બે થી વધુ ગુનામાં સંડોવાયેલા ગુનેગારોની ઓળખ પરેડ, માદક પદાર્થોની બાતમની આપનારનું નામ ગુપ્ત રખાશે ગુનેગાર જન્મથી જ ગુનેગાર હોતો નથી પરંતુ ગુનેગાર ગુનો કરે…
View More 400 ગુનેગારોને SPની ચેતવણી; સખણા રહેજો, નહીં તો જાહેરમાં સરઘસ નીકળશેgujarat news
મોરબીમાં પૈસાની લેતીદેતીનો ખાર રાખી યુવાનની કાર લઈ મિત્ર ફરાર
મોરબીના વાવડી રોડ પર રહેતા યુવાનની 4.50 લાખની કિમતની સ્વીફ્ટ કારની ચાવી તેનો પરીચિત્ર મિત્ર ઘરેથી લઇ જઈને કાર હંકારી નાસી ગયો હતો સીટી એ…
View More મોરબીમાં પૈસાની લેતીદેતીનો ખાર રાખી યુવાનની કાર લઈ મિત્ર ફરારસાયલા-લીંબડી હાઇવે પર અકસ્માત, બાળક સહિત ચારના મોત
સાયલા-લીંબડી હાઈવે પર આજે (21 સપ્ટેમ્બર) છેલ્લા 18 કલાકમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં એક બાળક સહિત 4ના મોત નીપજ્યા છે. જ્યારે કુલ 12 લોકો ઇજાગ્રસ્ત…
View More સાયલા-લીંબડી હાઇવે પર અકસ્માત, બાળક સહિત ચારના મોતટંકારાના લજાઇ ગામમાં ડૂપ્લીકેટ ઓઇલ બનાવતી ફેકટરી ઝડપાઇ
લજાઈ ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં રેડ કરી SMC ટીમે ગત ઓક્ટોબર 2024 ના રેડ કરી ડુપ્લીકેટ ઓઈલ બનાવવાનું કોભાંડ ઝડપી લીધું હતું સ્થળ પરથી 23.38…
View More ટંકારાના લજાઇ ગામમાં ડૂપ્લીકેટ ઓઇલ બનાવતી ફેકટરી ઝડપાઇખંભાળિયાના સોનારડીમાં વીજતંત્રના વાંકે ખેડૂતોએ જીવ ગુમાવ્યાનો આપનો આક્ષેપ
ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે તાજેતરમાં પીજીવીસીએલના જીવંત વીજ વાયર તૂટવાના કારણે બે ખેડૂતોના મોત થયાનો કરુણ બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવને અનુલક્ષીને ખંભાળિયા તાલુકાના…
View More ખંભાળિયાના સોનારડીમાં વીજતંત્રના વાંકે ખેડૂતોએ જીવ ગુમાવ્યાનો આપનો આક્ષેપઅગરિયા માટેની યોજનાઓમાં અધિકારીઓની ખોરી દાનતની ખારાશ ભળી
આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી અને પાણી સહિતની યોજનાઓનું તંત્રના સંકલનના અભાવે બાળમરણ: રણ વિસ્તારમાં 20-20 દિવસે થતું પાણી વિતરણ, શિક્ષકોના અભાવે બસ રણ શાળાઓનાં વ્હીલમાં પંચર:…
View More અગરિયા માટેની યોજનાઓમાં અધિકારીઓની ખોરી દાનતની ખારાશ ભળીજામજોધપુરના તરસાઇ ગામે ટ્રેનની ઠોકરે પોરબંદરના યુવાનનું મૃત્યુ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના તરસાઈ ગામ પાસેથી પસાર થતી રેલવે લાઈન પર ગઈકાલે પોરબંદરના રહેવાસી સાહિલ વિજયભાઈ જુંગી નામના 27 વર્ષના ખારવા યુવાન નું કોઈ…
View More જામજોધપુરના તરસાઇ ગામે ટ્રેનની ઠોકરે પોરબંદરના યુવાનનું મૃત્યુલાલપુરના પડાણા ગામે રસોઇ બનાવવા બાબતે પતિએ પત્નીને ધોકાવી નાખી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતી ગંગાબેન અશોકભાઈ પરમાર નામની 35 વર્ષની પરણીતાએ પોતાના ઉપર હુમલો કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા…
View More લાલપુરના પડાણા ગામે રસોઇ બનાવવા બાબતે પતિએ પત્નીને ધોકાવી નાખીમીઠાપુરમાં વેપારી પરિવારને જમીનના દસ્તાવેજ કરાવી રૂ.11 કરોડ ન ચૂકવતા ફરિયાદ
મીઠાપુરના આરંભડા વિસ્તારમાં રહેતા એક વેપારી યુવાનના માતાની માલિકીની આશરે રૂૂપિયા સાડા અગિયાર કરોડ જેટલી કિંમતની જમીનને જંત્રી મુજબના પૈસા આપી અને અન્ય રૂૂપિયા 11…
View More મીઠાપુરમાં વેપારી પરિવારને જમીનના દસ્તાવેજ કરાવી રૂ.11 કરોડ ન ચૂકવતા ફરિયાદનવરાત્રિ ટાણે જ હરિહર ચોક બંધ, તૂટેલુ નાલુ નવું બનાવવાનું કામ શરૂ
કાશી વિશ્વનાથ મેઈન રોડ પરનો હરિહર ચોક તરફના રસ્તે વાહનો માટે પ્રવેશબંધી સાથે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ શહેરના હરીહર ચોક પાસે નવું બોક્સ કલ્વર્ટ અને…
View More નવરાત્રિ ટાણે જ હરિહર ચોક બંધ, તૂટેલુ નાલુ નવું બનાવવાનું કામ શરૂ