રણમલ તળાવમાંથી ગેરકાયદે માછીમારીનું કારસ્તાન ઝડપાયું

જામનગરના રણમલ તળાવમાં ગેરકાયદે માછીમારી કરવાનું કારસ્તાન સામે આવ્યું છે, અને એક જાગૃત નાગરિક ની ફરિયાદના આધારે મહાનગરપાલિકાનો સિક્યુરિટી વિભાગ દોડતો થયો હતો, અને ફાયર…

View More રણમલ તળાવમાંથી ગેરકાયદે માછીમારીનું કારસ્તાન ઝડપાયું

ગોલા-મસાલા માર્કેટમાં તંત્રના દરોડા, 28 નમુના લેવાયા

તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા ફરી એકવાર શહેરમાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી, જે વર્ષોથી ચાલતા આવતા નમૂના લેવાના નાટક તરીકે…

View More ગોલા-મસાલા માર્કેટમાં તંત્રના દરોડા, 28 નમુના લેવાયા

ધ્રોલ નજીક અકસ્માતમાં ઘાયલ યુવાનની મદદે ગયેલા બે યુવાનને કારે અડફેટે લીધા

ગંભીર રીતે ઘાયલ યુવાનનું મોત, અન્ય બેને સારવારમાં ખસેડાયા જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલના સોયલ નજીક એક વિચિત્ર અકસ્માત બન્યો હતો. એક કાર ના ચાલકે…

View More ધ્રોલ નજીક અકસ્માતમાં ઘાયલ યુવાનની મદદે ગયેલા બે યુવાનને કારે અડફેટે લીધા

હાપા નજીક ટેસ્ટ ડ્રાઇવ માટેની કાર પલટી જતા બે લોકોને ઇજા

ચાલકની બેદરકારીથી રોડ નીચે ઉતરી જતા અકસ્માત જામનગર- રાજકોટ હાઇવે રોડ પર હાપા નજીક ગઈ કાલે રાત્રે મહિન્દ્રા શોરૂૂમ ની ટેસ્ટ ડ્રાઈવ માટેની એક કાર…

View More હાપા નજીક ટેસ્ટ ડ્રાઇવ માટેની કાર પલટી જતા બે લોકોને ઇજા

સુત્રાપાડાના લોઢવા ગામે શંકાસ્પદ સરકારી અનાજ સહિતનો મુદ્દામાલ કરાયો સીઝ

ઘઉં, ચોખા, રિક્ષા સહિત રૂા.1.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની સૂચના…

View More સુત્રાપાડાના લોઢવા ગામે શંકાસ્પદ સરકારી અનાજ સહિતનો મુદ્દામાલ કરાયો સીઝ

વાંકાનેરમાં કારમાં પેલેસ્ટાઇનના અને લીલા ઝંડા લગાવવા મામલે ત્રણ ચાલક સામે ગુનો

આરોપીઓની ધરપકડ, પાકિસ્તાન વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે તેવામાં વાંકાનેર પોલીસે ગંભીરતા દાખવી મોરબીના વાંકાનેર શહેરમાં 26 એપ્રિલની રાત્રે જકાતનાકા તરફના માર્ગ પર ત્રણ…

View More વાંકાનેરમાં કારમાં પેલેસ્ટાઇનના અને લીલા ઝંડા લગાવવા મામલે ત્રણ ચાલક સામે ગુનો

ઉપલેટાના જાળ ગામમાં ગેરકાયદે ધમધમતી ખાણો પર તંત્રના દરોડા

  રાજકોટ જિલ્લાના તાલુકાઓમાં ગેરકાયદે ધમધમતી ખાણો પર તંત્ર દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. છતા ંપણ ખનીજ માફિયા તંત્રના ડર વગર ખનીજ ચોરી…

View More ઉપલેટાના જાળ ગામમાં ગેરકાયદે ધમધમતી ખાણો પર તંત્રના દરોડા

લોધિકામાં શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત

પડધરીના ખંઢેરીમાં માણાવદરની મહિલાએ ઝેરી પાઉડર પીધો લોધીકામા કારખાનામા કામ કરતા પ્રૌઢનુ હૃદય રોગનાં હુમલાથી મોત નિપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…

View More લોધિકામાં શ્રમિક પ્રૌઢનું હૃદયરોગના હુમલાથી મોત

ઓએનજીસીમાં યુવાનોને નોકરી આપી દેવાના બહાને અમરેલીના નિવૃત્ત શિક્ષિકા સાથે 2.21 લાખની ઠગાઇ

  અમરેલીમા રોકડવાડીમા રહેતા એક નિવૃત શિક્ષિકા સાથે એક વૃધ્ધ વિકલાંગે યુવક યુવતીઓને ઓએનજીસીમા નોકરી અપાવી દેવાના બહાને કટકે કટકે રૂૂપિયા 2.21 લાખ લઇ છેતરપીંડી…

View More ઓએનજીસીમાં યુવાનોને નોકરી આપી દેવાના બહાને અમરેલીના નિવૃત્ત શિક્ષિકા સાથે 2.21 લાખની ઠગાઇ

વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: જૂનાગઢમાં ફેક ફોન-પેથી વેપારીઓને છેતરતી ત્રિપુટી પકડાઇ

  બે કાર, મોબાઇલ, કપડાં, કેરીના બોકસ અને રોકડ રૂા.6.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ગેંગ જૂનાગઢ, સુરત, અમદાવાદ અને મોરબીમાં પણ આવી રીતે ઠગાઇ કરી…

View More વેપારીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: જૂનાગઢમાં ફેક ફોન-પેથી વેપારીઓને છેતરતી ત્રિપુટી પકડાઇ