપી અને કહેર વર્તાવતી બિચ્છુ ગેંગના આરોપીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ગુજસીટોકના કાયદા તળે જેલ હવાલે કર્યા…
View More દ્વારકાના ચકચારી ગુજસીટોકના ગુનામાં કુખ્યાત બિચ્છુ ગેંગના વધુ બે સાગરિતની જામીન અરજી રદ