પ્રેમિકાએ અન્ય જગ્યાએ સગપણ નક્કી કર્યાનું કહેતા પ્રેમીએ યુવકને ફોન કરી ખાતરી કર્યા બાદ મધરાત્રે બનાવ: બે સામે ફરિયાદ શહેરના જામનગર રોડ પર સહજાનંદ વાટીકામાં…
View More ભાવિ પત્નીના પ્રેમીને મળવા બોલાવી ધોકા ફટકારી માથું ફોડી નાખ્યુંgujarat news
મેટોડા પોલીસે ગુમ થયેલા 2 લાખના મોબાઈલ શોધી કાઢયા
મેટોડા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએથી આશરે 10 જેટલા મોબાઈલ ખોવાયા હોય જેને મેટોડા પોલીસે શોધી કાઢી આશરે બે લાખની કિંમતના મોબાઈલ મુળ માલિકને પરત…
View More મેટોડા પોલીસે ગુમ થયેલા 2 લાખના મોબાઈલ શોધી કાઢયાઝુલેલાલનગરમાં વેપારીના મકાન અને વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવનાર બે લુખ્ખા ઝડપાયા
મધરાત્રે સોડા-બોટલના ઘા કરી પાંચ સ્કૂટર અને કારમાં ધોકા ફટકારી નુકસાન કર્યુ’તુ શહેરના જુલેલાલનગરમાં કુખ્યાત શખ્સોએ મધરાત્રે આતંક મચાવી વેપારીના ઘર પર સોડા બોટલોના ઘા…
View More ઝુલેલાલનગરમાં વેપારીના મકાન અને વાહનોમાં તોડફોડ કરી આતંક મચાવનાર બે લુખ્ખા ઝડપાયામેટોડામાં બાઈક સ્લીપ થતાં ગેસ એજન્સીના સંચાલકે ચાલકને માર માર્યો
જુદા જુદા ત્રણ સ્થળે ત્રણ મહિલા સહિત ચાર લોકોએ જવલનશીલ પ્રવાહી પીધું મેટોડામાં ગેસ એજન્સી પાસે બાઈક સ્લીપ થતાં ગેસ એજન્સીના સંચાલકે બાઈક ચાલક સાથે…
View More મેટોડામાં બાઈક સ્લીપ થતાં ગેસ એજન્સીના સંચાલકે ચાલકને માર માર્યોરેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં વૃધ્ધાનું પટકાતાં મોત
મહારાષ્ટ્રના વૃધ્ધા પરિવાર સાથે જાત્રાએ નીકળ્યા હતાં : પાણીની બોટલ લેવા ઉતર્યા ને ટ્રેન ઉપડી જતાં બનેલો બનાવ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઉપડી ગયા બાદ…
View More રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતાં વૃધ્ધાનું પટકાતાં મોતસરદારનગરના બંધ મકાનમાં આગ ભભૂકી
શહેરના સરદારનગર મેઈન રોડ ઉપર શેરી નં.18ના ખુણે એક મકાનમાં ફળીયામાં આગ ભભૂકી ઉઠી હતી. છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડેલા મકાનના ફળીયામાં પડેલા કચરામાં કોઈ…
View More સરદારનગરના બંધ મકાનમાં આગ ભભૂકીશાપર-વેરાવળની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર જૂનાગઢથી ઝડપાયો
લગ્નની લાલચ આપી સગીરાને દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યુ શાપર-વેરાવળમાં એક વિસ્તારમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કરી ભગાડી જનાર…
View More શાપર-વેરાવળની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર જૂનાગઢથી ઝડપાયોપરસાણાનગરમાં મહિલાનું હૃદય રોગના હુમલાથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના કેસોનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં વધુ એક મહિલાાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી છે.…
View More પરસાણાનગરમાં મહિલાનું હૃદય રોગના હુમલાથી મોતગોંડલના સડક પીપળિયામાં યુવકને અપમાનિત કરી વાળ કાપી ગામમાં ફેરવનાર ત્રણ શખ્સો ઝડપાયા
ગોંડલ તાલુકાનાં સડક પીપળીયા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમા ગામમા શિખંડ લેવા ગયેલા દલિત યુવકને 3 શખસોએ આટલા લાંબા વાળ કેમ રાખ્યા…
View More ગોંડલના સડક પીપળિયામાં યુવકને અપમાનિત કરી વાળ કાપી ગામમાં ફેરવનાર ત્રણ શખ્સો ઝડપાયાજસદણમાં ગૃહકલેશને કારણે વેપારીનો ફાંસો ખાઇ આપઘાત
ઘર પાસે સાર્વજનિક પ્લોટમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું જસદણમાં વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા વેપારીએ ઘર પાસે આવેલ પ્લોટમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી…
View More જસદણમાં ગૃહકલેશને કારણે વેપારીનો ફાંસો ખાઇ આપઘાત