ભાવનગરમાં 1.16 કરોડની વ્હેલ માછલીની ઊલટીનું વેચાણ કરવા નીકળેલો શખ્સ ઝડપાયો

  વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ઊલટી (એમ્બર ગ્રીસ) નું વેચાણ કરવુ ગેરકાયદેસર છે આરોપીને એમ્બર ગ્રીસનો જથ્થો ચાર વર્ષ પહેલા ઘોઘાના દરિયા કિનારેથી મળ્યો…

View More ભાવનગરમાં 1.16 કરોડની વ્હેલ માછલીની ઊલટીનું વેચાણ કરવા નીકળેલો શખ્સ ઝડપાયો

મોરબી હાઈવે પર ટ્રક સાથે બાઈક અથડાતા 7 વર્ષની બાળકીનું મોત

પતિ-પત્નીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા, ટ્રકચાલક ફરાર મોરબીના સામાકાંઠે આવેલ માળીયા ફાટક ઓવરબ્રિજ ઉતરતા માળિયા તરફ ચંગાલશા પીરની દરગાહ સામે નાલા પહેલા નેશનલ હાઇવે રોડ…

View More મોરબી હાઈવે પર ટ્રક સાથે બાઈક અથડાતા 7 વર્ષની બાળકીનું મોત

નાવદ્રા વિસ્તારમાંથી દરિયાઈ રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. વજસી ભાઈ પોસ્તરીયા તથા સુમાતભાઈ વારોતરીયાને મળેલી બાતમીના આધારે…

View More નાવદ્રા વિસ્તારમાંથી દરિયાઈ રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

ગીરસોમનાથ જિલ્લાના બે પોલીસ કર્મચારી ગુનાહિત કૃત્ય કરતા ડીસમીસ

જિલ્લા પોલીસ અધિક્ષકે નોકરીમાંથી રૂખસદ કર્યાની નોટિસ પાઠવી ગીર સોમનાથ જીલ્લા મા ફરજ દરમ્યાન ગુન્હાહિત કૃત્ય તથા ગેરશિસ્ત આચરવા બદલ જીલ્લાના બે પોલીસ કર્મચારીઓને ફરજમાંથી…

View More ગીરસોમનાથ જિલ્લાના બે પોલીસ કર્મચારી ગુનાહિત કૃત્ય કરતા ડીસમીસ

ખંભાળિયાના શખ્સને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબૂત બની રહે તે માટે પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જરૂૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં…

View More ખંભાળિયાના શખ્સને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યો

વાંકાનેર બાઊન્ડ્રીએથી ભુંસાની આડમાં લઇ જવાતો રૂા.67 લાખનો દારૂ ઝડપાયો

  વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબ રાજ્યના ભટીંડાથી ગુજરાત રાજ્યમાં મગફળીની ભુંસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂૂનો જંગી જથ્થો બોટલો નંગ-14040 કિ.રૂૂ. 67,69,920/-તથા અન્ય…

View More વાંકાનેર બાઊન્ડ્રીએથી ભુંસાની આડમાં લઇ જવાતો રૂા.67 લાખનો દારૂ ઝડપાયો

અમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇ

અમરેલીમાં બાઇક ચોરી કરી તરખાટ મચાવતી ગેંગના બે સભ્યોને ચોરીના કુલ 24 બાઇક મુદ્દામાલ સાથે કઈઇએ પકડી પાડયા હતા. જેની સાથે જ અમરેલી કઈઇની ટીમે…

View More અમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇ

હળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ તળિયા ઝાટક, 7 દિવસનું પાણી

  હાલમાં ઉનાળાનો આંકરા તાપ તપી રહ્યો છે ત્યારે પીવાનું પાણી ભરવા માટે ગ્રામ્ય પંથકમાં લોકો પરેશાન થઈ રહ્યા છે, પાણી માટે વલખા મારી રહ્યા…

View More હળવદની જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ તળિયા ઝાટક, 7 દિવસનું પાણી

કાળઝાળ ગરમીમાં લીંબુડા લાલચોળ, મણનો ભાવ 4000!

શરબત, શેરડી, શિકંજીમાં પણ મર્યાદિત વપરાશ, ઘરવપરાશમાં ગૃહિણીઓએ ગ્રામની જગ્યાએ નંગમાં ખરીદી ચાલુ કરી! ગરમીથી બચવા લોકો લીંબુ શરબત, શેરડીનો રસ, શિકંજી સહિતની પીણાં પીતા…

View More કાળઝાળ ગરમીમાં લીંબુડા લાલચોળ, મણનો ભાવ 4000!

રાજુલામાં પાણી પ્રશ્ર્ને વિશાળ રેલી આવેદન

  અમરેલી જિલ્લામા ધાતરવડી ડેમ 1 માંથી પાઈન લાઇન નાખવાની કામગીરી શરૂૂ કરી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનુ પાણી આપવા માટેની મોટી સંખ્યામાં લોકો એકત્ર થય…

View More રાજુલામાં પાણી પ્રશ્ર્ને વિશાળ રેલી આવેદન