સરદારનગરના બંધ મકાનમાં આગ ભભૂકી

શહેરના સરદારનગર મેઈન રોડ ઉપર શેરી નં.18ના ખુણે એક મકાનમાં ફળીયામાં આગ ભભૂકી ઉઠી હતી. છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડેલા મકાનના ફળીયામાં પડેલા કચરામાં કોઈ…

શહેરના સરદારનગર મેઈન રોડ ઉપર શેરી નં.18ના ખુણે એક મકાનમાં ફળીયામાં આગ ભભૂકી ઉઠી હતી. છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડેલા મકાનના ફળીયામાં પડેલા કચરામાં કોઈ કારણસર આગ લાગી હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર ફાઈટર સરદારનગર ખાતે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. સરદારનગરમાં લાગેલી આગથી થોડીવાર માટે અફરા તરફરીનો માહોલ સર્જાર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *