જામનગર તાલુકાના દરેડ વિસ્તારમાં રહેતી અને મૂળ ઉત્તર પ્રદેશની વતની ઉષાદેવી ગિરધારીલાલ કશ્યપ નામની 16 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના રૂૂમમાં પંખા માં સાડી બાંધી ગળાફાંસા…
View More દરેડમાં રહેતી પરપ્રાંતીય તરુણીનો ગળાફાંસો ખાઇ આપઘાતgujarat news
એડવોકેટ કિરીટ જોષી હત્યા કેસના આરોપીના રેગ્યુલર જામીન નામંજૂર કરતી હાઇકોર્ટ
સને-2018 ના વર્ષ મા જામનગર માં ટાઉન હોલ,પાસે એડવોકેટ કિરીટભાઈ જોષી ની આરોપી જયસુખ ઉર્ફે જયેશ પટેલ ના સાગ્રીતો એ છરી ના આડેધડ ઘા મારી…
View More એડવોકેટ કિરીટ જોષી હત્યા કેસના આરોપીના રેગ્યુલર જામીન નામંજૂર કરતી હાઇકોર્ટત્રણ પાટિયા, જામજોધપુર, ખટિયા, કાલાવડ રોડ પર તમામ ભારે વાહનો માટે પ્રતિબંધ
કાર્યપાલક ઈજનેર , રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, રાજકોટના નિયંત્રણ હેઠળના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.151 (કે) ત્રણ પાટીયા-જામજોધપુર-ખટીયા-કાલાવડ રોડ પર સી.ડી.85/2, ચેઇનેજ કિ.મી.84/500 થી 84/600, શેઠવડાળા-નરમાણા વચ્ચે ક્રિષ્ના…
View More ત્રણ પાટિયા, જામજોધપુર, ખટિયા, કાલાવડ રોડ પર તમામ ભારે વાહનો માટે પ્રતિબંધવસઈની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાંજ સફળતાપૂર્વક ડિલિવરી, જોડિયા બાળકીના જન્મ
જામનગર માં 108 ઇમર્જન્સી સેવાના વેલ ટ્રેઇન્ડ સ્ટાફ દ્વારા વધુ એક વખત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે, અને એક પ્રસૂતા મહિલા અને તેની બે જોડીયા…
View More વસઈની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાંજ સફળતાપૂર્વક ડિલિવરી, જોડિયા બાળકીના જન્મલાલપુરના જોગવડમાં શ્રમિક યુવાનની હત્યા કરનાર બન્ને આરોપીની ધરપકડ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રામદૂતનગર વિસ્તારમાં પરમદીને રાત્રે મૂળ ઉત્તર પ્રદેશના વતની પરપ્રાંતિય શ્રમિક યુવાનની સામાન્ય બોલાચાલી બાદ હત્યા નિપજાવનાર બન્ને હત્યારા આરોપીઓને…
View More લાલપુરના જોગવડમાં શ્રમિક યુવાનની હત્યા કરનાર બન્ને આરોપીની ધરપકડઢોરને છોડી મૂકતા માલિકોને તંત્રની તાકિદ, તમારા વાડામાં બાંધીને રાખો
વંડા-ફળી સહિતના વિસ્તારોમાં મહાનગરપાલિકાની ટુકડીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાયો : નિયમની અમલવારી નહીં કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ જામનગર શહેરમાં કેટલાક માલિકીના ઢોર…
View More ઢોરને છોડી મૂકતા માલિકોને તંત્રની તાકિદ, તમારા વાડામાં બાંધીને રાખોફ્રી ફાયર ગેમ રમવાની પિતાએ ના પાડતા 10 વર્ષના પુત્રનો આપઘાત
ચોટીલા તાલુકાના ભેટસુડા ગામની ચોંકાવનારી ઘટના હાલના સમયમાં બાળકોને મોબાઈલનું ભારે વળગણ વધ્યું છે.તેમાં પણ મોબાઈલમાં આવતી વિવિધ ગેમ્સ પાછળ બાળકો ઘેલા બન્યા છે.બાળકોમાં મોબાઈલનું…
View More ફ્રી ફાયર ગેમ રમવાની પિતાએ ના પાડતા 10 વર્ષના પુત્રનો આપઘાતઉપલેટા યાર્ડના વેપારી સાથે 79.71 લાખની છેતરપિંડી
ફેસબુક મારફતે સંપર્કમાં આવેલી યુવતીએ ઉંચા વળતરની લાલચ આપી એપ્લીકેશન ડાઉન લોડ કરાવી રૂપિયા પડાવ્યા ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં રઘુવિર નામની કમીશન એજંટ તરીકેની વેપારીને ફેસબુક…
View More ઉપલેટા યાર્ડના વેપારી સાથે 79.71 લાખની છેતરપિંડીનવું સાયક્લોનિક સરક્યુલેશન બંધાતા ભારે વરસાદની આગાહી
મોનસૂન ટ્રફ એક્ટિવ થયું, સાત દિવસ સુધી મોટાભાગના જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, આણંદ,…
View More નવું સાયક્લોનિક સરક્યુલેશન બંધાતા ભારે વરસાદની આગાહીસુરત એરપોર્ટ પરથી 23 કરોડના સોના સાથે બે મુસાફરો ઝડપાયા
સુરત એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની વિજિલન્સ ટીમે સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ટીમે દુબઈથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી…
View More સુરત એરપોર્ટ પરથી 23 કરોડના સોના સાથે બે મુસાફરો ઝડપાયા