રાજકોટની સરકારી મેડીકલ કોલેજનાં 300 થી વધારે તાલિમી તબીબો (રેસીડેન્સ ડોકટરો)નું જૂન મહિનાનું માસિક સ્ટાઈપેન્ડ ન મળતાં નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ…
View More મેડિકલ કોલેજનાં 300 તાલિમી તબીબોનું જૂન માસનું સ્ટાઈપેન્ડ અટકયુંgujarat news
લોકાર્પણ પહેલાં જર્જરિત થયેલ 570 આવાસોના રિપેરીંગ માટે 17 કરોડનું આંધણ
મનપાની સ્ટેન્ડિંગ કમિટિની આવતીકાલે બેઠક, કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોની 70 દરખાસ્ત રજૂ કરાઇ ફાયર વિભાગ માટે 11 નવી એમ્બ્યુલન્સની ખરીદી થશે, રામબ્રિજ નીચે સ્પોર્ટસ…
View More લોકાર્પણ પહેલાં જર્જરિત થયેલ 570 આવાસોના રિપેરીંગ માટે 17 કરોડનું આંધણVIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલો
મોરબીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં વિદ્યાર્થીને ઠપકો આપવો શિક્ષકને ભારે પડ્યો છે. તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી તો સામે વિદ્યાર્થીએ પણ…
View More VIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલોમહેસાણાના ખેરાલુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 લોકોના મોત, 6 ઘાયલ
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે મહેસાણામાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર સરકારી બસ અને ઇકો…
View More મહેસાણાના ખેરાલુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 લોકોના મોત, 6 ઘાયલધ્રોલ નજીક ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટોળકી ઝડપાઈ
ધ્રોલ પોલીસની કામગીરી: ઈકો સહિત રૂા.2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ધ્રોલ તાલુકાના વાગુદડ ગામથી ધ્રોલ તરફ જતી ઈકો કારમાંથી વિદેશી દારૂૂ ઝડપાયો હતો. ત્રણેય આરોપીઓ…
View More ધ્રોલ નજીક ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટોળકી ઝડપાઈલીંબડીમાં બાઇક અને મોબાઇલની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સો ઝડપાયા
લીંબડીમાં મોબાઈલ તથા બાઈકની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સને સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે 7 મોબાઈલ તથા 1 બાઈક…
View More લીંબડીમાં બાઇક અને મોબાઇલની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સો ઝડપાયાતું અહિંયા કેમ માટી ભરવા આવ્યો તેમ કહી ટ્રેક્ટરચાલક ઉપર એક શખ્સનો હુમલો
સાવરકુંડલામાં આવેલી ફ્રેન્સ સોસાયટીમાં રહેતો યુવાન પોતાનું ટ્રેક્ટર લઈને માટી ભરવા ગયો હતો. ત્યારે માટી ભરતા અન્ય બે શખ્સોએ તું અહીં કેમ માટી ભરવા આવ્યો…
View More તું અહિંયા કેમ માટી ભરવા આવ્યો તેમ કહી ટ્રેક્ટરચાલક ઉપર એક શખ્સનો હુમલોજસદણમાં સોસાયટીની મીટિંગમાં દંપતી ઉપર ચાર શખ્સનો હુમલો : ખુરશીઓ તોડી નાખી
જસદણમાં આવેલી સહિયર સોસાયટીમાં મેન્ટેનન્સની મિટિંગમાં સફાઈ અને સિક્યુરિટી મુદ્દે ચર્ચા કરતા પ્રૌઢને એક શખ્સે ગાળો ભાંડી હતી જેથી ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાર…
View More જસદણમાં સોસાયટીની મીટિંગમાં દંપતી ઉપર ચાર શખ્સનો હુમલો : ખુરશીઓ તોડી નાખીજૂનાગઢમાં નગરસેવિકાના પતિ સહિત જુગાર રમતા 10 ઝડપાયા
જમાલવાડીમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા શખ્સના ઘર પર પોલીસનો દરોડો રૂા.70740નો મુદ્દામાલ જપ્ત જૂનાગઢ શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનના જમાલવાડી વિસ્તારમાંથી જુગાર રમતા કુલ-10 ઇસમોને…
View More જૂનાગઢમાં નગરસેવિકાના પતિ સહિત જુગાર રમતા 10 ઝડપાયાગાંધીધામમાં ગઠિયાએ RTO ચલણની ફાઇલ મોકલી 10.81 લાખ ઉપાડી લીધા
તમને કોઇ અજાણ્યા નંબર પર ટ્રાફિક ચલણની ફાઇલ મોકલે તો ખોલવી નહીં, સાયબર સેલ પોલીસની અપીલ શહેરમાં પોતાની દુકાને રહેલા યુવાનના મોબાઇલમાં આર.ટી.ઓ. ટ્રાફિક ચલણ…
View More ગાંધીધામમાં ગઠિયાએ RTO ચલણની ફાઇલ મોકલી 10.81 લાખ ઉપાડી લીધા