મને મારવા આવ્યા ત્યારે તું બચાવવા કેમ ના આવ્યો પાડોશી છો તો કામ ના આવ્યો તેમ કહી યુવક ઉપર હુમલો

શાપરમાં બનેલી ઘટના; યુવકને ઘરમાં પૂરી દીધો છતાં હુમલાખોરોએ બહાર કાઢી માર માર્યાનો આક્ષેપ શાપરમાં દસ દિવસ પૂર્વે યુવકને અજાણ્યા શખ્સો મારવા આવ્યા હતા. જેનો…

View More મને મારવા આવ્યા ત્યારે તું બચાવવા કેમ ના આવ્યો પાડોશી છો તો કામ ના આવ્યો તેમ કહી યુવક ઉપર હુમલો

સાઈબર ક્રાઈમ આચરવાના ગુનામાં તેલંગણાના આરોપીને જામીન મુક્ત કરતી રાજકોટ કોર્ટ

દક્ષીણ ભારતનાં તેલંગણામાં બેસી સાયબર ફોડના માધ્યમથી ગુજરાતના વ્યકિતઓ પાસેથી લાખો રૂૂપીયા ઓળવી લેવાના ગુનામાં તેલંગાણાના સુરેશ સદાનંદમ ચલાના જામીન રાજકોટની સેશન્સ અદાલત દ્વારા મંજુર…

View More સાઈબર ક્રાઈમ આચરવાના ગુનામાં તેલંગણાના આરોપીને જામીન મુક્ત કરતી રાજકોટ કોર્ટ

મુંબઇમાં ભારે વરસાદથી પાંચ ફલાઇટ સુરતમાં ડાઈવર્ટ કરાઇ

મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA ) ની કામગીરીને ભારે અસર કરી છે. ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા ઉપરાંત ભારે…

View More મુંબઇમાં ભારે વરસાદથી પાંચ ફલાઇટ સુરતમાં ડાઈવર્ટ કરાઇ

જય-વીરૂ બાદ ‘ધરમ-વીર’ની જોડીનો જલવો

તાલાલા પંથકમાં ધાક જમાવતી બે સિંહની જોડી આકર્ષણનું કેન્દ્ર બની 1977માં બોલિવુડમાં ધરમવીર ફિલ્મ આવી હતી. જેમાં ગીત હતું સાત અજૂબે ઈસ દુનિયા મેં આઠવી…

View More જય-વીરૂ બાદ ‘ધરમ-વીર’ની જોડીનો જલવો

ભૂપેન્દ્ર યાદવની અંધારામાં ગુજરાત મુલાકાતથી ભાજપનું રાજકારણ ગરમાયું

ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગત રાત્રે એકાએક આગમન કરીને કેટલાક નેતાઓને મળ્યા હતા. આ ઘટનાએ સમગ્ર ભાજપમાં ચર્ચા જગાવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી…

View More ભૂપેન્દ્ર યાદવની અંધારામાં ગુજરાત મુલાકાતથી ભાજપનું રાજકારણ ગરમાયું

‘આપ’ના નેતાઓનું કોંગ્રેસમાં સ્વાગત છે, ટિકિટ પણ આપશું: તુષાર ચૌધરી

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર હલચલ જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 40 દિવસમાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જે કોંગ્રેસની મિશન 2027ની…

View More ‘આપ’ના નેતાઓનું કોંગ્રેસમાં સ્વાગત છે, ટિકિટ પણ આપશું: તુષાર ચૌધરી

ધો.8ના છાત્રની હત્યા બાદ પ્રિન્સિપાલ-શિક્ષકોને દોડાવી-દોડાવીને માર્યા

અમદાવાદના ખોખરા વિસ્તારમાં સ્ફોટક સ્થિતિ, સેવન્થ ડે સ્કૂલમાં ટોળાની બેફામ તોડફોડ, ફર્નિચર-વાહનોનો ભૂક્કો બોલાવી દીધો ધો.8ના વિદ્યાર્થીને 7 થી 8 છાત્રોએ ગઇકાલે માર માર્યા બાદ…

View More ધો.8ના છાત્રની હત્યા બાદ પ્રિન્સિપાલ-શિક્ષકોને દોડાવી-દોડાવીને માર્યા

રાજકોટના શખ્સે દિલ્હીના CMના વાળ ખેંચી 80 સેક્ધડ સુધી ફડાકા માર્યા

રેખા ગુપ્તાના નિવાસ સ્થાને જન સુનાવણીમાં રાજેશ સાકરિયાએ ધકકો મારી ઈખને પછાડી દીધા, હાથ-ખભા-માથાના ભાગે ઇજા, સનસનાટીભરી ઘટનાથી સુરક્ષા સામે ઉઠ્યા સવાલો નવી દિલ્હીના મુખ્યમંત્રી…

View More રાજકોટના શખ્સે દિલ્હીના CMના વાળ ખેંચી 80 સેક્ધડ સુધી ફડાકા માર્યા

એસટી બસપોર્ટમાં બેભાન હાલતમાં પ્રૌઢનુું મોત: હાર્ટએટેકથી મૃત્યુ

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનુ પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ નીપજ્યુ હતુ. એસટી બસપોર્ટમાં બેભાન થઇ જતા પ્રૌઢને સારવાર માટે…

View More એસટી બસપોર્ટમાં બેભાન હાલતમાં પ્રૌઢનુું મોત: હાર્ટએટેકથી મૃત્યુ

રાજ્યની પ્રાથમિક શાળામાં નવી શિક્ષણ નીતિ મુજબ ત્રિમાસિક પરીક્ષાનો પ્રારંભ

ધો.1થી 5માં 60 અને ધો.6થી 8માં 80 ગુણની કસોટી રહેશે પ્રાથમિક શાળાઓમાં આ શૈક્ષણિક વર્ષથી પરીક્ષા પદ્ધતિમાં નવો બદલાવ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી યોજાતી…

View More રાજ્યની પ્રાથમિક શાળામાં નવી શિક્ષણ નીતિ મુજબ ત્રિમાસિક પરીક્ષાનો પ્રારંભ